Bhavnagar Municipal Corporation Recruitment 2023 | ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 |

Bhavnagar Municipal Corporation Recruitment 2023 | ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 |

અભ્યાસ ક્રમ (સીલેબસ)

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ ભરવા માટે તા.૧/૦૨/૨૦૨૩ થી તા.૨૧/૦૨/૨૦૨૩ સુધી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. જેઅન્વયે વિવિધ સંવર્ગનો પ્રેક્ટીકલ પરીક્ષા તથા લેખિત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ (સીલેબસ) તથા અંદાજીત ગુણભાર નીચે મુજબ રહેશે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે. જાહેરાતની મુળજોગાવાઈઓ યથાવત રહેશે.

ઉમેદવારોના હિતમાં જાહેર સૂચના

  • ૧) તમામ સંવર્ગોની અરજીઓની સંખ્યાઓને ધ્યાને લઈ શક્ય હશે ત્યા સુધી અલગ અલગ સંવર્ગની પરીક્ષા અલગ અલગ સમયે લેવાનો પુર્ણ પ્રયાસ કરવામાં આવશે પરંતુ વહીવટી કારણોસર તેમ કરવુ શક્ય ન બને તો મહાનગરપાલિકા ભાવનગરનો નિર્ણય આખરી અને તમામને બંધનકર્તા રહેશે.
  • ૨) ઉમેદવારોને લેખિત પરીક્ષામાં કે પ્રેક્ટીકલ પરીક્ષામાં સરખા ગુણ મેળવવાના કિસ્સામાં વધુ વય ધરવતા ઉમેદવારને અગ્રતા ક્રમ આપવામાં આવશે.
  • ૩) ભાવનગર મહાનગરપાલિકાના કાર્યક્ષેત્ર હેઠળની વિવિધ સંવર્ગની સીધી ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોના હિતમાં ઉમેદવારોને . લાંચ રુશ્વત લાલચ કે છેતરપિંડી આચરે તેવા અસામાજિક તત્વોથી દૂર રહેવા સાવધાન કરવામાં આવે છે.તેમજ મહાનગરપાલિકાના પદાધિકારી અધિકારી/કર્મચારીને નામે જો કોઇ ઇસમો નોકરી અપાવવાના નામે ઉમેદવારો પાસેથી નાણા ઉઘરાવતા હોય તો તેવા ઇસમો સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરાવવી તથા આવી કોઇ અસામાજિક પ્રવૃત્તિ છેતરપિંડી આપના ધ્યાનમાં આવે તો તરત જ લાંચ રુશ્વત બ્યુરોનાં ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૪૪૪૪૪ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

💥 *ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત

▪️પોસ્ટ :- ક્લાર્ક, આસિસ્ટન્ટ, અન્ય
▪️જગ્યા :-149
▪️લાયકાત :- જગ્યા મુજબ
▪️છેલ્લી તારીખ :- 21-02-2023

માહિતી મેળવી અરજી કરો.

મહત્ત્વ ની links

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 જોવા માટે અહીં ક્લિક કરો

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 નો અભ્યાસ ક્રમ (સીલેબસ) જોવા માટે અહીં ક્લિક કરો

whatsapp ગ્રુપ લિંક

What’s App ગ્રુપ સાથે જોડાવ

What’s App ગ્રુપ સાથે જોડાવ

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે વધુ માહિતી માટે Officially Website નો સંપર્ક કરવો.