Khatakiy Exam Weekly Quiz:-4 |

Table of Contents

Khatakiy Exam Weekly Test

👉 નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલી વિકલી ટેસ્ટ જે ખાતાકીય પરીક્ષા અનુલક્ષી હોય સરકારી કર્મચારીઓને પ્રમોશન તથા ગ્રેડેશન માટે ખૂબ જ ઉપયોગી છે જે વિક્લી ટેસ્ટ 26 માર્ક્સને MCQ ટાઈપ પ્રશ્નોની ટેસ્ટ છે જેમાં અઠવાડિયા દરમિયાન PDF સ્વરૂપે આપને પૂછવામાં આવેલ પ્રશ્નોમાંથી 25 માર્ક્સની વિકલી ટેસ્ટ લેવામાં આવશે.જે પ્રશ્નો સરકારી કર્મચારીઓ માટે પરીક્ષા અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ 26 માર્ક્સ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને પણ ઉપયોગી થઈ શકે.આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પેપર તમામ ના પ્રશ્નોમાંથી ની 26 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા Weekly Test ની માહિતી

👉 ખાતાકીય પરીક્ષા ઓનલાઈન પ્રશ્નો દ્વારા લેવામા આવે છે જેમાં અઠવાડિયા પૂછવામાં આવેલા પ્રશ્નો માંથી 26 MCQ પ્રશ્નો ની વિકલી ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે આ ઓનલાઇન ટેસ્ટમાં નીચેના પેપર નો સમાવેશ થયેલો છે જેમના પ્રશ્નો માંથી 26 પ્રશ્નો ની ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવે છે

ખાતર ની પરીક્ષા વિકલી ટેસ્ટમાં સમાવેશ પેપર

  • પેપર નંબર 3 ગુજરાત પંચાયત અધિનિયમ 1993
  • પેપર નંબર 3 ગુજરાત પંચાયત અધિનિયમ 1993
  • પેપર નંબર 4 ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2003
  • પેપર નંબર 4 ભારતનું બંધારણ

ખાતાકીય પરીક્ષા Weekly Test No.4 Date :- 22/01/2023 ની 25 માર્ક્સ ની MCQ ઓનલાઈન ટેસ્ટ

ખાતાકીય પરીક્ષા કોને આપવાની?

👉 આ ખાતાકી પરીક્ષા સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ફક્ત જાણકારી માટે તેમજ તૈયારી કરમાં માટે આપવાની હોય છે જેથી તે lower Level Department Exam ની તૈયારી કરી શકે.

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન ટેસ્ટ ની માહિતી

👉 Weekly Test No.2 Date :- 15/01/2023 થી 21/01/2023 સુધીનાં પેપર માંથી ની MCQ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે.

MARK’S

👉 આ ખાતાકીય વિકલી ટેસ્ટ કુલ 26 માર્કસ નાં ઓનલાઈન પ્રશ્નો પૂછવામાં આવશે

MCQ

👉 આ ખાતાકીય વિકલી ટેસ્ટમાં 26 માર્કના પૂછવામાં આવેલા પ્રશ્નો જે 26 MCQ ટાઈપ ના પ્રશ્નો પૂછવામાં આવશે

CUT-OFF

👉 આ ખાતાકીય ઓનલાઇન ટેસ્ટમાં પૂછવામાં આવેલા 26 પ્રશ્નોમાંથી 50% ટકા માર્કસ લેવાના રહેશે.

Weekly Test No.3

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા Weekly Test No.4 Date :- 22/01/2023 ની 25 માર્ક્સ ની MCQ ઓનલાઈન ટેસ્ટ
MARK’S :- 26
MCQ :- 26
CUT-OFF:- 13
Weekly Test No.3

ખાતાકીય whatsapp ગ્રુપ લિંક

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

Results

CONGRATULATION

PLEASE TRY AGAIN

#1. ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર તાલુકા પંચાયત સભ્ય સંખ્યા કેટલી હોય છે?

#2. ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર જિલ્લા પંચાયત ની વસ્તી કેટલી હોય છે?

#3. ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર ગ્રામ/તાલુકા/જિલ્લા પંચાયત ની ચુંટણીની તારીખ કોણ નક્કી કરી શકે?

#4. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 નો અમલ કયારે કરવામા આવ્યું

#5. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 નો છેલ્લો સુધારો કયારે કરવામા આવ્યો?

#6. કઈ કલમ હેઠળ ગ્રામ પંચાયત ને વોર્ડ તરીકે વિભાજન કરવામાં આવ્યું ?

#7. કઈ કલમ અનુસાર ચૂંટણી મા રોકાયેલા અધિકારી/કર્મચારીઓ ને વળતર આપવામાં આવ્યું?

#8. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?

#9. મૂળભૂત ફરોજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે?

#10. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ક્યાં અનુચ્છેદમાં દર્શાવેલ છે.

#11. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

#12. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે?

#13. ક્યા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ?

#14. ‘રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે’ આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે?

#15. જો વિપત્તિ ગીચ વિસ્તારમાં બને તો તેને શું કહેવાય છે

#16. આપત્તિની અસરો કેટલા પ્રકારની હોય છે?

#17. ક્યા દાયકાને આપત્તિ વ્યવસ્થાપન દર્શક તરીકે ઉજવવામાં આવ્યા

#18. ભારત સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગેની ઉચ્ચસ્તરીય સમિતિની ક્યારે રચના કરી

#19. ભૂકંપ માપવાના સાધનને શું કહે છે?

#20. ઓડીશામાં સુપર સાયક્લોન ચક્રવાતે ક્યા વર્ષમા ત્રણ દિવસ કેર વરસાવ્યો હતો?

#21. પંચાયતી રાજની ચૂંટણી સંબંધિત ન્યાયાલય દખલ કરી શકશે નહી એવું કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે?

#22. જીલ્લા આયોજન સમિતિના સચિવ કોણ હોય છે ?

#23. ગ્રામ પંચાયતના ઉદીપક જેમ કોણ વર્તે છે ?

#24. અનુચ્છેદ-૨૪૩ (ઝેડ) (ડી) માં શેના વિશે દર્શાવવામાં આવ્યું છે ?

#25. જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત કેટલી સમિતિઓ આવે છે?

#26. વર્ષ ૧૯૫૯ માં રાજસ્થાન પછી પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યમાં થઈ ?

Finish

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment