Gram Sevak Bharti Provisional Merit List 2023 : ગ્રામસેવક ભરતી પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર, લીસ્ટમાં તમારું નામ ચેક કરો

Gram Sevak Bharti Provisional Merit List 2023

Gram Sevak Bharti Provisional Merit List 2023 : ગ્રામસેવક ભરતી પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર, લીસ્ટમાં તમારું નામ ચેક કરો

Gram Sevak Bharti Provisional Merit List 2023: ગ્રામ સેવક ભરતી પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર : પંચાયત બોર્ડ દ્વારા કામ ચલાઉ યાદી જાહેર કરી છે. જે નીચે આપલે છે.મિત્રો આપણે આર્ટિકલમાં ગુજરાત ગ્રામ સેવક ભરતી પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર કરી છે. તેના વિશે આપણે માહિતી મેળવીશું તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

Gram Sevak Bharti Provisional Merit List 2023 ગુજરાત પંચાયત સેવા સિલેક્શન બોર્ડ દ્વારા ગ્રામ સેવક વર્ગ 3 ગાંધીનગર કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત પંચાયત સર્વિસ (કલાસ-I), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઈ મુજબ આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

Gram Sevak Bharti Provisional Merit List 2023 જોવા માટે અહી ક્લિક કરો

ગુજરાત પંચાયત સેવા સિલેક્શન બોર્ડ દ્વારા ગ્રામ સેવક વર્ગ 3 ગાંધીનગર કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવેલ છે. આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ જોવા માટે નીચે મુજબ નું બહાર પાડવામાં આવેલ છે.

ગ્રામ સેવક વર્ગ 3 કામચલાઉ મેરિટ યાદી

Gram Sevak Bharti Provisional Merit List 2023 ગ્રામ સેવક વર્ગ 3 કામચલાઉ મેરિટ યાદી

મંડળનું
નામ
ગુજરાત પંચાયત સેવા પસંદગી બો (GPSSB)
આર્ટિકલનું નામGram Sevak Bharti Provisional Merit List 2023
આર્ટિકલ કેટેગરી Sarkari Result, Cut Off
યાદી નું નામગ્રામ સેવક વર્ગ 3 કામચલાઉ મેરિટ યાદી
સત્તાવાર વેબસાઈટhttps://
gpssb.gujarat.gov

Gram Sevak Bharti Provisional Merit List 2023 સૂચનાઓ

  • જાહેરાત મુજબની કુલ ભરવાપાત્ર જગ્યાઓની સામે ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટે જરુરીયાત મુજબના ઉમેદવારોનો આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે.
  • ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી આધારે આ લીસ્ટમાંથી યોગ્ય ઉમેદવારોનો જે તે કેટેગરીમાં સમાવેશ કરી ફાઇનલ સીલેકટ લીસ્ટ બનાવવામાં આવશે.
  • ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી અંગેની તારીખ-સમય-સ્થળ અંગેની જાહેરાત હવે પછી મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.
  • ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી અંગેની તારીખ-સમય-સ્થળ અંગેની જાહેરાત હવે પછી મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.
  • આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટેનું હોઇ, એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં નામ હોવાને કારણે કોઇ પણ ઉમેદવારનો ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવેશ થઇ જશે તેમ માનવાને કારણ નથી તથા તેને કારણે ઉમેદવારનો કોઇ હકક પણ ઉભો થતો નથી.
  • ઉમેદવારોનો આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ તેમણે ભરતી પરીક્ષામાં મેળવેલ માર્ક તથા ઓનલાઇન ફોર્મમાં ઉમેદવારે ભરેલ વિગતોને આધારે સમાવેશ થયેલ છે.
  • ઉમેદવારને જ્યારે જે સમયમર્યાદામાં પોતાના પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારે પોતે પોતાના અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહી પોતે ઓનલાઇન અરજીમાં ભરેલી વિગતોની તથા જરુરી લાયકાતોની સત્યતાની ખાત્રી કરાવવી પડશે.
  • આવી ખાત્રી કરાવવામાં નિષ્ફળ થનાર ઉમેદવારને “ગેરલાયક” (DISQUALIFIED) ઠરાવવામાં આવશે.
  • મંડળ ધ્વારા નિયત કરવામાં આવેલ તારીખ/સમયગાળા મુજબ જે ઉમેદવાર પ્રમાણપત્ર ચકાસણીમાં ગેરહાજર (ABSENT) રહેશે, તેવા ઉમેદવારને “ગેરલાયક” (DISQUALIFIED) ગણવામાં આવશે, અને તેવા ઉમેદવારોનો ત્યારબાદ ભવિષ્યમાં પસંદગી/નિમણુંક માટેનો કાયદેસરનો હક્ક રહેશે નહિ.
  • પ્રમાણપત્ર ચકાસણીમાં જે ઉમેદવારે ઉપરોક્ત સંવર્ગના ભરતી નિયમો મુજબ તથા જાહેરાતની જોગવાઇ મુજબની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ પ્રમાણપત્ર તથા જાહેરાતમાં દર્શાવ્યા મુજબના અન્ય પ્રમાણપત્રો ધરાવતા નહી હોય તેવા ઉમેદવારોને “ગેરલાયક” (DISQUALIFIED) ઠરાવવામાં આવશે, તેમજ માન્ય રમતગમત અંગેના નિયત પ્રમાણપત્રો/વિધવા હોવા અંગેના માન્ય પ્રમાણપત્રો નહી ધરાવતા ઉમેદવારોને વધારાના ગુણ મળવાપાત્ર થશે નહિ.

મહત્વપૂર્ણ લિંક્સ :

ગ્રામ સેવક વર્ગ 3 ગાંધીનગર કામચલાઉ મેરિટ યાદીઅહિં ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જિલ્લા વાઈઝ
What’s Aap
અહિં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ માહિતી

  • આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત પંચાયત સેવા સિલેક્શન બોર્ડ દ્વારા ગ્રામ સેવક વર્ગ 3 ગાંધીનગર કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવેલ છે. આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ જોવા માટે નીચે મુજબ નું બહાર પાડવામાં આવેલ છે. અમે તમને આની માહીતી આપી રહ્યા છીએ. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
  • આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment