Khatakiy Pariksha | Khatakita Exam Departmental Examination | Khatakiy Exam | Paper no.4 ભારતનું બંધારણ

પેપર નંબર :- 4 ભારતનું બંધારણ

પેપર નંબર :- 4 ભારતનું બંધારણ ના પ્રશ્ન નંબર 1 થી 10

1) જિલ્લા પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે.

A) 3 B) 5 C) 9 D) 7

જવાબ :–B) 5

2) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?

A) 24 B) 26 C) 28 D) 22

જવાબ :-B) 26

3) સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

A) 45 B) 48 C) 52 D) 59

જવાબ :-C) 52

4) ભારતનું ઝંડા ગીત ક્યું છે?

A) સારે જહાં સે અચ્ચા B) જન ગણ મન

C) વિજવી વિશ્વ તિરંગા પ્યારા D) એક પણ નહીં

જવાબ :-C) વિજવી વિશ્વ તિરંગા પ્યારા

5) કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી?

A) પ્રથમ વહીવટી સુધારા આયોગ B) સતીષચંદ્ર સમિતિ

C)ક્રિપલાણી સમિતિ D) સંથાનમ સમિતિ

જવાબ :-D) સંથાનમ સમિતિ

6) મૂળભૂત ફરોજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે?

A) યુ.કે. B) યુ.એસ.એ. C) રશિયા D) આયરલેન્ડ

જવાબ :-C) રશિયા

7) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ?

A) 1947 B) 1948 C) 1950 D) 1952

જવાબ :-D) 1952

8) ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે ?

A) આર્થિક B) વૈચારિક C) જ્ઞાતિવાદ D) રાજનૈતિક

જવાબ :-C) જ્ઞાતિવાદ

9) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ક્યાં અનુચ્છેદમાં દર્શાવેલ છે.

A) 141 B) 126 C) 127 D) 124

જવાબ :-B) 126

10) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડ્યુલ સમર્પિત છે ?

A) શિડ્યુલ 1 અને 2 B) શિડ્યુલ 2 અને 3

C) શિડ્યુલ 3 અને 4 D) શિડ્યુલ 5 અને 6

જવાબ :- D) શિડ્યુલ 5 અને 6.

પેપર નંબર :- 4 ભારતનું બંધારણ ના પ્રશ્ન નંબર 11 થી 20

11) સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું?

A) 1960 B) 1961 C) 1956 D) 1949

જવાબ :-A) 1960

12) ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય ક્યો છે?

A) મુસ્લિમ B) શીખ C) જૈન D) બૌદ્ધ

જવાબ :-A) મુસ્લિમ

13) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ? A) ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ

B)રાષ્ટ્રપતિ C)પ્રધાનમંત્રી D) ઉપરાષ્ટ્રપતિ

જવાબ :-B)રાષ્ટ્રપતિ

14) સમાજવાદમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તસક હોય છે ?

A) રાષ્ટ્રપતિના B) ઉપરાષ્ટ્રપતિના C) રાજ્યના D) મંત્રીમંડળના

જવાબ :-C) રાજ્યના

15) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?

A) નેપાલી B) ગુજરાતી C) રાજસ્થાની D) સિંધી

જવાબ :-C) રાજસ્થાની

16) ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે?

A) 2 B) 3 C) 4 D) 5

જવાબ :-B) 3

17) સરકારના ક્યા-ક્યા પ્રકાર છે ?

A) લોકશાહી B) સામ્યવાદી C) રાજાશાહી D) ઉપરોક્ત તમામ

જવાબ :-D) ઉપરોક્ત તમામ

18) બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે ?

A) મત આપતા સભ્યોની 2/3 બહુમતી B) મત આપતા સભ્યોની 1/3 બહુમતી

C) મત આપતા સભ્યોની 1/4 બહુમતી D) મત આપતા સભ્યોની 1/2 બહુમતી

જવાબ :-A) મત આપતા સભ્યોની 2/3 બહુમતી

19) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ?

A) લોકસભા અને રાજ્યસભા C) લોકસભા

B) લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ D) રાજ્યસભા

જવાબ :-B) લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ

20) ક્યા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ? A) 1972મા B) 1978માં C) 1976મા D) 1980માં

જવાબ :-C) 1976મા

પેપર નંબર :- 4 ભારતનું બંધારણ ના પ્રશ્ન નંબર 21 થી 25

21) નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટીંગ સમિતિનાં સભ્ય ન હતા?

A) કૃષ્ણસ્વામી અય્યર B) રાજેન્દ્ર પ્રસાદ

C) બાબા સાહેબ આંબેડકર D) ગોપલસ્વામી અયંગર

જવાબ :-A) કૃષ્ણસ્વામી અય્યર

22) વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે?

A) સ્પીકર B) રાજ્યપાલ C) મુખ્યમંત્રી D) આપેલ એક પણ નહીં

જવાબ :-A) સ્પીકર

23) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે ?

A) પ્રધાનમંત્રી B) સ્પીકર C) ઉપરાષ્ટ્રપતિ D) રાષ્ટ્રપતિ

જવાબ :-B) સ્પીકર

24) ‘રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે’ આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે?

A) મૂળભૂત ફરજો B) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

C) મૂળભૂત હક્કો D) આમુખ

જવાબ :-B) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

25) મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે?

A) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તથી B) રાષ્ટ્રપતિની સુચનાથી

C) રાજ્યસભાનાં ખરડાથી D) એક પણ નહીં

જવાબ :-A) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તથી

ખાતાકીય પેપર ડાઉનલોડ કરવા માટે

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ના ઉપર મુજબના પ્રશ્નો PDF માં ડાઉનલોડ કરવા હોય તો અહીં ક્લિક કરો

ખાતાકીય whatsapp ગ્રુપ લિંક

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment