District Health Society Recruitment 2023
District Health Society Recruitment 2023 | District Panchayat Jamnagar | National Health Mission 2023 | Recruitment Notification 2023 | જિલ્લા આરોગ્ય સોસાયટી જિલ્લા પંચાયત, જામનગર | રાષ્ટ્રીય આરોગ્ય મિશન 2023 | ભરતી અંગે જાહેરાત 2023 |
જિલ્લા આરોગ્ય સોસાયટી, જામનગર (ગુજરાત સરકાર) દ્વારા RCH-IINRHM નું અમલીકરણ જિલ્લામાં કરવામાં આવી રહેલ છે. જેમાં મુખ્યત્વે માતૃબાળ કલ્યાણ, કુટુંબ કલ્યાણ અને એડોલેસન્ટ હેલ્થ વગેરેનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા આરોગ્ય સોસાયટીને કરારના ધોરણે નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવાની તેમજ ભવિષ્યમાં ખાલી થનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી બનાવવાની થાય છે.
District Health Society Recruitment 2023
ક્રમ | ખાલી જગ્યા નું નામ | ખાલી જગ્યાઓ |
1. | હોમીયોપેથીક / આર્યુવેદિક ડોકટર | 04 |
2. | કોમ્યુનીટી હેલ્થ ઓફિસર | 10 |
3. | JSSK Helpdesk Counselor | 10 |
૧. હોમીયોપેથીક / આર્યુવેદિક ડોકટર (૦૪ જગ્યા (BHMS-3, BAMS-1) :(માસિક ફીકસ પગાર – રૂા. ૨૫,૦૦૦/–): ઉમેદવાર હોમીયોપેથીક (BHMS)/આયુર્વેદિક(BAMS) ની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત કાઉન્સીલમાં રજિસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. વય મર્યાદા ઃ ૪૦ થી વધુ નહી.
૨. કોમ્યુનીટી હેલ્થ ઓફિસર (૧૦ જગ્યા) :(રૂા. ૨૫૦૦૦/– ફિકસ + વધુમાં વધુ રૂ।. ૧૦૦૦૦/- સુધી પર્ફોમન્સ લીંકડ ઈન્સેન્ટીવ) 1. BAMS / GNM / Bsc નર્સીંગની સાથેSHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજ કોર્સ) કરેલ (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે)અથવા2. CCCF નો કોર્ષ Bsc નર્સીંગ તથા પોસ્ટ બેઝીક 8 નર્સીંગના કોર્ષમાં જુલાઇ-૨૦૨૦ થી સામેલ કરેલ હોયતેવી સંસ્થાઓ ખાતે થી જુલાઇ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા Bsc નસીંગ ઉમેદવારોવય મર્યાદા ઃ ૪૦ થી વધુ નહી.
૩. JSSK Helpdesk Counselor (૧-જગ્યા) (માસિક ફીકસ પગાર – રૂા. ૧૩,૦૦૦/-) શૈક્ષણિક લાયકાત : કોઈ પણ માન્ય વિધાશાખાના ગ્રેજયુએટ તથા ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાનાજાણકાર તથા કોમ્પ્યુટરનુ પાયાનું જ્ઞાન જરૂરી, એમ.એસ ઓફીસ, એકસલ, પાવર પોઈન્ટ, એકસેસ (ડેટા બેઝ મેનેજમેન્ટ) માં હોશિયાર, સારી કોમ્યુનીકેશન ની આવડતવય મર્યાદા ઃ ૪૫ થી વધુ નહી.
જગ્યાનું નામ
District Health Society Recruitment 2023 આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગર હસ્તકની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત ન્યુટ્રીશન સેલ તથા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે નીચે મુજબ ની ખાલી જગ્યા ભરવા પાત્ર છે.
ઉપરોકત જગ્યાઓ માટે શરતો અને નિયમો –(૧) આ જગ્યાઓ ફકત ૧૧ માસના કરાર આધારીત છે. ૧૧ માસ બાદ કરાર પૂર્ણ થતાં આપોઆપ છૂટા થયેલ ગણાશે. સંતોષકારક કામગીરીના આધારે કરાર રિન્યુ કરવામાં આવશે. કાયમી નોકરી માટેનો કોઈ હક દાવો કરી શકાશે નહી.(૨) આ જગ્યાઓ ફકત જામનગર જિલ્લા માટેની જ છે. (૩) સરકારશ્રીના ટી.ઓ.આર. મુજબ કામગીરી કરવાની રહેશે.(૪) ભરતી પ્રક્રિયાના કોઈપણ તબકકે કમિટીનો નિર્ણય આખરી રહેશે.
ઓન લાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ :–
> ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.
આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ઘ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.-
અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી / ડીપ્લોમા / ગ્રેજયુએશનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ ૩% બાદ કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
જે જગ્યા કોમ્પ્યુટર કામગીરી સંલગ્ન હશે તે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.
ઉકત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર હવેથી ફકત ઈ-મેઈલ દવારા જ કરવામાં આવશે જેથી ઈ-મેઈલ આઈ.ડી. ચકાસીને નાખવાનું રહેશે.
ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે.
જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે વધારો કે ઘટાડો કરી શકાશે.
♦નિમણૂંકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેમજ ઉ૫રોકત ભરતી પ્રક્રીયા બાબતે તમામ આખરી નિર્ણય મિશન ડાયરેકટરશ્રી, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જામનગરનો રહેશે.
શૈક્ષણિક લાયકાત :
ઉંમર મર્યાદા
અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર અંતર્ગત District Health Society Recruitment 2023નીચે મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની માટે ઉંમર મર્યાદા ની વિગતવાર માહિતી નીચે મુજબ ની મળવા પાત્ર છે.
District Health Society Recruitment 2023 ની મહત્વ ની લિંક
Online અરજી | અહિં ક્લિક કરો |
Notification PDF માટે | અહિં ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત | અહિં ક્લિક કરો |
What’s App ગ્રુપ | અહિં ક્લિક કરો |
જિલ્લા વાઈઝ What’s Aap | અહિં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
District Health Society Recruitment 2023 માટે કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
District Health Society Recruitment 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
DHS MO, સ્ટાફ નર્સ, MPHW ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26-04-2023 છે
વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:
વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ માહિતી
- આ લેખ દ્વારા, અમે તમને District Health Society Recruitment 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 26-04-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
- આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.