English Grammar’ | ઈંગ્લીશ ગ્રામ્મર |

English Grammar’ ના 1 થી 10 પ્રશ્નો

1. Laxmi…….. to computer classes on Mondays and Fridays.

A. Go B. goes C. going D. were going

Ans: B (કર્તા Laxmi પછી અહી ‘goes’ એક જ આવી શકે-સાદો વર્તમાનકાળ છે)

2. Thirty days………. September. સપ્ટેમ્બર ને/માં 31 દિવસો હોય છે.

A. have B. has C. had D. are

Ans: B (‘Month Name + has … days’ ને ‘…. days has + month name ની રીતે પણ વ્યક્ત કરાય છે પરંતુ મુખ્ય બાબત એ છે કે આમાં આવે ‘has’)

3. Thirty one days………. January.

.A. have B. has C. had. D. are

Ans: B (“Month Name + has… days’ ને …. days has + month name- ની રીતે પણ વ્યક્ત કરાય છે પરંતુ મુખ્ય બાબત એ છે કે આમાં આવે ‘has’)

4. His father went abroad with a view…………… more money. તેના પાપા પૈસા કમાવાના હેતુથી અમેરિકા ગયા.

A. to earn C. to earned B. earn much D. to earning

Ans: D (‘with a view to +…ing’)

5. His father went abroad in order ……….. more moneyતેના પાપા પૈસા કમાવાના હેતુથી અમેરિકા ગયા. A. to earn B. earn much

C. to earned D. to earning

Ans: A (in order to + )

6. I…………….. your house yesterday. હું ગઈકાલે તારા ઘર પાસેથી પસાર થયો હતો’ તો

A. passed by B. past by

C. passing by. D. pasting by

Ans: A (yesterday ભૂતકાળ છે માટે ભૂતકાળ નું ક્રિયાપદ લખો)

7. I have never seen……animal before. મેં અગાઉ આટલુ મોટું/વિશાળ પ્રાણી કયારેય જોયુ નથી

A. so large B. any large C. as large D. such a large

Ans: D. such a large

8. She is…… girls I know, મને ખ્યાલ છે તેને સૌથી સારી છોકરીઓમાની એક છે

A. one of the best B. from the best C. the most best D. the best

Ans: A (ખાલી જગ્યા પછી girls-બહુવચન છે ને she સાથે બહુવચન તો આવે નહી તેથી અહી ઘણામાંથી એક one of… જ લાગુ પડે, Degree માં કર્તા એકવચન હોય અને પાછળ બહુવચન હોય તો તે one of પ્રકારની SD હોય/બને)

9 .She is…… girl I know. મને ખ્યાલ છે/હું જાણું છું તેણી સૌથી સારી છોકરી છે

A. one of the best C. the most best

B. from the best D. the bestAns:

D .the best

10 .In the tragic incident, none of the 145 passengers એ કરુણ અકસ્માતમાં, 145માંથી એક પણ મુસાફર જીવતા ના રહ્યા

A. is surviving B. could survived

C. survive D. survived

Ans: D (અકસ્માત થઈ ગયો હોય માટે ભૂતકાળ) .

English Grammar’ ના 11 થી 20 પ્રશ્નો

11. As soon as the police arrived, the thief escaped.(use ‘no sooner’) પોલીસ આવી કે તરત જ ચોર પલાયન થઈ ગયો

A. No sooner does the police arrive than the thief escaped.

B. No sooner the police arrived, the thief escaped.

C. No sooner did the police arrived, than the thief escaped.

D. No sooner did the police arrive than the thief escaped.

Ans: D (‘arrived’ છે એટલે did …..arrive થશે.

12. You must………. left the flat by now. તમે અત્યાર સુધીમાં તો ફ્લેટ ખાલી કરી/છોડી જ દીધો હશે

A. be. B. have C. has. D. None of the above

Ans: B (‘must-have- V-3’પૂર્ણકાળ છે)

13. The boy said, “How happy I am to return home!” (make Assertive/Indirect) છોકરાએ કહ્યું, “ઘરે પાછા ફરતા હું કેટલો ખુશ છું?” હકાર કે પરોક્ષ બનાવો

A. The boy exclaimed with joy that he was very happy to return home

B. The boy told that he was happy to returned to home

C. The boy said that how happy I am to return home.

D. None.

Ans: A (ઉદગારનું વિધાન પરોક્ષ said ને બદલે exclaimed with…થી થશે)

14. ………..I keep my bag here? Hu અહીં મારી બેગ રાખું, રાખી શકું?

A. Have to. B. Would

C. May D. Do

Ans: C (પરવાનગી માંગવા May વાપરો)

15. Before the world – war II ended, USA……two Japanese cities with atom bomb. બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું તે પહેલા, અમેરિકાએ જાપાનના બે શહેર પર અણુ બોમ્બ થી હુમલો કર્યો હતો.

A. had been attacking. C. had attacked

B. attacked. D. had been attacked

Ans: C (before પછી ભૂતકાળ હોય તો તે સિવાયના અન્ય વાક્યમાં had+V-3 પૂર્ણ ભૂતકાળ or PV)

16. We go to school every day……… Sunday. અમે રવિવાર સિવાય દરેક દિવસે શાળાએ જઈએ છીએ.

A. accept B. then C. than. D. except

Ans: D (હાજરી હોય પરતું તેને બાદ કરીને વાત કરવા ‘except-સિવાય’ વપરાય)

17. Change the voice: By whom was this job done? કોના દ્વારા આ કાર્ય થયું? : પ્રયોગ બદલો

A. Who has done this job? B. Who was doing this job?

C. Who had done this job? D. Who did this job?

Ans: D (was done Passive નું did Active)

18. An honest person will never cheat anyone……… he gets a golden gift.પ્રામાણિક માણસને સોનાની ભેટ મળે તેમ છતાં પણ તે ક્યારેય કોઈને છેતરશે નહી

A. unless. B. even ifC. because. D. If

Ans: B (પરસ્પર વિરોદ્ધ બતાવવા ઘણા સંયોજકો છે તેમાંનું એક even if)

19. An apple…………..on his head yesterday.

A. dropping B. droppedC. drop D. drops

Ans: B (ભુતકાળ બતાવે છે તેથી -dropped)

20. The sport……… make arrangements for games. રમત ગમત કમિટી રમતો માટે આયોજન કરે છે.

A. comttee B. commitee

C. comitee D. committee

Ans: D :- committee

English Grammar’ ના 21 થી 25 પ્રશ્નો

21. Is that umbrella……… or mine? શું આ છત્રી તમારી છે કે મારી?

A. us B. you C. yours. D.your

Ans: C (વાક્ય ના છેડે mine/yours/hers/theirs/ours વિભક્તિ વપરાશે.- yours or mine)

22. Listen, a great leader…….. now. સાંભળો, એક મહાન નેતા અત્યારે બોલી રહ્યા છે.

A. was speaking B. has spoken C. is speaking D. speaks

Ans: C (Listen, અને now બને ચાલુ વર્તમાન બતાવે છે)

23. It is better…. too early than too late. બહુ મોડા પડવું તેના કરતાં બહુ વહેલા હોવું વધારે સારું છે

A. been B. be C. being D. to be

Ans: D :- to be

24. It is better…. born lucky than rich. ધનવાન ને બદલે નસીબવંતા જન્મ લેવો વધારે સારું છે.

A. to be B. be C. being D. been

Ans: A :- to be

25. The clock struck thirteen…….made everyone laugh. ઘડિયાળમાં 13 ટકોરા પડ્યા જેણે દરેકને હસાવ્યા.

A. this B. when C. what D. which

Ans: D (ખાલી જગ્યા ની આગળ … ‘વસ્તુ’ વગેરે હોય ત્યારે તે વસ્તુ ને બદલે વચ્ચે which આવશે)

અંગ્રેજી ગ્રામર ના પ્રશ્નો ડાઉનલોડ કરવા હોય તો અહીં ક્લિક કરો

ખાતાકીય પરીક્ષા What’sApp ગ્રુપ Link

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારી

Leave a Comment