ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2023 :
- ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2023, ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક અને અન્ય કુલ 40889 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. જેમાંથી ગુજરાતમાં 2017 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 10 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. આ ભરતી માટે ડાક વિભાગે દરેક જિલ્લાની કેટેગરી વાઈઝ જગ્યાઓ જાહેર કરી છે, જાણો તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે ? આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
💥💥જુનિયર ક્લાર્ક ની નવી તારીખ જોવા માટે
જુનિયર ક્લાર્ક (વહિવટ/હિસાબ)વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા બાબત.
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2023
સંસ્થા નુ નામ | ઈન્ડિયા પોસ્ટ વિભાગ |
જાહેરાત નંબર | 17-21/2023-GDS |
જોબનું નામ | ગ્રામીણ ડાક સેવકો એટલે કે (BPM/ABPM/ ડાક સેવક) |
ફુલ પોસ્ટ | 40889 |
છેલ્લી તારીખ | 16/02/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://indiapostgdsonline.gov.in/ |
પોસ્ટનું નામ
- બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
- સહાયક શાખા પોસ્ટ માસ્ટર (ABPM)
- ડાક સેવક
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે ધોરણ 10 પાસ કરવું જોઈએ.
- સ્થાનિક ભાષાનું ફરજિયાત જ્ઞાન
- મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન
અરજી ફી
UR/ OBC/ EWS પુરૂષ/ ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે: રૂ. 100/-
સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે: શૂન્ય
ચુકવણી મોડ: કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પરઑનલાઇન (અથવા)
દરેક જિલ્લાની કેટેગરી વાઈઝ જગ્યાઓ
ક્રમ | જિલ્લાનું નામ | કેટેગરી પ્રમાણે જગ્યાઓ |
1. | અમદાવાદ શહેર | અહીં ક્લિક કરો |
2. | અમરેલી | અહીં ક્લિક કરો |
3. | આણંદ | અહીં ક્લિક કરો |
4. | બનાસકાંઠા | અહીં ક્લિક કરો |
5. | બારડોલી | અહીં ક્લિક કરો |
6. | ભરૂચ | અહીં ક્લિક કરો |
7. | ભાવનગર | અહીં ક્લિક કરો |
8. | ગાંધીનગર | અહીં ક્લિક કરો |
9. | ગોંડલ | અહીં ક્લિક કરો |
10. | જામનગર | અહીં ક્લિક કરો |
11. | જુનાગઢ | અહીં ક્લિક કરો |
12. | ખેડા | અહીં ક્લિક કરો |
13. | કચ્છ | અહીં ક્લિક કરો |
14. | મહેસાણા | અહીં ક્લિક કરો |
15. | નવસારી | અહીં ક્લિક કરો |
16. | પંચમહાલ | અહીં ક્લિક કરો |
17. | પાટણ | અહીં ક્લિક કરો |
18. | પોરબંદર | અહીં ક્લિક કરો |
19. | રાજકોટ | અહીં ક્લિક કરો |
20. | RMS AM Dn | અહીં ક્લિક કરો |
21. | RMS AM રાજકોટ | અહીં ક્લિક કરો |
22. | RMS W | અહીં ક્લિક કરો |
23. | સાબરકાંઠા | અહીં ક્લિક કરો |
24. | સુરત | અહીં ક્લિક કરો |
25. | સુરેન્દ્રનગર | અહીં ક્લિક કરો |
26. | વડોદરા પૂર્વ | અહીં ક્લિક કરો |
27. | વડોદરા પશ્ચિમ | અહીં ક્લિક કરો |
28. | વલસાડ | અહીં ક્લિક કરો |
નોંધ : લિંક ઓપન કરીને તમારો “જિલ્લો સિલેક્ટ”કરો અને “View Post” બટન પર ક્લિક કરવાનું રહેશે.
Dak Vibhag Bharti 2023 ની મહત્વપૂર્ણ લિંક.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
કુલ જગ્યા નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
whatsapp ગ્રુપ લિંક
મહત્વપૂર્ણ નોંધ.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે વધુ માહિતી માટે Officially Website નો સંપર્ક કરવો.