Gandhinagar Municipal corporation Recruitment 2023 | ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 |

Gandhinagar Municipal corporation Recruitment 2023 |

  • ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કારકિર્દી માટે ગાંધીનગર મ્યુનિસિપલ ખાતે ઓનલાઇન અરજી કરો.
  • ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી 2023ની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. ફ્રેશર્સ અને અનુભવી ઉમેદવારો જેવા જોબ સીકર્સ અરજી કરી શકે છેગાંધીનગર મ્યુનિસિપલકોર્પોરેશનની ખાલી જગ્યાઓ. અહીં તમામ નવીનતમ અને આગામી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન) નોકરીની સૂચનાઓ અપડેટ કરવામાં આવી છે. નીચે આપેલ કોષ્ટક તપાસો અને તમે સીધા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કારકિર્દી પોર્ટલ દ્વારા અરજી કરી શકો છો -gandhinagarmunicipal.com.
  • ૧૫ માં નાણાપંચ હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે કાર્યરત કરવાના અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર (HWCs) ખાતે કરાર આધારિત મંજુર થયેલ મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્ક૨ (MPHW) ની જગ્યાઓ ૧૧ માસના ફિક્સ મહેનતાણાથી ભરવાની થતી હોઇ લાયકાત ધરાવનાર ઉમેદવારોની પસંદગી મેરીટના ધોરણે કરવા અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યાનું નામ

  • મેડીકલ ઓફિસર૧(MBBS)
  • સ્ટાફ નર્સ
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)

કુલ ખાલી જગ્યા

  • મેડીકલ ઓફિસર (MBBS) :- 24
  • સ્ટાફ નર્સ :- 24
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) :- 24

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

(1). મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)

  • રાજ્યના ધારા-ધોરણો મુજબ ઉમેદવારે MBBS પાસ કરેલ હોવું જોઇએ.
  • ઉમેદવારે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઇએ.
  • ઉમેદવાર ગુજરાતી/હિન્દી અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઇએ.

(2). સ્ટાફ નર્સ

  • ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી B.Sc. (નર્સિંગ) પાસ કહેલું હોવું જોઇએ તથા ઉમેદવારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઇએ.અથવા
  • ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી જનરલ નર્સિંગ અને મિડવાઇફરીનો ડિપ્લોમા પાસ કરેલ હોવું જોઇએ તથા ઉમેદવારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઇએ.
  • માન્ય સંસ્થામાંથી CCC/CCC+ લેવલનો કોમ્પ્યુટર કોર્ષ કરેલ હોવી જોઇએ.
  • ૪૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઇએ.

(3). મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)

  • ઉમેદવારે ધોરણ ૧૨ પાસ કરેલ હોવું જોઇએ તથા MPHW નો એક વર્ષનો બેઝિક કોર્ષ કરેલ હોવો જોઇએ . અથવા
  • ઉમેદવારે ધોરણ ૧૨ પાસ કરેલ હોવું જોઇએ તથા સરકાર દ્વારા માન્ય એક વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો પ્રમાણપત્ર કોર્ષ કરેલ હોવો જોઇએ.
  • માન્ય સંસ્થામાંથી ccc/ccc+ લેવલનો કોમ્પ્યુટર કોર્ષ કરેલ હોવો જોઇએ.
  • ૪૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઇએ,

શરતો અને નિયમોઃ-

  • 1.પસંદગી અંગેની તેમજ ઇન્ટરવ્યુ અંગેની તમામ સત્તા નીચે સહી કરનાર અધિકારીશ્રીને અબાધીત રહેશે. ઉપરોક્ત માન્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારે સ્વહસ્તાક્ષરમાં અરજી પત્રક તથા છેલ્લા વર્ષની માર્કશીટ, તથા એટેમ્પટ ટ્રાયલ સર્ટિફિકેટ, યુનિવર્સિટીનું ડીગ્રી સર્ટીફિકેટ, ધોરણ-૧૨ ની માર્કશીટ તથા ટ્રાયલ સર્ટિફિકેટ, સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ, ઉમેદવારોના તાજેતરના બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, અનુભવનું પ્રમાણપત્ર વગેરે સાથે જરૂરી તમામ ડોક્યુમેન્ટસ સાથે અરજી નીચે જણાવેલ સરનામે જાહેરાત પ્રસિદ્ધ થયાના વર્કીંગ ૭ દિવસમાં ફક્ત આરપીએડીથી નીચેના સરનામે મોકલી આપવાની રહેશે.

જાહેરાત ની નોટિફિકેશન

નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

અરજી મોકલવાનું સરનામું :-

ધી અર્બન હેલ્થ સોસાયટી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન, ફાયર સ્ટેશનની પાછળ, સેકટર-૧૭, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

Leave a Comment