Dak VibhagBharti 2023 | ભારતીય પોસ્ટ વિભાગ ભરતી2023, જુઓ તમારા જીલ્લાની ખાલી જગ્યાની માહિતી |

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2023 :

  • ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2023, ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક અને અન્ય કુલ 40889 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. જેમાંથી ગુજરાતમાં 2017 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 10 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. આ ભરતી માટે ડાક વિભાગે દરેક જિલ્લાની કેટેગરી વાઈઝ જગ્યાઓ જાહેર કરી છે, જાણો તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે ? આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

💥💥જુનિયર ક્લાર્ક ની નવી તારીખ જોવા માટે

જુનિયર ક્લાર્ક (વહિવટ/હિસાબ)વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા બાબત.

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2023

સંસ્થા નુ નામઈન્ડિયા પોસ્ટ વિભાગ
જાહેરાત નંબર17-21/2023-GDS
જોબનું નામગ્રામીણ ડાક સેવકો એટલે કે (BPM/ABPM/ ડાક સેવક)
ફુલ પોસ્ટ40889
છેલ્લી તારીખ16/02/2023
સત્તાવાર વેબસાઇટhttps://indiapostgdsonline.gov.in/

પોસ્ટનું નામ

  • બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
  • સહાયક શાખા પોસ્ટ માસ્ટર (ABPM)
  • ડાક સેવક

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે ધોરણ 10 પાસ કરવું જોઈએ.
  • સ્થાનિક ભાષાનું ફરજિયાત જ્ઞાન
  • મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન

અરજી ફી

UR/ OBC/ EWS પુરૂષ/ ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે: રૂ. 100/-

સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે: શૂન્ય

ચુકવણી મોડ: કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પરઑનલાઇન (અથવા)

દરેક જિલ્લાની કેટેગરી વાઈઝ જગ્યાઓ

ક્રમજિલ્લાનું નામકેટેગરી પ્રમાણે જગ્યાઓ
1.અમદાવાદ શહેરઅહીં ક્લિક કરો
2.અમરેલીઅહીં ક્લિક કરો
3.આણંદઅહીં ક્લિક કરો
4.બનાસકાંઠાઅહીં ક્લિક કરો
5.બારડોલીઅહીં ક્લિક કરો
6.ભરૂચઅહીં ક્લિક કરો
7.ભાવનગરઅહીં ક્લિક કરો
8.ગાંધીનગરઅહીં ક્લિક કરો
9.ગોંડલઅહીં ક્લિક કરો
10.જામનગરઅહીં ક્લિક કરો
11.જુનાગઢઅહીં ક્લિક કરો
12.ખેડાઅહીં ક્લિક કરો
13.કચ્છઅહીં ક્લિક કરો
14.મહેસાણાઅહીં ક્લિક કરો
15.નવસારીઅહીં ક્લિક કરો
16.પંચમહાલઅહીં ક્લિક કરો
17.પાટણઅહીં ક્લિક કરો
18.પોરબંદરઅહીં ક્લિક કરો
19.રાજકોટઅહીં ક્લિક કરો
20.RMS AM Dnઅહીં ક્લિક કરો
21.RMS AM રાજકોટઅહીં ક્લિક કરો
22.RMS Wઅહીં ક્લિક કરો
23.સાબરકાંઠાઅહીં ક્લિક કરો
24.સુરતઅહીં ક્લિક કરો
25.સુરેન્દ્રનગરઅહીં ક્લિક કરો
26.વડોદરા પૂર્વઅહીં ક્લિક કરો
27.વડોદરા પશ્ચિમઅહીં ક્લિક કરો
28.વલસાડઅહીં ક્લિક કરો

નોંધ : લિંક ઓપન કરીને તમારો “જિલ્લો સિલેક્ટ”કરો અને “View Post” બટન પર ક્લિક કરવાનું રહેશે.

Dak Vibhag Bharti 2023 ની મહત્વપૂર્ણ લિંક.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
કુલ જગ્યા નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે વધુ માહિતી માટે Officially Website નો સંપર્ક કરવો.

Leave a Comment