ખાતાકીય પરીક્ષા પેપર નંબર :-1

નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલ માહિતી ખાતાકીય પરીક્ષા ના પેપર નંબર 1 ની અંગ્રેજી વ્યાકરણ માટે ની માત્ર અભ્યાસ અને પ્રેક્ટિસ માટે (pdf) પેપર મૂકવામાં આવેલ છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ડાઉનલોડ કરી શકે જેમાં પ્રશ્ન પેપર નંબર મુજબ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે.

પેપર નંબર-1:- ઈંગ્લિશ વ્યાકરણ

વાચક મિત્રો જો આપને આગામી ખાતાકીય પરીક્ષા આવનાર હોય તો જેમાં અતી મહત્વની હોય તે માટે ખાતાકીય પરીક્ષા પેપર નંબર 1ઇંગ્લિશ વ્યાકરણ ને લગત પ્રશ્નોત્તરી પણ આવતી હોય જે પ્રશ્નોતરી માટે અમારી દ્વારા નીચે pdf ફાઈલ આપેલ છે. તો આ ખાતાકીય પરીક્ષા પેપર નંબર 1 ઈંગ્લીશ વ્યાકરણ ના પ્રશ્ન પેપર નંબર 1 ની MCQ pdf ફાઈલ ડાઉનલોડ કરવા વિનંતી.

જો ખાતાકીય પરીક્ષા પેપર નંબર 1 ના પ્રશ્નો ના જવાબો સહિત pdf કાઈલ ડાઉનલોડ કરવી હોય તો નીચે આપેલ લિંક પર જાવ.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર-1 ઈંગ્લિશ વ્યાકરણ ના પ્રશ્ન પેપર ડાઉનલૉડ કરો

Leave a Comment