Khatakita Exam Departmental Examination | Lower Level Exam | Khatakiy Exam | Paper no.3

પેપર નંબર:-4 ગુજરાત પંચાયત

(1) નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. પંચાયતી રાજ અધિનિયમ, 1992 મુજબ પંચાયતી રાજ પ્રણાલી ત્રિસ્તરીય રહેશે.

2. જે રાજ્યની વસતી 20 લાખ કરતા ઓછી હોય ત્યાં ત્રિસ્તરીય પંચાયતી રાજ પ્રણાલી લાગુ પાડી શકાશે.

A) 1 અને 2 સાચા

B) 1 અને 2 ખોટા

C) 1 સાચુ 2 ખોટુ

D) 1 ખોટું 2 સાચું

જવાબ :- C) 1 સાચુ 2 ખોટુ

(2) ‘પેસા’ PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે?

A) ગૌણ ખનીજ ઉત્પન્ન

B) ગૌણ વનપેદાશોની માલિકી

C) જમીન અને જમીન સંપાદન

D) ઉપરોકત બધીજ બાબતો

જવાબ :- D) ઉપરોકત બધીજ બાબતો

(3) ગુજરાતમાં કેટલી જિલ્લા પંચયતો આવેલી છે ?

A) 169

B) 33

C) 249

D) 21

જવાબ :- B) 33

(4) ગ્રામપંચાયતાના સ્થાપના કરવા માટે રાજય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલું છે?

A) અનુચ્છેદ – 39

B) અનુચ્છેદ– 39 A

C) અનુચ્છેદ – 40

D) અનુચ્છેદ – 41

જવાબ :- C) અનુચ્છેદ – 40

(5) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે ક્યા નિયમમાં જણાવેલ છે?

A) 3

B) 4

C) 5

D) 2

જવાબ :- A) 3

(6) આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ?

A) 100 ટકા

B) 70 ટકા

C) 50 ટકા

D) 30 ટકા

જવાબ :- C) 50 ટકા

(7) છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ?

A) જિલ્લા પંચાયત

B) નગર પંચાયત

C) તાલુકા પંચાયત.

D) ગ્રામ પંચાયત

જવાબ :- B) નગર પંચાયત

(8) મેગસ્થનીઝે પોતાના ક્યા પુસ્તકમાં પંચાયતી રાજનો ઉલ્લેખ કર્યો છે ?

A) ઈન્ડિકા

B) ઈન્ડસ વેલી

C) ઈન્ડિયન પોલિટિક્સ

D) રૂરલ એડમિનિસ્ટ્રેશન

જવાબ :- A) ઈન્ડિકા

(9) પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદ (Artical) માં કરવામાં આવેલી છે ?

A) 243 K.

(2) B) 243 K(3)

C) 243 D (2)(3)

D) 243 D (1)

જવાબ :- C) 243 D (2)(3)

(10) તાલુકા પંચાયતની કોઇ સમિતિએ આપેલા નિર્બળથી નાશજ વ્યક્તિ જિલ્લા પંચાયતની કઈ ભૂમિતિમાં અપીલ કરી વાડે રે ?

A) સામાજિક ન્યાય

B) કારોબારી

C) અપીલ

D) ઉપરમાંથી એક્પણ નહી

જવાબ :- C) અપીલ

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ના પ્રશ્ન નંબર 11 થી 20

(11) આપણા દેશમાં ‘પંચાયતી રાજ’ કેટલા સ્તરનું છે ?

A) એક – સ્તરીય

B) પંચ – સ્તરીય

C) ત્રિ – સ્તરીય

D) દ્વિ- સ્તરીય

જવાબ :- C) ત્રિ – સ્તરીય

(12) દબાણ હટાવવાની સત્તા ગ્રામ પંચાયતને હોવી જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

A) ઝીણાભાઈ દરજી

B) બળવંતરાય મહેતા

C) રિખવદાસ શાહ

D) અશોક મહેતા

જવાબ :- C) રિખવદાસ શાહ

(13) પંચાયતી રાજના 3 મહત્ત્વના તબક્કામાં ઈ.સ.1959થી 1964નો તબક્કો કેવો ગણાય છે ?

A) ચઢતીનો તબક્કો

B) સાતત્યપૂર્ણ તબક્કો

C) પડતીનો તબક્કો

D) અનિયમિતતાનો તબક્કો

જવાબ :- B) સાતત્યપૂર્ણ તબક્કો

(14) ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે ?

A) ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.

B) ઉમેદવાર 21 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.

C) ઉમેદવારે સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.

D) ઉમેદવાર ધો.12 પાસ હોવો જોઈએ.

જવાબ :- A) ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.

(15) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં ગ્રામ ફંડ’ નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

A) 109

B) 110

C) 11 (1)

D) 108

જવાબ :- C) 11 (1)

(16) જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ?

A) 103

B) 104

C) 105

D) 102

જવાબ :-C) 105

(17) ગુજરાત રાજ્યની રચના (1લી મે, 1960) બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ થી શરૂ કરવામાં આવ્યો.

A) 1 લી જાન્યુઆરી, 1962

B) 1 લી એપ્રિલ, 1963

C) 1 લી ફેબ્રુઆરી, 1962

D) 1 લી માર્ચ, 1963

જવાબ :- B) 1 લી એપ્રિલ, 1963

(18) જિલ્લા પંચાયતની બેઠક અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?

A) દર ચાર મહિને ઓછામાં ઓછી એક X

B) દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક

C) દર બે મહિને ઓછામાં ઓછી એક

D) દર પંદર દિવસે ઓછામાં ઓછી એક

જવાબ :- B) દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક

(19) બૌદ્ધ સાહિત્ય મુજબ ગામનું મહેસૂલ ઊઘરાવતી વ્યક્તિ ક્યા નામે ઓળખાતી હતી ?

A) સ્થાનિકા

B) ગ્રામ રહેવાળ

C) ગ્રામ સંગ્રહક

D) ગ્રામ ભોજકા

જવાબ :- D) ગ્રામ ભોજકા

(20) ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ?

A) 7 થી 12

B) 5 થી 12

C) વોર્ડની સંખ્યા જેટલી

D) 7 થી 15

જવાબ :- D) 7 થી 15

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ના પ્રશ્ન નંબર 21 થી 25

(21) ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા (Major Penalties) કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે ?

A) 7

B) 8

C)9

D) 6

જવાબ :- B) 8

(22) ગ્રામ પંચાયતની બેઠકમાં ઠરાવ ઉપરના મતદાનમાં તરફેણ અને વિરોધ બન્ને પક્ષે સરખા મત હોય તો એક વધારાનો મત આપવાનો અધિકાર કોને છે ?

A) તલાટી કમ મંત્રી.

B) તાલુકા વિકાસ અધિકારી

C) સરપંચ

D) પ્રમુખ તાલુકા પંચાયત

જવાબ :- C) સરપંચ

(23) ગુજરાત નાણાંકીય નિયમો હેઠળ રોકડ- જામીન ક્યા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે ?

A) ફોર્મ નં. 46

B) ફોર્મ નં. 47

C) ફોર્મ નં. 48

D) ફોર્મ નં. 45

જવાબ :- D) ફોર્મ નં. 45

(24) જિલ્લા પંચાયતનું બજેટ કઈ તારીખ સુધીમાં તૈયાર થઈ જવું જોઈએ ?

A) 15 ડિસેમ્બર

B) 15 માર્ચ

C) 15 ફેબ્રુઆરી

D) 15 ઓગસ્ટ

જવાબ :-C) 15 ફેબ્રુઆરી

25) મુઘલકાળ દરમિયાન ખેતીવાડી અને કૃષિ વિષયક બાબતોના વહીવટ માટે ક્યું પદ અસ્તિત્વમાં હતું ?

A) કોટવાલ

B) સરકાર

C) આમીલ

D) ફોજદાર

જવાબ :- C) આમીલ

ખાતાકીય પેપર ડાઉનલોડ કરવા માટે

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ના ઉપર મુજબના પ્રશ્નો PDF માં ડાઉનલોડ કરવા હોય તો અહીં ક્લિક કરો

ખાતાકીય whatsapp ગ્રુપ લિંક

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment