Khatakiy Exam Quiz:-5
સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે
Results
CONGRATULATION
Like this:
Like Loading...
PLEASE TRY AGAIN
Like this:
Like Loading...
#1. રાજ્ય ચૂંટણી કમિશન સંવિધાન ની કઈ કલમ મા ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
#2. નાણાપંચની ભલામણ અનુસાર ક્યા પરિબળોને ધ્યાને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે?
#3. કોઈ વ્યક્તિ ચૂંટણી કર્યો નુ ઉલ્લંઘન કરે તો તેને કઈ કલમ ની જોગવાઈ મા દંડ કે શિક્ષા થઈ શકે?
#4. EPPRનું પૂરું નામ જણાવો.
#5. ક્યાં અનુચ્છેદ બાળમજૂરી પર પ્રતિબંધ (14 વર્ષની નાની વયનો વ્યક્તિ બાળક ગણાય) મૂકવામાં આવ્યો?
#6. લોકસભાની બેઠક 525 થી લઇ 545 કયા વર્ષ મા બંધારણીય સુધારામાં વધારવામાં આવ્યો?
#7. તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટી ની ઘોષણા કઈ સાલમાં કરેલી
#8. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ક્યાં નવા આદર્શો ઉમેરવામાં આવ્યા
#9. એન્વાર્યનમેન્ટ પ્રોટેક્શન એક્ટ ક્યારે બનાવાયો.
#10. રજા ના કુલ કેટલા પ્રકાર છે
#11. આપણા બંધારણમાં કેટલા વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપવામાં આવેલ છે ?
#12. પંચાયતમાં કઈ કલમ પ્રમાણે રાજ્ય સરકાર પંદર હજાર સુધીની વસ્તીવાળા સ્થાનિક વિસ્તારને ગામ તરીકે જાહેર કરી શકે? A) કલમ 5,
#13. ગ્રામસભા માટે કોરમ સંખ્યા કેટલી હોય છે ?
#14. પંચાયતમાં કઈ કલમ મુજબ ગ્રામ પંચાપતની નક્કી થયેલી કુલ બેઠકોના ત્રીજા ભાગની બેઠકો મહિલાઓ માટે (અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ અને સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગની સ્ત્રીઓ માટે અનામત રાખેલ બેઠકો સહિત) અનામત રાખવા જોગવાઈ છે ?
#15. 'પરમેશ્વર પાધરો તો વેરી આંધળો' કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
#16. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો
#17. પંચાયતી સંસ્થાઓને બંધારણના ક્યા પરિશિષ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવી છે?
#18. ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા?
#19. કઈ કલમ અનુસાર ચૂંટણી મા રોકાયેલા અધિકારી/કર્મચારીઓ ને વળતર આપવામાં આવ્યું?
#20. પિતૃ + ઔદાર્ય સંધિ જોડો
#21. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 નો છેલ્લો સુધારો કયારે કરવામા આવ્યો?
#22. અરજદારે માહિતી મેળવવાની અરજી સ્વીકાર્યના કેટલા દિવસોમાં માહિતી મળવી ફરજીયાત છે
#23. ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળેલ છે
#24. લોકસભાની બેઠક 525 થી લઇ 545 કયા બંધારણીય સુધારામાં વધારવામાં આવી?
#25. ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો ક્યા કેસ સાથે સંકળાયેલો છે?
Like this:
Like Loading...