GSSSB MPHW Final Merit List 2022/23 | List of vacancies Mphw Recruitment District Selection Programme 2023 | GSSSB MPHW ફાઇનલ મેરિટ લિસ્ટ 2023 |

GSSSB MPHW Final Merit List 2022/23 | GSSSB MPHW District Selection Programme 2023 | GSSSB MPHW ફાઇનલ મેરિટ લિસ્ટ 2023 | GSSSB MPHW જિલ્લા પસંદગી કાર્યક્રમ 2023 |

GSSSB MPHW Final Merit List 2022/23 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,બ્લોક નં.ર, પાંચમો માળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦/એ,ગાંધીનગર https://gpssb,gujarat.gov.inજિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમ અંગેની જાહેરાત .

તારીખ :- 03-05-2023 ના રોજ પંચાયત સેવા વર્ગ-૩ ના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) સંવર્ગના નિમણુંકપત્રો વધુ માહિતી નીચે આપેલ છે તે જુવો 👇👇👇👇

વિષય :- મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની જગ્યાઓ સીઘી ભરતીથી ભરવા બાબત

સંદર્ભ :- અત્રેના પત્ર ક્રમાંક: વિક-મકમ-જન-૩/વશી/૨૨૫-૨૪૭ /૨૦૨૨ તા. ૨૭/૧૨/૨૦૨૨

ઉપરોકત વિષય પરત્વે જણાવવાનુ કે સંદર્ભવાળા પત્ર અન્વયે આપનાં ધ્વારા મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટેનાં માંગણા પત્રકો અન્વયે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા આપનાં જીલ્લાને ફાળવેલ ઉમેદવારો પૈકી અનુસુચિત જાતિ,અનુસૂચિત જનજાતિ તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોનાં જાતિ પ્રમાણપત્ર સક્ષમ સત્તાધિકારી પાસે ચકાસણી થયા બાદ નિમણુંક આપવાની થાય છે.મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે સીધી ભરતીથી પસંદગી પામેલ ઉમેદવારોને તા. ૦૩/૦૫/૨૦૨૩ ના રોજ માન. મુખ્યમંત્રીશ્રીનાં વરદ હસ્તે નિમણુંકપત્ર એનાયત કરવા માટેનો સમારંભ ગાંધીનગર ખાતે યોજવામાં આવનાર છે.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા આપના જીલ્લાને ફાળવેલ ઉમેદવારો પૈકી અનુસુચિત જાતિ,અનુસૂચિત જનજાતિ તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોનાં જાતિ પ્રમાણપત્રની ચકાસણીની કામગીરી દિન-૨ માં અચુક પુર્ણ કરવાની રહેશે.

MPHW નાં ઓર્ડર બાબતે લેટેસ્ટ ન્યૂઝ

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા જાહેરાત ક્રર્મક ૧૭/૨૦૨૧-૨૨ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (પુરુષ) સંવર્ગનાફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન લીસ્ટ તા ૧૩-૦૩-૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની નકલ મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.આ ફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન લીસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા ૨૨-૦૭-૨૦૨૧ ના નોટીફીકેશન નં KP/ 20/2021/PRR/10/2014/106/KH થી પ્રસિધ્ધ કરવામાં આવેલ ગુજરાત પંચાયત સેવા (વર્ગ-૩) ભરતી (પરીક્ષા) નિયમો-૨૦૨૧ ની જોગવાઇ અન્વયે રુબરુ ઓનસ્ક્રિન જિલ્લા પસંદગી(ફાળવણી) કાર્યક્રમમાં નીચેની વિગતે જે તે તારીખ- સમયે મંડળની કચેરીએ અચુક હાજર રહેવા જણાવવામાં આવે છે. આ અંગે ઉમેદવારોના રજીસ્ટર્ડ ઇ-મેઇલ ઉપર પણ આ બાબતે જાણ કરવામાં આવેલ છે. ઉમેદવારે નીચે દર્શાવેલ તારીખ અને સમયે અચુક હાજર રહી નીચેની સુચનાઓ મુજબ જિલ્લા પસંદગી કરવાની રહેશે.જેની ખાસ નોધ લેવી, વધુ વિગતો માટે મંડળની વેબસાઇટ જોવા વિનંતી છે.

GSSSB MPHW Final Merit List 2022/23

District Selection Programme GSSSB MPHW Final Merit List 2022/23 માં Reject થયેલા ઉમેદવાર

  • નીચે આપેલ ઉમેદવાર ના નામ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં હતા, પણ હવે અત્યારે કેટેગરી વાઈઝ મિનીમમ કટ ઓફ મુજબ ફાઈનલ સિલેક્સન લીસ્ટમાં નથી જેના કારણો આ મુજબ છે, ઉમેદવાર ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે ન આવ્યા હોય, બોર્ડ દ્રારા જે લાયકાત માંગી હોય તે લાયકાત ધરાવતા ના હોય, કોઈ ખોટી સંસ્થામાંથી ડિગ્રી મેળવી હોય અથવા જે તે સંસ્થા સરકાર માન્ય ન હોય, UGC માન્ય ન હોય અને રાજ્ય બહારની ખોટી સંસ્થા માંથી ડિગ્રી મેળવી હોય જેવા અનેક કારણો છે,
  • કોઈ દિવ્યાંગ ઉમેદવારનું નામ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં હતું પણ હવે અત્યારે કેટેગરી વાઈઝ મિનીમમ કટ ઓફ મુજબ ફાઈનલ સિલેક્સન લીસ્ટમાં નામ ના હોય તો તેના પણ અનેક કારણો હોઈ શકે છે જેમ કે ઉમેદવાર ખરેખર બોર્ડ દ્રારા માંગવામાં આવેલી લાયકાત ધરાવતા ન હોય, ખોટી રીતે દિવ્યાંગતા ના સર્ટિફીકેટ મેળવ્યા હોય વગેરે વગેરે.
  • EX-ARMY ઉમેદવારનું નામ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં હતું . પણ હવે અત્યારે કેટેગરી વાઈઝ મિનીમમ કટ ઓફ મુજબ ફાઈનલ સિલેક્સન લીસ્ટમાં નામ ના હોય તેવા કિસ્સામાં પણ અનેક કારણો હોઈશકે છે.
  • જે લોકો ખરેખર કેટેગરી વાઈઝ મિનીમમ કટ ઓફ મુજબ ફાઈનલ સિલેક્સન લીસ્ટમાં આવતા હતા પણ હવે તેઓના નામ નથી તેવા 90% ઉમેદવાર ના કિસ્સામાં બોગસ સંસ્થા અથવા બોગસ ડિગ્રી સર્ટિફિકેટ જવાબદાર બને છે એવું અમારૂ તારણ છે.

રીજેક્ટ ઉમેદવાર નું લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

District Selection Programme GSSSB MPHW Final Merit List 2022/23

  • જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું નામ :- ૧૭/૨૦૨૧-૨૨ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર(પુરુષ)
  • ફાઇનલ સીલેક્શન અને રેકમન્ડેશન યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે જિલ્લા ફાળવણી કાર્યક્રમ

GSSSB MPHW Final Merit List 2022/23 તારીખ :- ૧૬-૦૩-૨૦૨૩ ગુરુવાર

ફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન થાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે જિલ્લા ફાળવણી કાર્યક્રમની તારીખ અને સમયફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોની યાદી અનુક્રમ નંબર (SR.NO)
સવારે ૧૦-૦૦ કલાક૧૭૮૦ થી ૧૮૫૬ (દિવ્યાંગ ઉમેદવારો)
સવારે ૧૧-૦૦ કલાક૧૮૫૭ થી ૧૮૬૬ (માજી સૈનિક ઉમેદવારો)
સવારે ૧૧-૩૦ કલાક૧ થી ૧૦૦
સવારે ૧૨-૩૦ કલાક૧૦૧ થી ૨૦૦
સવારે ૧૫-૦૦ કલાક૨૦૧ થી ૩૦૦
સવારે ૧૬-૦૦ કલાક૩૦૧ થી ૪૦૦
સવારે ૧૭-૩૦ કલાક૪૦૧ થી ૫૦૦
GSSSB MPHW Final Merit List 2022/23

પંચાયત સેવા વર્ગ-૩ ના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) સંવર્ગના નિમણુંકપત્રો વધુ માહિતી જોવા માટે અહીં ક્લિક કરો.

GSSSB MPHW Final Merit List 2022/23 તારીખ :- ૧૬-૦૩-૨૦૨૩ ગુરુવાર

ફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન થાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે જિલ્લા ફાળવણી કાર્યક્રમની તારીખ અને સમયફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોની યાદી અનુક્રમ નંબર (SR.NO)
સવારે ૧૦-૦૦ કલાક૧૭૮૦ થી ૧૮૫૬ (દિવ્યાંગ ઉમેદવારો)
સવારે ૧૧-૦૦ કલાક૧૮૫૭ થી ૧૮૬૬ (માજી સૈનિક ઉમેદવારો)
સવારે ૧૧-૩૦ કલાક૧ થી ૧૦૦
સવારે ૧૨-૩૦ કલાક૧૦૧ થી ૨૦૦
સવારે ૧૫-૦૦ કલાક૨૦૧ થી ૩૦૦
સવારે ૧૬-૦૦ કલાક૩૦૧ થી ૪૦૦
સવારે ૧૭-૩૦ કલાક૪૦૧ થી ૫૦૦
GSSSB MPHW Final Merit List 2022/23

પંચાયત સેવા વર્ગ-૩ ના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) સંવર્ગના નિમણુંકપત્રો વધુ માહિતી જોવા માટે અહીં ક્લિક કરો.

GSSSB MPHW Final Merit List 2022/23 તારીખ :- ૧૬-૦૩-૨૦૨૩ ગુરુવાર

ફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન થાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે જિલ્લા ફાળવણી કાર્યક્રમની તારીખ અને સમયફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોની યાદી અનુક્રમ નંબર (SR.NO)
સવારે ૧૦-૦૦ કલાક૧૭૮૦ થી ૧૮૫૬ (દિવ્યાંગ ઉમેદવારો)
સવારે ૧૧-૦૦ કલાક૧૮૫૭ થી ૧૮૬૬ (માજી સૈનિક ઉમેદવારો)
સવારે ૧૧-૩૦ કલાક૧ થી ૧૦૦
સવારે ૧૨-૩૦ કલાક૧૦૧ થી ૨૦૦
સવારે ૧૫-૦૦ કલાક૨૦૧ થી ૩૦૦
સવારે ૧૬-૦૦ કલાક૩૦૧ થી ૪૦૦
સવારે ૧૭-૩૦ કલાક૪૦૧ થી ૫૦૦
GSSSB MPHW Final Merit List 2022/23

સ્થળઃ- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરી, બ્લોક નં ૨, પાંચમો માળ, કર્મયોગી ભવન, ડી વીંગ સેકટર-૧૦/એ.ગાંધીનગર

GSSSB MPHW Final Merit List 2022/23 ઉમેદવારો માટેની સૂચના:-

  • (૧) ઉમેદવારે જાતે ઉપરોકત જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમમાં તેને ફાળવેલ નિયત તારીખ-સમયે અયુક હાજર રહેવાનુ રહેશે.
  • (૨) ઉમેદવારે પોતાના તમામ અસલ પ્રમાણપત્રો,ફોટો આઇડી પુફ (અસલ)અને કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે લાવવાનો રહેશે.
  • (૩) કોઇ કારણસર સંબંધિત ઉમેદવાર જાતે હાજર રહી શકે તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં એફીડેવીટ ઉપર ઓથોરીટી લેટર સાથે અધિકૃત કરેલ વ્યકિતને હાજર રાખી શકશે,સદર ઓથોરીટી લેટર ઉપર ઉમેદવારનો અને જેને અધિકાર આપેલ છે તે વ્યકિતનો ફોટો ચોટાડેલ હોવો જોઇએ અને સદર બંને ફોટા ઉપર સબંધિત ઉમેદવારે સહી કરેલ હોવી જોઇએ. સદર અધિકૃત કરેલ વ્યકિત ધ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સબંધિત ઉમેદવારને બંધનકર્તા રહેશે અધિકૃત કરેલ વ્યકિતએ પોતાના ઓળખપત્રની અસલ અને ઝેરોક્ષ નકલ સાથે રાખવી. ઓથોરીટી લેટર એફીડેવીટ સ્વરુપે હોવો જોઇશે.
  • (૪) ઉમેદવારોને ઓનસ્ક્રિન જિલ્લા ફાળવણી ઉમેદવારના મેરીટ ક્રમાનુસાર ફાઇનલ સીલેકશન એન્ડ રેકમન્ડેશન લીસ્ટમાં દર્શાવેલી ઉમેદવારની સીલેકશન કેટેગરી મુજબ ઉમેદવારનો ક્રમ આવે ત્યારે ઉપલબ્ધ જિલ્લાવાર જગ્યા અનુસાર કરવામાં આવશે. ઓનસ્ક્રીન જિલ્લા ફાળવણી માટે જ્યારે ઉમેદવારનો ક્રમ આવે ત્યારે તે સમયે ઉમેદવાર તેઓના ઓથોરાઇઝ પ્રતિનિધિ ફરજિયાત પણે હાજર હોવા જોઇએ, અને જો તે સમયે કોઇ ઉમેદવાર ઓથોરાઇઝ પ્રતિનિધિ હાજર રહેશે નહિ તો. તેવા ઉમેદવારે પોતાની ઉમેદવારી કાયમી પણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઇપણ દાવો અથવા વિવાદ મંડળ ધ્વારા ગ્રાહ્ય રખાશે નહિ,અને આ અંગે મંડળનો નિર્ણય આખરી ગણાશે.
  • (૫) ઉમેદવાર પોતે તેને ફાળવેલ નિયત તારીખ અને નિયત સમયે ઉપરોકત જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમમાં હાજર ન રહે અથવા જિલ્લા પસંદ ન કરે અથવા પસંદ કરવાનો ઇન્કાર કરે તેવા કિસ્સામાં આવા ઉમેદવારને નોકરી મેળવવામાં રસ નથી,તેમ માની આવા ઉમેદવારની પસંદગી મંડળ ધ્વારા “રદ” ગણવામાં આવશે, અને આ બાબતે મંડળનો નિર્ણય આખરી રહેશે અને ત્યારપછી આ બાબતે કોઇ પણ દાવો વિવાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

પંચાયત સેવા વર્ગ-૩ ના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) સંવર્ગના નિમણુંકપત્રો વધુ માહિતી જોવા માટે અહીં ક્લિક કરો.

GSSSB MPHW Final Merit List 2022/23 મહત્વ ની લિન્ક

MPHW Letest News
03/04/2023
અહિં ક્લિક કરો
રીજેક્ટ ઉમેદવાર
નું લીસ્ટ
અહીં ક્લિક કરો
જિલ્લા પસંદગી કાર્યક્રમઅહિં ક્લિક કરો
Mphw Recruitment
Results 2023
અહિં ક્લિક કરો
વધુ માહિતી માટે અહિં ક્લિક કરો
Whats App ગ્રુપ અહિં ક્લિક કરો
Whats App ગ્રુપ
જીલ્લા વાઈઝ
અહિં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment