Gujarat CID Crime Branch Recruitment 2023 | Last Date :- 9 April 2023 | ગુજરાત CID ક્રાઈમ વિભાગ ભરતી 2023 | છેલ્લી તારીખ :- 9 એપ્રિલ 2023 |

Gujarat CID Crime Branch Recruitment 2023

Gujarat CID Crime Branch Recruitment 2023 | Last Date :- 9 April 2023 | ગુજરાત CID ક્રાઈમ વિભાગ ભરતી 2023 | છેલ્લી તારીખ :- 9 એપ્રિલ 2023 |

  • ગુજરાત CID ક્રાઈમ વિભાગ ભરતી 2023 માં પોલીસ મહાનિર્દેશકની કચેરી, CID ક્રાઈમ અને રેલ્વે, ગાંધીનગર એ નાણાકીય તપાસ સલાહકારની ખાલી જગ્યા માટે જાહેરાત પ્રકાશિત કરી છે.જેમાં ફોર્મ ભરવા માટે ની છેલ્લી તારીખ 9 એપ્રિલ 2023 છે.
  • Gujarat CID Crime Department Recruitment: પોલીસ વિભાગ માં નાણાકીય તપાસ સલાહકારની જગ્યા 1 વર્ષ માટે કરારના આધારે ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા ગુજરાત CID ક્રાઈમ વિભાગ ભરતી 2023 માટે તેમની અરજી મોકલી શકે છે.

Gujarat CID Crime Branch Recruitment 2023 ની સામાન્ય માહિતી

(1) જોબ રિક્રુટમેન્ટ બોર્ડપોલીસ મહાનિર્દેશકની કચેરી, CID ક્રાઈમ અને રેલવે, ગાંધીનગર
(2) પોસ્ટનાણાકીય તપાસ સલાહકાર
(3) ખાલી જગ્યાઓ09
(4) જોબનો પ્રકારસરકારી નોકરી (કોન્ટ્રાક્ટ)
(5) એપ્લિકેશન મોડઑફલાઇન
(6) જોબ સ્થાનગાંધીનગર કે ગુજરાત

ગુજરાત CID નોકરી માટે મહત્વપૂર્ણ તારીખો

  • (1) પોલીસ વિભાગ માં નાણાકીય તપાસ સલાહકારની જગ્યા 1 વર્ષ માટે શરૂઆતની તારીખ :- 28-3-2023
  • (2) પોલીસ વિભાગ માં નાણાકીય તપાસ સલાહકારની જગ્યા 1 વર્ષ માટે છેલ્લી તારીખ 9-4-2023

ખાલી જગ્યા વિગત.

  • (1) ગુજરાત CID ક્રાઈમ વિભાગની નાણાકીય તપાસ સલાહકાર.
  • (2) યોગ્યતાના માપદંડ

શૈક્ષણિક લાયકાત

  • (1) 5 વર્ષના અનુભવ સાથે CA ડિગ્રી અથવા 7 વર્ષના અનુભવ સાથે સ્નાતક
  • (2) સીસીસી

પગાર/પે સ્કેલ

  • (1) પોલીસ વિભાગ માં નાણાકીય તપાસ સલાહકારની વર્ષ માટે રૂ. 25,000/-

પસંદગી પ્રક્રિયા

  • (1) પોલીસ વિભાગ માં નાણાકીય તપાસ સલાહકારની જગ્યા માટે ઈન્ટરવ્યુ

અરજી ફી

  • (1) પોલીસ વિભાગ માં નાણાકીય તપાસ સલાહકારની જગ્યા 1 વર્ષ માટે કોઈ અરજી ફી નથી.

કેવી રીતે અરજી કરવી

  • (1) પાત્રતા ધરાવતા ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે મોકલે.

સરનામું:

  • (1) જાહેરાત પર આપેલ મહાનિર્દેશકની કચેરી, CID ક્રાઈમ અને રેલ્વે, ગાંધીનગર

અન્ય વિગતો :

  • ૧. ગુજરાતી, હીન્દી તથા અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ જરૂરી,
  • 2. CCC સમકક્ષનું કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી,

૩. અરજીપત્રકનો નમૂનો તથા કરારની બોલીઓ અને શરતો તા. ૨૮/૦૩/૨૦૨૩થી તા. ૦૯/૦૪ ૨૦૨૩ સુધીમાં કચેરીની વેબસાઇટ http://cidcrimegujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

  • ૪. સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાક્કપત્રોની નકલ સાથે તા. ૦૯/૦૪/૨૦૧૩ સુધીમાં “અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝની કચેરી, સેક્ટર-૧૮, પોલીસ ભવન, ચોથો માળ, ગુ.રા. ગાંધીનગર-૩૮૨૦૧૮”ના સરનામે ૨૭,પોસ્ટથી મોકલી આપવાની રહેશે. કાયમી સરનામા પરથી રજી. પોસ્ટ કરવું અને ઉમેદવારનો મોબાઈલ નંબર તથા પરિવારના એક સભ્યનો મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો. અરજીપત્રક રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહીં.
  • ૫. નિયત કરેલ સમયની બહારની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
  • ૬. અરજદાર વિરૂદ્ધ કોઈ પણ ક્રીમીનલ કેસ ગંભીર કાયદાકીય પ્રક્રિયા/ખાતાકીય તપાસ પડતર કે સુચિત ના હોવી જોઈએ

ગુજરાત CID ક્રાઈમ વિભાગ ભરતી 2023

(1) ગુજરાત CID
ક્રાઈમ વિભાગ
ભરતી નોટિફિકેશન 
અહિં ક્લિક કરો
(2) સત્તાવાર વેબસાઇટઅહિં ક્લિક કરો
(3) Whats App અહિં ક્લિક કરો
(4) જીલ્લા વાઈઝ
અહિં ક્લિક કરો
Gujarat CID Crime Branch Recruitment 2023

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

(1). Gujarat CID Crime Branch Recruitment 2023 ની છેલ્લી તારીખ શું છે ?

છેલ્લી તારીખઃ 9 એપ્રિલ 2023 ભરતી ની છેલ્લી તારીખ સત્તવાર જાહેરાત કરી છે.

(2). Gujarat CID Crime Branch Recruitment 2023 ની સત્તાવાર વેબસાઇટ શું છે ?

Gujarat CID Crime Branch Recruitment 2023 https://cidc.gujarat.gov.in

મહત્વપૂર્ણ નોંધ :

  • આ લેખ દ્વારા, અમે તમને ધોરણ :- 12 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 12-04-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
  • આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
  • (1) અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોલીસ વિભાગ માં નાણાકીય તપાસ સલાહકારની જગ્યા માટે અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment