Khatakiy Exam Weekly Quiz:-8 | Khatakiy Exam | 19/02/2023 |

ખાતાકીય પરીક્ષા Weekly Test No.7 Date :- 19/02/2023 ની 30માર્ક્સ ની MCQ ઓનલાઈન ટેસ્ટ

👉 નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલી વિકલી ટેસ્ટ જે ખાતાકીય પરીક્ષા અનુલક્ષી હોય સરકારી કર્મચારીઓને પ્રમોશન તથા ગ્રેડેશન માટે ખૂબ જ ઉપયોગી છે જે વિક્લી ટેસ્ટ 30 માર્ક્સને MCQ ટાઈપ પ્રશ્નોની ટેસ્ટ છે જેમાં અઠવાડિયા દરમિયાન PDF સ્વરૂપે આપને પૂછવામાં આવેલ પ્રશ્નોમાંથી 30 માર્ક્સની વિકલી ટેસ્ટ લેવામાં આવશે.જે પ્રશ્નો સરકારી કર્મચારીઓ માટે પરીક્ષા અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ 30 માર્ક્સ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને પણ ઉપયોગી થઈ શકે.આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પેપર તમામ ના પ્રશ્નોમાંથી ની 30 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા Weekly Test ની માહિતી

👉 ખાતાકીય પરીક્ષા ઓનલાઈન પ્રશ્નો દ્વારા લેવામા આવે છે જેમાં અઠવાડિયા પૂછવામાં આવેલા પ્રશ્નો માંથી 30 MCQ પ્રશ્નો ની વિકલી ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે આ ઓનલાઇન ટેસ્ટમાં નીચેના પેપર નો સમાવેશ થયેલો છે જેમના પ્રશ્નો માંથી 30 પ્રશ્નો ની ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવે છે

ખાતાકીય પરીક્ષા Weekly Test No.8 Date :- 19/01/2023 ની 30 માર્ક્સ ની MCQ ઓનલાઈન ટેસ્ટ

ખાતાકીય પરીક્ષા કોને આપવાની?

👉 આ ખાતાકી પરીક્ષા સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ફક્ત જાણકારી માટે તેમજ તૈયારી કરમાં માટે આપવાની હોય છે જેથી તે lower Level Department Exam ની તૈયારી કરી શકે.

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન ટેસ્ટ ની માહિતી

👉 Weekly Test No.8 Date :- 18/02/2023 સુધીનાં પેપર માંથી ની MCQ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે.

MARK’S

👉 આ ખાતાકીય વિકલી ટેસ્ટ કુલ 30 માર્કસ નાં ઓનલાઈન પ્રશ્નો પૂછવામાં આવશે

MCQ

👉 આ ખાતાકીય વિકલી ટેસ્ટમાં 30 માર્કના પૂછવામાં આવેલા પ્રશ્નો જે 30 MCQ ટાઈપ ના પ્રશ્નો પૂછવામાં આવશે

CUT-OFF

👉 આ ખાતાકીય ઓનલાઇન ટેસ્ટમાં પૂછવામાં આવેલા 30 પ્રશ્નોમાંથી 50% ટકા માર્કસ લેવાના રહેશે.

Weekly Test No.3

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા Weekly Test No.7 Date :- 19/02/2023 ની 30 માર્ક્સ ની MCQ ઓનલાઈન ટેસ્ટ
MARK’S :- 30
MCQ :- 30
CUT-OFF:- 15
Weekly Test No.3

ખાતાકીય whatsapp ગ્રુપ લિંક

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

Results

CONGRATULATION

PLEASE TRY AGAIN

#1. ક્યા રાજાનું ઉપનામ રામગુપ્ત હતું?

#2. ભારવી કયા વંશના દરબારમાં થઇ ગયા હતા?

#3. જગાનું પગાર ધોરણ બદલાય ત્યારે પગાર કઇ રીતે નક્કી કરવામાં આવે છે ?

#4. એક કર્મચારીને પાંચમી જાન્યુવારી 2019 ના રોજ ઉપલીજગા ઉપર બઢતી મળે છે બઢતીની તારીખે જ પગાર બાંધણી કરવાનો વિકલ્પ આપે છે બઢતી પછીનો ઇજાફો ક્યારે મળશે ?

#5. ‘પેસા’ PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે?

#6. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

#7. આકસ્મિત ખર્ચ તરીકે ગણી શકાય તેવા નીચેનામાંથી કયું ઉદાહરણ છે?

#8. પત્રક-1 ક્યાં ખર્ચ ની વિગત આપવામાં આવી છે?

#9. આદિઅલી સમિતિ નીચેનામાંથી કયા રાજ્યમાં હતી?

#10. અનુચ્છેદ-૨૪૩ (ઝેડ) (ડી) માં શેના વિશે દર્શાવવામાં આવ્યું છે ?

#11. ભારત સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગેની ઉચ્ચસ્તરીય સમિતિની ક્યારે રચના કરી

#12. ક્યાં ઝોન સૌથી વધુ નુકસાન થવાની સંભાવનાવાળો વિસ્તાર છે?

#13. પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ?

#14. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?

#15. ગ્રામ પંચાયત ના કર્યો ની યાદી કઈ અનુસૂચિ મા દર્શાવવામાં આવ્યું છે.

#16. કોઈ મતદાન મથકમાં જે તારીખ અથવા તારીખોએ કોઈ વ્યક્તિએ મતદાન મથક ની અંદર અથવા મતદાન મથકની 100 મીટરના અંદરમાં આવેલ કોઈ જાહેર અથવા ખાનગી સ્થળે ક્યાં કર્યો કરી શકે નહીં

#17. ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર તાલુકા પંચાયત ની વસ્તી કેટલી હોય છે?

#18. ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર ગ્રામ/તાલુકા/જિલ્લા પંચાયત ની ચુંટણીની તારીખ કોણ નક્કી કરી શકે?

#19. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ : વિશેષણ ઓળખાવો

#20. ગુજરાતી ભાષામાં મુખ્યત્વે સંજ્ઞાના કેટલા પ્રકાર પડે છે ?

#21. સ્વવિનંતીથી બદલી થાય તો ફરજ પર જોડાવવા કેટલા દિવસ મળવાપાત્ર છે ?

#22. જ્યારે સરકારી કર્મચારીની એક મથકેથી બીજા મથકે બદલી કરવામાં આવે તે પ્રસંગે ફરજ પર જોડાવાના સમયની જોગવાઈ સાથે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી ?

#23. નીચેનામાંથી ક્યા સંજોગમાં ફરજ પર જોડાવાનો સમય ન મળે ?

#24. નવી કચેરીમાંની કોઈ એક જગ્યા ઉપર કર્મચારીની નિમણૂંક થતાં એ જગ્યાએથી બીજે મથકે રહેઠાણનું સ્થળ ફેરવવાનું જરૂરી ન બનતું હોય ત્યારે ફરજ પર જોડાવા માટે કર્મચારીને કેટલાદિવસ મળશે ?

#25. પતિ-પત્ની બંને નોકરી કરે તેવા કિસ્સામાં છ માસમાં બદલી થાય ત્યારે...............

#26. નીચેના વિધાનોમાંથી સાચાં વિધાન જણાવો. (1) 51(A)d મુજબ જાહેર મિલકતનું રક્ષણ કરવાની તથા હિંસાનો ત્યાગ કરવો. (2) અનુચ્છેદ - 51A(A) માં રાષ્ટ્રીય ધ્વજના સન્માનની વાત કરવામાં આવી છે. (3) વન સંરક્ષણ અધિનિયમ – 1972 માં અમલમાં મૂકાયો હતો.

#27. નીચેના વિધાનો ઉપર વિચાર કરો. (1) અનુચ્છેદ – 38 મુજબ લોકોના કલ્યાણની વૃદ્ધિ માટેની સમાજ વ્યવસ્થા રાજ્ય સિદ્ધ કરશે. (2) ભારતીય બંધારણ અનુસાર રાજ્ય, રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવામાં પગલાં ભરશે. (3) ગ્રામપંચાયતોની રચના એ DPSP મુજબ સમાજવાદી સિદ્ધાંતમાં સમાવેશ થાય છે.ઉપરના વિધાનોમાંથી કયું વિધાન અસત્ય છે ?

#28. નોકરીના રેકર્ડમાંથી વિમા કંપનીને ઉતારી આપવા બાબતે શું જોગવાઈ

#29. His father went abroad with a view............... more money. તેના પાપા પૈસા કમાવાના હેતુથી અમેરિકા ગયા.

Ans: D (‘with a view to …ing’)

#30. As soon as the police arrived, the thief escaped.(use 'no sooner') પોલીસ આવી કે તરત જ ચોર પલાયન થઈ ગયો

Ans: D (‘arrived’ છે એટલે did …..arrive થશે.

Finish

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં

Leave a Comment