ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જિલ્લા ફાળવણી નામ વાઇસ લિસ્ટ જાહેર

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જિલ્લા ફાળવણી

વિષયઃ-લોકરક્ષકની જગ્યાઓ ઉપર પસંદગી પામેલ ઉમેદવારોની શહેર / જિલ્લા ખાતે ફાળવણી કરવા બાબત (જાહેરાત ક્રમાંક: LRB/202122/2)સંદર્ભ:-(૧) સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૦૬/૧૨/૨૦૧૯ના પત્ર ક્રમાંકઃ મહક/૧૦૨૦૧૯/૩૭૬૪૯૧/સ.(૨) અધ્યક્ષશ્રી, લોકરક્ષક ભરતી બોર્ડ-૨૦૨૧ અને મેનેજીંગ ડાયરેકટર, ગુજરાત રાજય, પોલીસ આવાસ નિગમ, ગાંધીનગરના તા.૨૫/૧૦/૨૦૨૨ના પત્ર ક્રમાંક:LRD-2021/આખરી પરિણામ /૫૯૦/૨૦૨૨ તથા તબક્કાવાર જાહેર કરેલ પરિણામ અનુસંધાને

ઉપરોકત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે, સંદર્ભ-(૧) માં દર્શાવેલ ઠરાવની જોગવાઇઓ મુજબ લોકરક્ષકની કુલ:-૬૦૦૯ જગ્યાઓ ભરવા માટે મંજુરી આપતાં સંદર્ભ-(૨)થી । અધ્યક્ષશ્રી લોકરક્ષક ભરતી બોર્ડ-૨૦૨૧ દ્વારા ભરતી પ્રક્રિયાના અંતે પસંદગી પામેલા ઉમેદવારોનું । તા.રપ/૧૦/૨૦૨૨ તથા ત્યારબાદ તબકકાવાર પરિણામ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે, તે પૈકી ભરતી બોર્ડ | દ્વારા અત્રેની કચેરીને કુલ:- ૬૦૦૯ ઉમેદવારો પૈકી કુલ-૫૯૩૭ નુ પરિણામ પ્રસિધ્ધ કરેલ હોય, તે અંગેની આગળની જરૂરી કાર્યવાહી સારું આપના જીલ્લા/યુનીટને ફાળવેલ લોકરક્ષકોની ભરતી માટેના ઉમેદવારોની વિગત આ સાથે સામેલ રાખેલ છે.

(૨) સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૨૧/૦૩/૨૦૧૭ ના પત્ર ક્રમાંક: મહક/૧૦૨૦૧૩/ ૧૯૩૮/સ ની જોગવાઇઓ ઉપરાંત સામેલ બાંહેધરી પત્રના નમુના મુજબનું (ચારિત્ર્ય, વર્તણૂંક અને પૂર્વવૃત્તાંત/શારીરિક યોગ્યતા પ્રમાણપત્ર સંદર્ભે) બાંહેધરી પત્ર ઉમેદવાર પાસેથી મેળવવાનું રહેશે.

.(૩) નાણાં વિભાગના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૨૨/૫૭/પાર્ટ-૩/૪-૧તા.૨૮/૩/૨૦૧૬ ના ઠરાવમાં દર્શાવેલ જોગવાઇઓ ધ્યાને લઇને કરારની ક્રમ ૧ થી ૧૫ મુજબની બોલીઓ અને શરતોને આધિન લોકરક્ષકોની જગ્યાએ નિમણૂક આપવાની રહેશે. તે સંબધના જરૂરી બાંહેધરી/પ્રમાણપત્ર મેળવવાના રહેશે તેમજ શરતો અને બોલીઓ નો સ્પષ્ટ ઉલ્લેખ લોકરક્ષકની નિમણૂકના હુકમમાં કરવાનો રહેશે.|

(૪) ભરતી બોર્ડ / સરકારશ્રી / નામદાર સુપ્રિમ કોર્ટ / નામદાર હાઇકોર્ટ તરફથી વખતો-વખત જે ચુકાદો નિર્ણય આવશે તે બંધનકર્તા રહેશે તે મુજબનો ઉલ્લેખ ઉમેદવારોના નિમણૂક હુકમમાં કરવાનો | | રહેશે.||

(૫) હથિયારી / બિન હથિયારી (પુરુષ/મહિલા) લોકરક્ષક તરીકે પસંદગી પામેલ ઉમેદવારોએ । પ્રવર્તમાન હુકમો મુજબ તેઓના કરાર આધારિત સમયગાળા દરમ્યાન નિયમ મુજબ લાઇટ મોટર વ્હીકલ/હેવી | । મોટર વ્હીકલ ડ્રાઇવીંગ લાયસન્સ મેળવી લેવાનું રહેશે તે મુજબનો ઉલ્લેખ ઉમેદવારોના નિમણૂક હુકમમમાં । । કરવાનો રહેશે..

.(૬) લોકરક્ષકની નિમણૂક પ્રક્રિયાની સંપુર્ણ વહીવટી જવાબદારી સાથે ત્વરિત પુર્ણ થાય તેનું । ધ્યાન રાખવાનુ રહેશે. તેમજ કોઇ ક્ષતિ કે શરતચુકના કારણે કોઇ વહીવટી પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની । સંપુર્ણ જવાબદારી નિમણૂક આપનાર સત્તાધિકારીની રહેશે.|1(o) |.,’|-1,.

ઉમેદવાર પાસેથી ફિકસ પગારના ત્રણ ગણા જેટલી રકમના બોન્ડ લેવાના રહેશે.

(૮) ગુજરાત પોલીસ મેન્યુઅલ ૧૯૭પ ના ભાગ-૧ ના નિયમ-૨૧૨(૧) થી (૫) ની જોગવાઇ | અનુસાર સિવીલ સર્જનશ્રી પાસે ઉમેદવારનું તબીબી પરિક્ષણ કરાવીને તે અંગેનું પ્રમાણપત્ર નિયત સમયમર્યાદામાં મેળવવાનુ રહેશે અને મેડીકલ પ્રમાણપત્ર તથા ચારિત્ર્ય પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ નિમણૂક આપવાની રહેશે અને તાલીમમાં મોકલવાના રહેશે.

-(૯) ઉમેદવારોના ચારિત્ર, વર્તણૂંક અને પુર્વ ઇતિહાસની સંપુર્ણ ચકાસણી કરવાની રહેશે. જે માટે | ગુજરાત પોલીસ નિયમ સંગ્રહ, ૧૯૭૫ ભાગ-૧ ના નિયમ-૪૧ તથા ૪૨ ની જોગવાઇ મુજબનુ પ્રમાણપત્ર । મેળવવું તેમજ શાખપત્રમાં કોલમ-૧૦ની વિગતો અંગે સોગંદનામું મેળવવાનું રહેશે.

(૧૦) ઉમેદવાર વિરુધ્ધમાં હાલમાં કોઇ પણ પ્રકારનો ગુનો દાખલ થયેલ છે કે તપાસ ચાલુ છે તેની માહિતી ફકત જ.ક. રજીસ્ટર ઉપરથી નહીં પરંતુ ગુના સંબંધિત તમામ રેકર્ડ/રજીસ્ટરથી ચકાસી ખાત્રી કરી આપવાની રહેશે. તે મુજબની સૂચના સંબંધર્કતા થાણા અમલદારને આપના સ્તરેથી આપવાની રહેશે.

(૧૧) વધુમાં અત્રે ધ્યાન પર આવેલ છે કે, અમુક કેસોમાં તબીબી અધિકારીઓ તરફથી ઉમેદવારને ટેબલ કામગીરી / ઓફિસ કામગીરી માટે યોગ્ય જાહેર કરવાનું પ્રમાણપત્ર આપી દેવામાં આવે છે. આવી સિમિત શારીરિક ક્ષમતા ધરાવતા ઉમેદવારને કોઇ પણ સંજોગોમાં પોલીસ ખાતામાં નિમણૂક માટે સ્વીકાર્ય હોઇ શકે નહીં, કારણ કે દરેક ઉમેદવાર બાહ્ય ક્ષેત્રોમાં નિમણૂક માટે સંપુર્ણ પણે યોગ્ય હોવો જોઇએ. અને તેની ક્ષમતામાં વાંધારૂપ બની શકે તેવો કોઇ રોગ, નબળાઇ કે અશકતતાથી પીડાતો હોવો જોઇએ નહીં.

(૧૨) બિન હથિયારી/હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે આ ઉમેદવાર પાસેથી રાજય અને રાજય બહાર ગમે તેવા દુર્ગમ સ્થળોએ દિવસ અને રાત્રીના અંધકારમાં જોખમકારક સંજોગો અને પડકારજનક વાતાવરણમાં અતિશય શારીરિક શ્રમ અને થાક સહન કરવાની ક્ષમતા પણ અપેક્ષિત હોવાથી, તેઓ બાહ્ય”’

લોકરક્ષકોની ભરતી માટેના ઉમેદવારોને જીલ્લા ફાળવણી જોવા માટે અહિ ક્લિક કરો

Leave a Comment