District Health Society Kheda Recruitment 2023
District Health Society Kheda Recruitment 2023 An Advertise No. NHM/2021-2022/14 invited to apply online for the post of Medical Officer at District Level – District Health Society Kheda 2023 | જાહેરખબર નંબર NHM/2021-2022/14 જીલ્લા કક્ષાએ હેલ્થ સ્ટાફની જગ્યા માટે ઓનલાઈન અરજી કરવા આમંત્રિત કર્યા છે – જીલ્લા આરોગ્ય સોસાયટી – ખેડા |
- District Health Society Kheda Recruitment 2023 આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ખેડા હસ્તકની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત ન્યુટ્રીશન સેલ તથા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૧ માસ કરાર આધારિત અને તદ્દન હંગામી ધોરણે ફીકસ પગાર થી નીચે દર્શાવેલ વિગતે વિવિધ સંવર્ગની ખાલી રહેલ જગ્યા માટે નિમણૂંક આપવા તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની થાય છે. જે આધારે નીચે દર્શાવેલ સંવર્ગ વાર લાયકાત ધરાવતા ઉમેદવારોએ http://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
District Health Society Kheda Recruitment 2023 ની વિગતવાર માહિતી
અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી ખેડા નડીઆદને ૧૧ માસકરાર આધારિત નીચે મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની વિગતવાર માહિતી
જગ્યાનું નામ
Bhavnagar Health Society Recruitment 2023 આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર હસ્તકની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત ન્યુટ્રીશન સેલ તથા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે નીચે મુજબ ની ખાલી જગ્યા ભરવા પાત્ર છે.
- (1). મેડીકલ ઓફીસર
- (2). સ્ટાફ નર્સ
- (3). MPHW
જરૂરી લાયકાત
(1). મેડીકલ ઓફીસર
- સરકારમાન્ય કોલેજ યુનિ. માં MBBSની ડીગ્રી હોવી જોઇએ.
- ગુજરાતમેડીકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ.
(2). સ્ટાફ નર્સ
- ઈન્ડીયન નસીંગ કાઉન્સીલ માન્યના પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી.( નસીંગ) કરેલ હોવું જોઈએ.
- ગુજરાત નર્સીંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઇએ. અથવા
- વઈન્ડીયન નસીંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડીપ્લોમા ઈને જનરલ નસીંગ અને મીડવાઈફરી કરેલ હોવું જોઈએ.
- ગુજરાત નસીંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ,
- બેઝિક કોમ્પ્યુટર કોર્પસટીફીકેટ હોવું જોઈએ.
(3). MPHW
- ધો.૧૨ પાસ+ MPHWનો એક વર્ષનો ટ્રેનિંગ કોર્ષ
- ઘો.૧૨ પાસ + સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટર સર્ટીફીકેટ કોર્ષ કરેલ હોવો જોઇએ.
- બેઝિક કોમ્પ્યુટર કોર્સટીફીકેટ હોવું જોઈએ.
ઉંમર મર્યાદા
અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી ખેડા નડીઆદને ૧૧ માસકરાર આધારિત નીચે મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની માટે ઉંમર મર્યાદા ની વિગતવાર માહિતી નીચે મુજબ ની મળવા પાત્ર છે.
(1). મેડીકલ ઓફીસર
- મેડીકલ ઓફીસર ની જગ્યા માટે ઉંમર મર્યાદા : ૩૫ વર્ષ સુધી આપવામાં આવી છે.
(2). સ્ટાફ નર્સ/MPHW
- FHW/ANM (NUHM) અને FHW/ANM (GUHP) ની જગ્યા માટે ઉંમર મર્યાદા : ૪૫ વર્ષ સુધી આપવામાં આવી છે.
માસિક વેતન
- (1). મેડીકલ ઓફીસર માસિક રૂા.૭૦૦૦૦/- આપવામાં આવશે.
- (2). સ્ટાફ નર્સ માસિક રૂા.૧૩૦૦૦/- આપવામાં આવશે.
- (3). MPHW માસિક રૂા.૧૩૦૦૦/- આપવામાં આવશે.
ઓનલાઇન અરજી કરવાની તારીખ
- અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી ખેડા નડીઆદને ૧૧ માસકરાર આધારિત નીચે મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ખાતે ઓનલાઇન અરજી કરવાની તારીખ :- 31/03/2023 થી 09/04/2023 (દિન – 10) છે.
District Health Society Kheda Recruitment 2023 ની મહત્વ ની લિંક
Online અરજી | અહિં ક્લિક કરો |
Notification PDF માટે | અહિં ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત | અહિં ક્લિક કરો |
What’s App ગ્રુપ | અહિં ક્લિક કરો |
જિલ્લા વાઈઝ What’s Aap | અહિં ક્લિક કરો |
District Health Society Kheda Recruitment 2023 અગત્યના મુદ્દા ઃ
- ઉમેદવારોએ તા.૩૧/૦૩/૨૦૨૩ થી તા. ૦૯/૦૪/૨૦૨૩ દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- દરેક ઉમેદવારે ઇમેલ આઈડી ફરજીયાત આપવાનું રહેશે
- આ ભરતીકરાર આધારિત હોવાથી અન્ય કોઇ ઠક્ક-હિન મળવાપાત્ર થશે નહિ.
- કાયમી નોકરી માટે કોઈક દાવો કરી શકશે નહિ.
- કરારની મુદત પૂર્ણ થયેથી આપોઆપ નિયુક્તિની મુદત સમાપ્તથશે. છે.
- ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થરો તો ભરતી રદ્દ કરવાનાહક અમોને અબાધિત રહેશે.
- ભારતી ફક્ત મેરીટ આધારે જ કરવામાં આવશે.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
(1). District Health Society Kheda Recruitment 2023 ની છેલ્લી તારીખ શું છે ?
અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી ખેડા નડીઆદને ૧૧ માસકરાર આધારિત નીચે મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ખાતે ઓનલાઇન અરજી કરવાની તારીખ :- 31/03/2023 થી 09/04/2023 (દિન – 10) છે.
(2). District Health Society Kheda Recruitment 2023 ની સત્તાવાર વેબસાઇટ શું છે ?
ગુજરાત હાઇકોર્ટ ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in
વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:
વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ માહિતી
- આ લેખ દ્વારા, અમે તમને અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી ખેડા નડીઆદને ૧૧ માસકરાર આધારિત નીચે મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 09-04-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
- આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.