Gram Rakshak Dal Bharti 2023 | GRD Bharti 2023 | Gram Rakshak Dal Gujarat Recruitment 2023 | invited to apply offline for the post of GRD | last Date 05 ઓગસ્ટ 2023 |ગુજરાત ગ્રામ રક્ષક દળ ભરતી 2023 |

Gram Rakshak Dal Bharti 2023

Gram Rakshak Dal Bharti 2023 | GRD Bharti 2023 | Gram Rakshak Dal Gujarat Recruitment 2023 | invited to apply offline for the post of GRD | last Date ગુજરાત ગ્રામ રક્ષક દળ ભરતી 2023 | ગુજરાત ગ્રામ રક્ષક દળમાં 600 પોસ્ટ માટે ભરતી |

Gram Rakshak Dal Bharti 2023

  • Gram Rakshak Dal Bharti 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત પોલીસમાં 8 પાસ માટે ગ્રામ રક્ષક દળની 600+ જગ્યાઓ પર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
  • ગુજરાત ગ્રામ રક્ષક દળમાં ભરતી | ગુજરાત ગ્રામ રક્ષક દળની ભરતી પ્રક્રિયા અંગેની વિસ્તૃત વિગતો નીચે આપેલ છે. Gram Rakshak Dal Bharti 2023 ગુજરાત ગ્રામ રક્ષક દળે તાજેતરમાં 600 વ્યક્તિઓને નોકરી પર રાખવા માટે એક સૂચના બહાર પાડી છે. રસ ધરાવતા લોકો ઑફલાઇન મોડ દ્વારા તેમની અરજી સબમિટ કરી શકે છે.

Gram Rakshak Dal Bharti 2023

સંસ્થાનું નામગ્રામ રક્ષક દળ
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું
માધ્યમ
ઓફલાઈન
નોટિફિકેશનની
તારીખ
27 જુલાઈ 2023
કોર્મ ભરવાની શરુવાતની તારીખ27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની
છેલ્લી તારીખ
05 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ
વેબસાઈટ ની લિંક
https://
police.gujarat.gov.in

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

  • પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળ ની પુરુષ તથા મહિલા ઉમેદવાર માટે કુલ 600 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત

  • ધો.૮ પાસ કે તેથી વધુ અભ્યાસની, ગ્રામ રક્ષક દળની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.

ઉંમર

  • જી.આર.ડી/એસ.આર.ડી ની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ છે.( ૨૦ થી ૪૦ વર્ષ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર )

રહેઠાણ

  • જે-તે પો.સ્ટે, વિસ્તારના ગામોના રહેવાસી (આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/રેશન કાર્ડ)

પસંદગી પ્રક્રીયા

  • પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે..
  • શારીરિક કસોટી દ્વારા
  • ઇન્ટરવ્યૂ દ્વારા

દોડ (શારીરિક)

  • પુરુષ – ૮૦૦ મીટર(૫ મિનિટ)
  • મહિલા- ૮૦૦ મીટર (૬ મિનિટ)

ઉંચાઇ

  • પુરુષ – ૧૬૦ સે.મી.
  • મહિલા- ૧૫૦ સે.મી.

વજન

  • પુરુષ – ૫૦ કિ.ગ્રા.
  • મહિલા- ૪૦ કિ.ગ્રા.

પગાર ધોરણ

  • ગ્રામ રક્ષક દળની ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દરરોજ 300 રૂપિયા એટલે કે માસિક 9000 રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવી શકે છે.

અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો

  • આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
  • આધારકાર્ડ/ રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી કરવાનું સરનામું ભરૂચનું કોઈપણ પોલીસ સ્ટેશન છે.

મહત્વની તારીખ

  • આ ભરતીની નોટિફિકેશન ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 ઓગસ્ટ 2023 છે. જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૦માં જે-તે પો.સ્ટે.માં સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સાથે રૂબરૂમાં લેર્મ જમા કરાવવાના રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

Notification PDF માટે અહીં ક્લિક કરો
ઓફિશ્યિલ
વેબસાઈટ
અહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જિલ્લા વાઈઝ
What’s Aap
અહિં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 :- Gram Rakshak Dal Bharti 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ :- Gram Rakshak Dal Bharti 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ તા. 05 ઓગસ્ટ 2023ના રોજ સુધી ઓફ લાઈન ફોર્મ ભરવાનું રહેશે.

પ્રશ્ન 2 :- Gram Rakshak Dal Bharti 2023 માં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં કરવામાં આવશે.?

જવાબ :- Gram Rakshak Dal Bharti 2023 માં કુલ 600 જગ્યા માટે ભરતી કરવામાં કરવામાં આવશે

મહત્વપૂર્ણ માહિતી

  • આ લેખ દ્વારા, અમે તમને Gram Rakshak Dal Bharti 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 05-08-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
  • આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment