Khatakiy Exam Everyday Quiz:-1

સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

આ ક્વિઝ સરકારી કર્મચારીઓ માટે અતીઉપયોગી હોય જેથી રોજિંદા MCQ પ્રશ્નોત્તરી દ્વારા 10 માર્ક્સની ક્વિઝ દરરોજ લેવામાં આવશે.

જેમાં સરકારી કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાની માહિતી મળી શકે.

Everyday Quiz:- 1 👇🏻👇🏻👇🏻💥💥

Table of Contents

Results

Congratulations
  1. Try Again

#1. ગુજરાત પંચાયત અધીનયમ 1993 ની કઇ કલમ હેઠળ રચવામાં આવેલ છે.?

#2. પંચાયત સેવાનું વર્ગીકરણ કેટલા વર્ગમાં કરાયું છે?.

#3. ફરજમોકુફી વિરૂધ્ધ અપીલ પાછી ખેંચવા બાબતની જોગવાઇ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો 1997 ના ક્યા નિયમમાં કરાઇ છે?.

#4. ફરજમોકુફીના હુકમ સામેની અપીલ કરવા અંગેની સમય મર્યાદા કેટલી છે?.

#5. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ક્યા વર્ષમાં બહાર પડેલ છે?.

#6. ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો 1997 કઇ તારીખથી અમલમાં આવ્યા છે

#7. ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1998 અંતર્ગત પસંદગી સમિતી ગુજરાત પંચાયત અધિનિય 1993 ની કઇ કલમ હેઠળ રચવામાં આવે છે?.

#8. ભષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ 1988 એ ક્યાં ક્રમાંક નો છે?

#9. રાજ્યસેવક સાથે અંગત વગ વાપરીને તોષણ લેવા બદલ શિક્ષાની શું જોગવાઇ છે?.

#10. ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1998 મુજબ તેજ સેવાની ઉપલી જગ્યા પર બઢતી માટે ઓછામાં ઓછો અનુભવ કેટલો જોઇએ?.

Finish

Leave a Comment