મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા)

હાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) સંસદનો અધિનિયમ છે, જે ગ્રામીણ કુટુંબના પુખ્ત સભ્યો જેમને રોજગારની જરૂર હોય અને જેઓ બિનકુશળ શ્રમ કરવા માગતા હોય તેમને નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી પુરી પાડવાની કાયદેસર બાંહેધરી આપે છે. મનરેગાએ રજી ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજથી અમલમાં આવ્યો છે. આ અધિનિયમ સમગ્ર દેશમાં અમલમાં છે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 4

નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલ માહિતી સરકારી કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષા ના પેપર નંબર :-4 પંચાયતી રાજ માટે ની માત્ર અભ્યાસ અને પ્રેક્ટિસ માટે (pdf) પેપર નંબર મૂકવામાં આવેલ છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ડાઉનલોડ કરી શકે જેમાં પ્રશ્ન પેપર નંબર મુજબ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 3

નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલ માહિતી ખાતાકીય પરીક્ષા ના પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થાં) નિયમો, 2002 માટે ની માત્ર અભ્યાસ અને પ્રેક્ટિસ માટે (pdf) પેપર મૂકવામાં આવેલ છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ડાઉનલોડ કરી શકે જેમાં પ્રશ્ન પેપર નંબર મુજબ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 3

નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલ માહિતી ખાતાકીય પરીક્ષા ના પેપર નંબર :- 3 ગુજરાત મુલ્કી સેવા નિયમો (વોલ્યુમ 1 થી 8) માટે ની માત્ર અભ્યાસ અને પ્રેક્ટિસ માટે (pdf) પેપર મૂકવામાં આવેલ છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ડાઉનલોડ કરી શકે જેમાં પ્રશ્ન પેપર નંબર મુજબ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર :-1

નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલ માહિતી ખાતાકીય પરીક્ષા ના પેપર નંબર 1 ની અંગ્રેજી વ્યાકરણ માટે ની માત્ર અભ્યાસ અને પ્રેક્ટિસ માટે (pdf) પેપર મૂકવામાં આવેલ છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ડાઉનલોડ કરી શકે જેમાં પ્રશ્ન પેપર નંબર મુજબ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 1

મસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલ માહિતી ખાતાકીય પરીક્ષા ના પેપર નંબર 1 ની ગુજરાતી વ્યાકરણ માટે ની માત્ર અભ્યાસ અને પ્રેક્ટિસ માટે (pdf) પેપર મૂકવામાં આવેલ છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ડાઉનલોડ કરી શકે જેમાં પ્રશ્ન પેપર નંબર મુજબ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 2

અહીં મુકવામાં આવેલ માહિતી ખાતાકીય પરીક્ષા ના પેપર નંબર 2 અભ્યાસ અને પ્રેક્ટિસ માટે (pdf) પેપર મૂકવામાં આવેલ છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ડાઉનલોડ કરી શકે જેમાં પ્રશ્ન પેપર નંબર મુજબ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે

ખાતાકીય પરીક્ષા માટે દરરોજ પ્રશ્નપત્ર મેળવો

હી દરરોજ ખાતાકીય પરીક્ષા માટેનું નું અભ્યાસ માટે (પ્રેક્ટિસ માટે) પેપર મૂકવામાં આવશે જેથી કરીને કર્મચારીઓની પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ડાઉનલોડ કરી શકે.જેમાં પ્રશ્ન પેપર નંબર મુજબ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે.