Khatakiy Exam | Khatakiy Pariksha | ખાતાકીય પરીક્ષા | Khatakiy Exam Paper no.3 | ગુજરાત મુલ્કી સેવા નિયમો |

👉 ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા નિયમો 1 થી 10 પ્રશ્નો

1. તબીબી તપાસમાં નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવેલ હોય તેવા કર્મચારીએ કેટલા સમયમાં અપીલ કરવી જોઈએ?

(A) એક માસમાં. (B) 45 દિવસમાં.

(C) ત્રણ માસમાં. (D) છ માસમાં

જવાબ :- (A) એક માસમાં.

2. એક ઉમેદવાર તા. ૧-૭-૨૦૧૬ ના રોજ સરકારી નોકરીમાં કાયમી જગા પર કાયમી નિમણૂક મેળવે છે તો તેણે નિમણૂંકની તારીખથી કેટલા ગાળામાં નિયમ મુજબ નિયત નમુનામાં શારીરિક યોગ્યતા/તંદુરસ્તીનું તબીબી પ્રમાણપત્ર રજુ કરવું પડે ?

(A) એક માસમાં. (B) ત્રણ માસમાં.

(C) બે માસમાં. (D) છ માસમાં

જવાબ :- (D) છ માસમાં

3. તબીબી અધિકારીના નિર્ણયની જાણ થયાની તારીખથી સરકારી કર્મચારી એક માસમાં અપીલ ન કરે તો શું કરવું જોઈએ?

(A) તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરવા જોઈએ

(B) ત્રણ માસ સુધી નોકરીમાં ચાલુ રાખવા જોઈએ

(C) છ માસ સુધી નોકરીમાં ચાલુ રાખવા જોઈએ

(D) અપીલમાં જવા વધુ એક માસની તક આપવી જોઈએ

જવાબ :- (A) તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરવા જોઈએ

4. સરકારી નોકરીમાં દાખલ થતાં શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર મોડામાં મોડું કેટલા સમયમાં રજૂ કરવાનું હોય છે ?

(A) એક માસમાં. (B) બે માસમાં

(C) ત્રણ માસમાં. (D) છ માસમાં

જવાબ :- (D) છ માસમાં

5. કર્મચારીએ સામાન્ય રીતે કયા મેડીકલ બોર્ડ સમક્ષ ઉપસ્થિત થવાનું રહેશે?

(A) રહેઠાણના સ્થળથી નજીક આવેલ મેડીકલ બોર્ડ સમક્ષ

(B) નોકરીના સ્થળથી નજીક આવેલ મેડીકલ બોર્ડ સમક્ષ

(C) ખાતા દ્વારા સૂચવવામાં આવે તે મેડીકલ બોર્ડ સમક્ષ

(D) કર્મચારી ઈચ્છે તે મેડીકલ બોર્ડ સમક્ષ

જવાબ :- (B) નોકરીના સ્થળથી નજીક આવેલ મેડીકલ બોર્ડ સમક્ષ

6. ઉમેદવારની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમાં ગુજરાત મુલ્કી સેવા (ર્નાકરીની સામાન્ય શરતો) નિયમો, ૨૦૦૨ ના ક્યા પરિશિષ્ટમાં આપેલ છે ?

(A) પરિશિષ્ટ -૧. (B) પરિશિષ્ટ-૨

(C) પરિશિષ્ટ-૩. (D) પરિશિષ્ટ-૪

જવાબ :- (C) પરિશિષ્ટ-૩.

7. જિલ્લા તબીબી બોર્ડમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોએ હાજર રહેવાનું રહેશે?

(A) બે સભ્યો. (B) ત્રણ સભ્યો

(C) ચાર સભ્યો. (D) છ સભ્યો

જવાબ :- (B) ત્રણ સભ્યો

8. નોફરીમાં કાયમી નિયુક્તિ અથવા નોકરીમાં ચાલુ રાખવા બાબતે શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો ગુજરાત મુલ્કી સૈયા (નોકરીની સામાન્ય શરત) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૧૧ હેઠળ કયા પરિશિષ્ટમાં જેવા મળશે ?

(A) પરિશિષ્ટ-૧. (B) પરિશિષ્ટ-૨

(C) પરિશિષ્ટ-૩. (D) પરિશિષ્ટ-૪

જવાબ :- (C) પરિશિષ્ટ-૩

9. તબીબી બોર્ડ અઠવાડિયામાં કેટલી વખત શારીરિક તપાસ માટે મળશે ?

(A) એક વખત. (B) બે વખત

(C) ત્રણ માસ. (D) છ માસ

જવાબ :- (A) એક વખત

10. સરકારી નોકરી માટે ઉમેદવારની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો કયા પુસ્તકમાંથી મળી શકશે ?

(A) ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો, ૨૦૦૨

(B) ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૦૨

(C) ગુજરાત મુલ્કી સેવા (પગાર આધારીત ભથ્થા નિયમો, ૨૦૦૨

(D) ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨

જવાબ :- (A) ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો, ૨૦૦૨

👉 ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા નિયમો 11 થી 20 પ્રશ્નો

11. નોકરીમાંથી છૂટા કરવામાં આવે અને પુનઃ નોકરીમાં લેવામાં આવે ત્યારે જો નવી નિમણૂંક અગાઉ રજૂ કરેલ શારીરિક યોગ્યતાનું, તબીબી પ્રમાણપત્ર કેટલા સમય સુધી માન્ય રાખી શકાય ?

(A) એક માસ. (B) બે માસ

(C) ત્રણ માસ. (D) છ માસ

જવાબ :- (D) છ માસ

12. નોકરીમાં નવી નિમણૂક સમયે તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાની અધિકતમ સમયમર્યાદા કેટલી છે ?

(A) પાંચ માસ. (B) બે માસ

(C) છ માસ. (D) ચાર માસ

જવાબ :- (c) છ માસ

13. રાજીનામાં છે. કોઈ વ્યક્તિને નોકરીમાં રાખવામાં આવે ત્યારે તબીબી પ્રમાણપત્ર રજૂ કરવા બાબત શું જોગવાઇ ની છે.

(A) ફરીથી તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે

(B) ફરીથી તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી નથી

(C) બે પાસના ગાળામાં દરી નોકરીમાં રાખ્યા હોયતો તબીબી પ્રખપત્ર રજૂ કરવું જરૂરી નથી

(D) છ માસના શાળામાં ફ્રી નોકરીમાં રાખ્યા હેપતો તબીબી પ્રમાણપત્ર. જે કરવું જરૂરી નથી

જવાબ :- (D) છ માસના શાળામાં ફ્રી નોકરીમાં રાખ્યા હેપતો તબીબી પ્રમાણપત્ર. જે કરવું જરૂરી નથી

14. કર્મચારીના તબીબી પ્રમાણપત્ર ઉપર નીચે પૈકી કોણ સહી ક૨શે ?

(A) ખાનગી ડોક્ટર. (B) જિલ્લાના સિવિલ સર્જન

(C) આરોગ્ય અધિકારી. (D) આયુર્વેદિક અધિકારી

જવાબ :- (B) જિલ્લાના સિવિલ સર્જન

15. તાબા હેઠળ કામ કરતી વ્યક્તિ જે જરૂરી તબીબી પ્રમાણપત્ર રજુ ન કરે તો તેને નોકરીમાં ચાલુ રાખવામાં ન આવે તો જોવાની જવાબદારી કોની ?

(A) નિમણૂંક અધિકારીની. (B) ખાતાના વડાની

(C) કચેરીના વડાની. (D) વહિવટી વિભાગની

જવાબ :- (C) કચેરીના વડાની

16. કોનું તબીબી પ્રમાણપત્ર ખાનગી ગણવામાં આવે છે ?

(A) તમામ મહિલા કર્મચારી. (B) વર્ગ-૪ ના કર્મચારી

(C) વર્ગ-૧/૨ ના મહિલા અધિકારી. (D) વર્ગ-૧ ના અધિકારી

જવાબ :- (A) તમામ મહિલા કર્મચારી

17. કર્મચારીએ તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા પછી કયા માસના પગાર બિલ સાથે સામેલ રાખવાનું છે ?

(A) પ્રથમ માસના. (B) માર્ચ માસનાં.

(C) જુલાઈ માસનાં. (D) તે રજૂ કર્યાની તારીખ પછી જે પગાર આકારવામાં આવે તે પગાર બિલ સાથે

જવાબ :- (A) પ્રથમ માસના

18. સ્થાયી તબીબી મંડળ નીચેના પૈકી કયા સ્થળે આવેલું નથી ?

(A) રાજકોટ. (B) જામનગર.

(C) સુરત. (D) અમદાવાદ

જવાબ : – (A) રાજકોટ-

19. તબીબી તપાસ ની નોંધ શામાં ક૨વાની હોય છે ?

(A) પગાર બિલમાં. (B) સેવા પોથીમાં.

(C) હાજર રિપોર્ટમાં. (D) બ અને ક બંન્નેમાં

જવાબ :-(B) સેવા પોથીમાં

20. સ્થાયી મેડીકલ બોર્ડ ગુજરાતના કે ટલા શહેરમાં સ્થાપવાની જોગવાઈ છે ?

(A) સાત. (B) ચાર

(C) ત્રણ. (D) બે

જવાબ :- (B) ચાર

👉 ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા નિયમો 21 થી 25 પ્રશ્નો

21. નિવૃત્તિ પણ છ માસમાં પુનઃનિયુકત થાકેલા નિવૃત્ત સરકારી કર્મચારીને તબીબી પ્રમાણપત્ર રજૂ કરવા બાબતે શું જોગવાઈ છે?

(A) ફરીથી તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે

(B) ફરીથી તબીબી પમાણપત્ર રજૂ કરવું જરૂરી નથી

(C) હાજર કરનાર અધિકારી તબીબી પ્રમાણપત્ર રજૂ કરવામાંથી’ મુક્તિ આપી શકે

(D) કચેરીના વડા તબીબી પ્રમાણપ૪ રજૂ કરવામાંથી મુકિત આપી શકે

જવાબ :- (B) ફરીથી તબીબી પમાણપત્ર રજૂ કરવું જરૂરી નથી

22. તબીબી મંડળ કેટલા સભ્યોનું બનેલું છે ?

(A) બે. (B) ચાર

(C) પાંચ. (D) ત્રણ

જવાબ :- (D) ત્રણ

23. ધા૨ણાધિકારની પ્રાપ્તી ક્યારે થાય ?

(A) કાયમી જગા પ૨ કાયમી કર્મચારીની નિમણૂક

(B) હંગામી જગા પર કાયમી કર્મચારીની નિમણૂક

(C) ઉપના (A) અને (B) બન્ને સંજોગોમાં

(D) હંગામી જગા પર હંગામી કર્મચારીની નિમણુક

જવાબ :- (A) કાયમી જગા પ૨ કાયમી કર્મચારીની નિમણૂક

24. નિવૃત્તિ બાદ પુન:નિયુક્તિ પામતા કર્મચારીએ તબીબી પ્રમાણપત્ર કેટલા સમયમાં રજૂ કરવાની આવશ્યકતા નથી ?

(A) બાર માસ. (B) ત્રણ માસ

(C) ચાર માસ. (D) છ માસ

જવાબ :- (D) છ માસ

25. ધારણાધિકારનો અંત ક્યારે આવે?

(A) કાયમી જગા પર હંગામી કર્મચારીની નિમણૂક થતાં

(B) હંગામી જગા પર કાયમી કર્મચારીની નિમણુંક થતાં

(C) ધારણાધિકાર ધારણ કરતા કર્મચારીની અન્ય કાયમી જગા પર નિમણુંક થતાં

(D) હંગામી જગા પર હંગામી કર્મચારીની નિમણુંક થતાં

જવાબ :- (D) હંગામી જગા પર હંગામી કર્મચારીની નિમણુંક થતાં

👉 ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા નિયમો 1 થી 25 પ્રશ્નો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ખાતાકીય whatsapp ગ્રુપ લિંક

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

Leave a Comment