Bhavnagar Health Society Recruitment 2023 | District Panchayat Bhavnagar | ભાવનગર ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરતી 2023 | જિલ્લા પંચાયત ભાવનગર |

Bhavnagar Health Society Recruitment 2023

Bhavnagar Health Society Recruitment 2023 | District Panchayat Bhavnagar | ભાવનગર ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરતી 2023 | જિલ્લા પંચાયત ભાવનગર

  • Bhavnagar Health Society Recruitment 2023 આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર હસ્તકની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત ન્યુટ્રીશન સેલ તથા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૧ માસ કરાર આધારિત અને તદ્દન હંગામી ધોરણે ફીકસ પગાર થી નીચે દર્શાવેલ વિગતે વિવિધ સંવર્ગની ખાલી રહેલ જગ્યા માટે નિમણૂંક આપવા તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની થાય છે. જે આધારે નીચે દર્શાવેલ સંવર્ગ વાર લાયકાત ધરાવતા ઉમેદવારોએ http://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જગ્યાનું નામ

Bhavnagar Health Society Recruitment 2023 આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર હસ્તકની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત ન્યુટ્રીશન સેલ તથા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે નીચે મુજબ ની ખાલી જગ્યા ભરવા પાત્ર છે.

  • (1). પ્રોગ્રામ ડાયટેટીકસ એસોસીએટસ
  • (2). FHW/ANM (NUHM)
  • (3). FHW/ANM (GUHP)

જરૂરી લાયકાત

(1). પ્રોગ્રામ ડાયટેટીકસ એસોસીએટસ

  • એમ.એસ.સી. ફુડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમાં ઇન ફુડ એન્ડ ન્યુટ્રીશન / ડાયટેટીકસઓછામાં ઓછો ૩ થી ૫ વર્ષનો ન્યુટ્રીશન ૫ રીલેટેડ પ્રોગ્રામ સરકારી કે. એન.જી.ઓ. નો અનુભવ

(2). FHW/ANM (NUHM)

  • ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય બેઝિક FHW અથવા ANM કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલની નોંધણી જરૂરી છે.
  • FHW પોસ્ટ માટે માત્ર મહિલા ઉમેદવારને જ ધ્યાનમાં લેવા જોઈએ જેની પાસે મૂળભૂત કમ્પ્યુટર કોર્સ પ્રમાણપત્ર હોવું જોઈએ.

(3). FHW/ANM (GUHP)

  • 1 ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય બેઝિક FHW અથવા ANM કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલની નોંધણી જરૂરી છે.
  • FHW પોસ્ટ માટે માત્ર મહિલા ઉમેદવારને જ ધ્યાનમાં લેવા જોઈએ જેની પાસે મૂળભૂત કમ્પ્યુટર કોર્સ પ્રમાણપત્ર હોવું જોઈએ.

ઉંમર મર્યાદા

Bhavnagar Health Society Recruitment 2023 આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર હસ્તકની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત ન્યુટ્રીશન સેલ તથા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે નીચે મુજબ ની ઉંમર મર્યાદા મળવા પાત્ર છે.

(1). પ્રોગ્રામ ડાયટેટીકસ એસોસીએટસ

  • પ્રોગ્રામ ડાયટેટીકસ એસોસીએટસ ની જગ્યા માટે ઉંમર મર્યાદા : ૩૫ વર્ષ સુધી આપવામાં આવી છે.

(2). FHW/ANM (NUHM)/(3). FHW/ANM (GUHP)

  • FHW/ANM (NUHM) અને FHW/ANM (GUHP) ની જગ્યા માટે ઉંમર મર્યાદા : ૪૫ વર્ષ સુધી આપવામાં આવી છે.

માસિક વેતન

  • (1). પ્રોગ્રામ ડાયટેટીકસ એસોસીએટસ માસિક રૂા.૧૩૦૦૦/- આપવામાં આવશે.
  • (2). FHW/ANM (NUHM) માસિક રૂા.૧૨૫૦૦/- આપવામાં આવશે.
  • (3). FHW/ANM (GUHP) માસિક રૂા.૧૧૦૦૦/- આપવામાં આવશે.

ઓનલાઇન અરજી કરવાની તારીખ

  • Bhavnagar Health Society Recruitment 2023 આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર હસ્તકની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત ન્યુટ્રીશન સેલ તથા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓનલાઇન અરજી કરવાની તારીખ :- ૨૯/૦૩/૨૦૨૩ થી ૦૪/૦૪/૨૦૨૩ (દિન – ૭) છે.

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ

  • માસિક રૂા.૧૩૦૦૦/-1(One) Mahuva:R5, 12,500/- per Month4 (Four) 2-Talaja 2-GariyadharRs, 11000/- per month સદર બાબતની http://arogyasathi.gu|arat.gov.in પર કરેલ અરજી જ સ્વીકારવામાં આવશે. અન્ય રીતે મળેલ અરજી માન્ય રહેશે નહીં.
  • અરજી પત્રક સાથે Arogyasathi Portal પર જરૂરી લાયકાતના ઓરીજીનલ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે સ્કેન કરી, અપલોડ કરવાના રહેશે. ડોકયુમેન્ટ અપલોડ કર્યા વગરની અરજી રદબાતલ કરવામાં આવશે.
  • FHW/ANM ના ઉમેદવારોએ NUHM તથા GUHP બન્ને માં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ અલગ અલગઅરજી ઓનલાઇન કરવાની રહેશે.
  • નિમણૂંક તદ્દન હંગામી ધોરણે તથા કરાર આધારિત હોવાથી અન્ય કોઇ હકક હીત મળવાપાત્ર થશે નહીં. કરારની મુદ્દત પૂર્ણ થયે આપોઆપ નિમણૂંકની મુદ્દત સમાપ્ત થશે.
  • કરાર પૂર્ણ થયે પર્ફોમન્સના આધાર. વધુ ૧૧ માસ માટે નવો કરાર કરી શકાશે. અન્ય શરતો સરકારશ્રી દ્વારા નિયત કરેલ તે ઉમેદવારને લાગુ પડશે, ઉપરોકત જગ્યાની ભરતી બાબતના તમામ અધિકાર નીચે સહી કરનાર અધિકારીશ્રીના અબાધિત રહેશે.
  • ઓનલાઇન અરજી કરવાની તારીખ : ૨૯/૦૩/૨૦૨૩ થી ૦૪/૦૪/૨૦૨૩ (દિન – ૭)

Bhavnagar Health Society Recruitment 2023 ની મહત્વ ની લિંક

Online અરજી અહિં ક્લિક કરો
Notification PDF માટે અહિં ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જિલ્લા વાઈઝ
What’s Aap
અહિં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

(1). આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર હસ્તકની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત ન્યુટ્રીશન સેલ તથા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓનલાઇન અરજી કરવાની ની છેલ્લી તારીખ શું છે ?

જવાબ :- આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર હસ્તકની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત ન્યુટ્રીશન સેલ તથા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓનલાઇન અરજી કરવાની તારીખ :- ૨૯/૦૩/૨૦૨૩ થી ૦૪/૦૪/૨૦૨૩ (દિન – ૭) છે.

(2). આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર હસ્તકની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત ન્યુટ્રીશન સેલ તથા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સત્તાવાર વેબસાઇટ કઈ છે ?

જવાબ :- આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર હસ્તકની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત ન્યુટ્રીશન સેલ તથા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સત્તાવાર વેબસાઇટ http://arogyasathi.gujarat.gov.in છે.

વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment