District Health Society Botad bharti 2023 | invited to apply offline for the post of Health staff | last datr 31/07/2023 | ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી બોટાદ ભરતી 2023

District Health Society Botad bharti 2023

District Health Society Botad bharti 2023 | invited to apply offline for the post of Health staff | last datr 31/07/2023 | ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી બોટાદ ભરતી 2023

District Health Society Botad bharti 2023

  • ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી બોટાદ ખાતે ૧૧ માસ કરાર આધારિત ભરતી અંગેની જાહેરાતમડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, બોટાદ ખાતે એન.એચ.એમ અંતર્ગત ૧૧ માસના કરારના ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવા તથા તેની ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવે છે. ઉક્ત ગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ અરજી આરોગ્ય સાથી પોર્ટલની લિંક https:// arogyasathl.gujarat.gov.in પર તા- ૨૫/૦૭/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી તા-૩૧/૦૭/૨૦૨૩ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી (દિન-૦૭ મા) ઓનલાઇન અરજી કરવાની રહેશે. નીચે દર્શાવેલ ખાલી જગ્યા માટેની જરૂરી લાયકાત, માસિક પગાર,અનુભવ તથા ફોર્મ ભરવા અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.

જગ્યાનું નામ

  • 1. આયુષ તબીબ( BAMS) :-
  • 2. એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર
  • 3. પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન)

શૈક્ષણિક લાયકાત

  • 1. આયુષ તબીબ( BAMS) :- ૧)માન્ય યુનિવર્સિટીમાં બી.એ.એમ.એસ, ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાન રજીસ્ટ્રેશન કરાવેલુ હોવુ જોઇએ, ઇન્ટર્નશિપ પુર્ણ કરેલ હોવી જોઇએ.કોઉન્સિલ બોર્ડમાં રજીસ્ટ્રેશન હાલની સ્થીતીમાં ચાલુ હોવુ જોઇએ ૩) ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • 2. એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર :- ૧)માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક સાથે ડીપ્લોમાં સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.| ૨)કોમ્પ્યુટર સોફ્ટવેરનું જ્ઞાન (એકાઉન્ટીંગ સોફ્ટવેર-Tally, એમ.એસ.ઓફીસ, GIS/RCH સોફ્ટવેર) અને હાર્ડવેરની જાણકારી હોવી નજરૂરી.- ૩)બેઝીક ઓફીસ મેનેજમેન્ટ અને ફાઈલિંગ સીસ્ટમની જાણકારી તથા અંગ્રેજી,ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર ટાઈપીંગ અને ડેટા એન્ટ્રીની આવડત જરૂરી.૩) ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ જરૂરી.
  • 3. પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન) :– ૧)માન્ય યુનિવર્સિટીમાં એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન/ પોસ્ટ ગ્રેજ્યુએટડિપ્લોમા ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન/ ડાઈટેટીક્સ ૨)સરકારી NGO માં ન્યુટ્રીશનને લગતા અનુભવ ધરાવતા હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે. ૩) કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.૪) ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

જરૂરી ડોક્યુમેન્ટ

માસિક પગાર

  • 1. આયુષ તબીબ( BAMS) :- માસીક ફિક્સ પગાર જાહેરાત માં દર્શાવ્યા મુજબ 25000/- માસીક પગાર ચૂકવવામાં આવશે.
  • 2. એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર :- માસીક ફિક્સ પગાર જાહેરાત માં દર્શાવ્યા મુજબ 13000/-માસીક પગાર ચૂકવવામાં આવશે.
  • 3. પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન) :- માસીક ફિક્સ પગાર જાહેરાત માં દર્શાવ્યા મુજબ 14000/- માસીક પગાર ચૂકવવામાં આવશે.

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ

  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન પોર્ટલ https://arogyasathi.gujarat.gov.in પર કરેલ અરજી જ સ્વીકારવામાં આવશે તથા આરોગ્ય સાથી પોર્ટલ પર કરેલ અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ સાથેની અરજી સ્પીડપોસ્ટ આર.પી.એ.ડી.થી તા-૦૩/૦૮/૨૦૨૩ નાં સવારના ૧૧:૦૦ કલાક સુધી અત્રેની ક્ચેરી નાં સરનામાં ગ્રાઉન્ડ ફ્લોર આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત ભવન,ખસ રોડ, બોટાદ-૩૬૪૭૧૦) પર મોકલી આપવાની રહેશે.
  • સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી પોર્ટલમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
  • જો અસ્પષ્ટ, ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.
  • સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી પોર્ટલમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
  • અધૂરી વિગતો વાળી અરજીઓ અમાન્ય ગણવામાં આવશે.
  • ક્રમ નંબર-૨ અને ૩ ની જગ્યા માટેનાં ઉમેદવારોની કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
  • ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ ઈ-મેઈલ આઈડી ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ નાખવાનું રહેશે.
  • નિમણૂકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી પ્રક્રિયા રદ કરવી તેનો આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી બોટાદનો રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

Notification PDF માટે અહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જિલ્લા વાઈઝ
What’s Aap
અહિં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 :- District Health Society Botad bharti 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ :- District Health Society Botad bharti 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૫/૦૭/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી તા-૩૧/૦૭/૨૦૨૩ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી (દિન-૦૭ મા) અરજી કરવાની રહેશે

પ્રશ્ન 2 :- District Health Society Botad bharti 2023 માં ભરતી કઈ રીતે કરવામાં આવશે.?

જવાબ :- District Health Society Botad bharti 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:

મહત્વપૂર્ણ માહિતી

  • આ લેખ દ્વારા, અમે તમને District Health Society Botad bharti 2023. મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 31-07-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
  • આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment