Couple Entry Parishist Formate 2023 | Parishist 2023 | કપલ એન્ટ્રી ફોર્મેટ પેરિશિસ્ટ | પેરિશિસ્ટ 2023 |

Couple Entry Parishist Formate 2023 | Parishist 2023 | કપલ એન્ટ્રી ફોર્મેટ પેરિશિસ્ટ ફોર્મેટ | પેરિશિસ્ટ 2023 |

Couple Entry Parishist Formate 2023 | Parishist 2023 | કપલ એન્ટ્રી ફોર્મેટ પેરિશિસ્ટ ફોર્મેટ | પેરિશિસ્ટ 2023 |

  • *તમામ આરોગ્ય કર્મચારી માટે ઉપયોગી માહિતી પરિશિષ્ટ ૧ – ૨ અને ૩ તથા સી.એન.એ. પત્રક ૧ અને ૨ બનાવવા માટે અગત્યની એકસેલ ફાઇલો અહી આપવામાં આવેલ છે જેથી કરીને આપેલ એક્સેલ ફાઈલ નો ઉપયોગ કરી ને તમે પરિશિષ્ટ 1-2-3 બનાવી શકો.

Couple Entry Parishist Formate 2023 વ્યાખ્યાઓ

1.લાયક દંપતી

  • પરણીત દંપતિ કે રીપ્રોડકટરી એઈજ ધરાવતિ હોય તેની ઉંમર 15 થી 45 વર્ષ ની હોય અને ફેમીલી પ્લાનીંગની સેવાઓની જેને જરૂરીયાત હોય તેવા કપલને લાયક દંપતિ eligible couple કહેવાય,

2.Target couple

  • કે જેને બે થી ત્રણ જીવીત બાળકો હોય રીપ્રોડ્કટરી એઈજ ધરાવતિ હોય તેની ઉંમર 15 થી 45 વર્ષ ની હોય અને ફેમીલી પ્લાનીંગની સેવાઓની જેને જરૂરીયાત હોય તેવા કપલને લક્કીત દંપતિ Target couple કહેવાય

કેટલાક મૂંઝવતા પ્રશ્નો Couple Entry Parishist Formate 2023

લાયક દંપતિ એટલે શું ?

  • કુટુંબનિયોજનની કોઈપણ પધ્ધતી અપનાવેલી હોય અથવા ન અપનાવેલી હોય તેવા દંપતિ ને લાયક દંપતિ કહી શકાય.

લક્ષિત દંપતિ એટલે શું ?

  • કુટુંબ કલ્યાણની કોઈપણ પધ્ધતી અપનાવેલી ન હોય (કે જે કુટુંબ કલ્યાણ માટે આપણું લક્ષ છે તેવા દંપતિ) ને લક્ષિત દંપતિ કહી શકાય.

રક્ષિત દંપતિ એટલે શું ?

  • કુટુંબ કલ્યાણની કાયમી પધ્ધતી અપનાવેલી હોય તેવા દંપતિ ને રક્ષિત દંપતિ કહી શકાય.

લક્ષીત દંપતિની ઉંમર કઈ હોય છે ?

  • જે દંપતિ ની ઉંમર 15 થી 49 વર્ષ સુધી ની હોય તેવા દંપતિ ને લક્ષિત દંપતિ કહી શકાય.

PPIUCD નું પુરુ નામ ?

  • પોસ્ટપાર્ટમ ઈન્ટ્રાયુટ્રાઈન કોન્ટ્રાસેપ્ટિવ

પરિશિષ્ટ બનવાના માટે.

  • પરિશિષ્ટ બનાવવા માટે ફકત કપલની વિગતો એન્ટર કરવાથી આખુ પરિશિષ્ટ બની જાય જેમાં ફક્ત કપલ ની વિગત નાખો જેમ કે સ્ત્રી ઓપરેશન આંકડી નિરોધ વાપરનારની સંખ્યા ઓરલ પીલ્સ વાપરનારની સંખ્યા ઈન્જેક્ટેબલ્સ ના કપલ ની સંખ્યા નાખી પરિશિષ્ટ તૈયાર થઈ જશે.

પરિશિષ્ટ ડાઉનલોડ કરવા માટે

  • જો આ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો નીચેની આપેલ લીંક પર કલીક ડાઉનલોડ કરો.

પરિશિષ્ટ ડાઉનલોડ કરો

લાયક દંપતી ની આમાં એન્ટ્રી કરો પરિશિષ્ટ તૈયાર.

મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment