Khatakiy Paper | Khatakiy Pariksha | Weekly Quiz Online Test | Khatakiya Pariksha Study Material |

Table of Contents

Khatakiy Exam Weekly Test

નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલી વિકલી ટેસ્ટ જે ખાતાકીય પરીક્ષા અનુલક્ષી હોય સરકારી કર્મચારીઓને પ્રમોશન તથા ગ્રેડેશન માટે ખૂબ જ ઉપયોગી છે જે વિક્લી ટેસ્ટ 25 માર્ક્સને MCQ ટાઈપ પ્રશ્નોની ટેસ્ટ છે જેમાં અઠવાડિયા દરમિયાન PDF સ્વરૂપે આપને પૂછવામાં આવેલ પ્રશ્નોમાંથી 25 માર્ક્સની વિકલી ટેસ્ટ લેવામાં આવશે.જે પ્રશ્નો સરકારી કર્મચારીઓ માટે પરીક્ષા અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ 25 માર્ક્સ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને પણ ઉપયોગી થઈ શકે.આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પેપર તમામ ના પ્રશ્નોમાંથી ની 25 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા Weekly Test ની માહિતી

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન પ્રશ્નો દ્વારા લેવામા આવે છે જેમાં અઠવાડિયા પૂછવામાં આવેલા પ્રશ્નો માંથી 25 MCQ પ્રશ્નો ની વિકલી ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે આ ઓનલાઇન ટેસ્ટમાં નીચેના પેપર નો સમાવેશ થયેલો છે જેમના પ્રશ્નો માંથી 25 પ્રશ્નો ની ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવે છે

ખાતર ની પરીક્ષા વિકલી ટેસ્ટમાં સમાવેશ પેપર

  • પેપર નંબર 1 ગુજરાતી વ્યાકરણ
  • પેપર નંબર 3 ગુજરાત સિવિલ સર્વિસિસ રૂલ્સ 2002
  • પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971
  • પેપર નંબર 4 ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2003
  • પેપર નંબર 4 ભારતનું બંધારણ

ખાતાકીય પરીક્ષા Weekly Test No.2 Date :- 08/01/2023 ની 25 માર્ક્સ ની MCQ ઓનલાઈન ટેસ્ટ

ખાતાકીય પરીક્ષા કોને આપવાની?

આ ખાતાકી પરીક્ષા સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ફક્ત જાણકારી માટે તેમજ તૈયારી કરમાં માટે આપવાની હોય છે જેથી તે lower Level Department Exam ની તૈયારી કરી શકે.

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન ટેસ્ટ ની માહિતી

Weekly Test No.2 Date :- 08/01/2023 થી 14/01/2023 સુધીનાં પેપર માંથી ની MCQ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે.

MARK’S

આ ખાતાકીય વિકલી ટેસ્ટ કુલ 25 માર્કસ નાં ઓનલાઈન પ્રશ્નો પૂછવામાં આવશે

MCQ

આ ખાતાકીય વિકલી ટેસ્ટમાં 25 માર્કના પૂછવામાં આવેલા પ્રશ્નો જે 25 MCQ ટાઈપ ના પ્રશ્નો પૂછવામાં આવશે

CUT-OFF

આ ખાતાકીય ઓનલાઇન ટેસ્ટમાં પૂછવામાં આવેલા 25 પ્રશ્નોમાંથી 50% ટકા માર્કસ લેવાના રહેશે.

Weekly Test No.3

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા Weekly Test No.2 Date :- 08/01/2023 ની 25 માર્ક્સ ની MCQ ઓનલાઈન ટેસ્ટ
MARK’S :- 26
MCQ :- 26
CUT-OFF:- 13
Weekly Test No.3

ખાતાકીય whatsapp ગ્રુપ લિંક

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

Results

#1. માંદગીના હેતુ માટે ખાસ કિસ્સામાં અંસતઃ આખરી ઉપા. મહત્તમ કેટલો મંજૂર કરી મકાય ?

#2. મોટરકાર પેશગીના હિસાબો કોણ રાખે છે ?

#3. મકાન ખરીદી માટે પેશગી માર્ચ માસમાં મંજૂર કરવામાં આવી હોય તો કેટલા માસમાં ખરીદીની કાર્યવાહિ પૂર્ણ કરી દસ્તાવેજ રજૂ કરવાના છે. ?

#4. ખાસ કારણો સિવાય પ્રોવિડન્ડ ફંન્ડમાંથી કેટલી પેશગી મંજૂર કરી શકાય ?

#5. નાંણાકીય વર્ષમા પ્રોવિડન્ડ ફંન્ડમા ફાળો કેટલી વખત વધારી શકાય ?

#6. કર્મચારી કેટલા વર્ષની નોકરી પછી મકાનના હેતુ માટે અંશતઃ આખરી ઉપાડ કરી શકે ? ૦ દસ વર્ષ

#7. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ કોણ છે?

#8. આપત્તિમાં પુનર્વસન શું છે ?

#9. ભારતની સૌપ્રથમ ભૂકંપ ચેતવણી પ્રણાલી (Earthquake Early Warning System) દેશના કયા રાજ્યમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે

#10. કયા રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો

#11. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ કોણ છે ?

#12. ‘થોડું પાણી પીવોને’ : આ વાક્યમાં ‘ને’ નિપાત શેનો ભાવ દર્શાવે છે ?

#13. ‘વાંચનારા અજ્ઞાત રહેતા નથી.’ : વાક્યમાં કયો કૃદંત છે ?

#14. ‘અલ્પેશ ભણે છે’ : વાકયનું પ્રેરક બનાવો.

#15. ગામ, નગર, માણસ વગેરે કેવી સંજ્ઞા છે ?

#16. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?

#17. બંધારણના મૂળભૂત માળખા અંગેનો સિદ્ધાંત કયા કેસમાં નક્કી થયો હતો?

#18. નીચેનામાંથી લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

#19. ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ આ બાબત કયા બંધારણના આર્ટીકલમાં દર્શાવેલી છે ?

#20. બંધારણની 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે?

#21. ગુજરાત રાજ્ય સેવાઓની શરતો સંવિધાનની કઈ કલમ હેઠળ કરેલા નિયમોનું ગુજરાત રાજ્યના કામકાજ ને લગતી રાજેશ સેવાઓ અને જગ્યા ઉપર નિમાયેલી બધી જ વ્યક્તિઓને લાગુ પડે?

#22. શિસ્ત અધિકારી ક્યાં નિયમ હેઠળ સરકારી કર્મચારીને કોઈપણ શિક્ષા કરવાની સત્તા ધરાવે છે?

#23. વર્ગ એકના અધિકારી ઓ હોય એવા કચેરીઓના વડા કઈ પ્રકારની શિક્ષા કરી શકે? (1) ભવિષ્યના ઇજાફાને અસર ન થાય એ રીતે છ મહિના સુધી (2) સીનીયોરિટી ને અસર ન થાય તે રીતે છ મહિના સુધી (3) ભવિષ્યના ઇજાફાને અસર ન થાય એ રીતે એક વર્ષ સુધી (4) સીનીયોરિટી ને અસર ન થાય તે રીતે એક વર્ષ સુધી

#24. ગુજરાત મુલ્કી સેવા નિયમો ૧૯૭૧ માં જાતીય સતામણીની ફરિયાદ ક્યાં નિયમને આધીન થઈ શકે છે?

#25. ગુજરાત મુલ્કી સેવા શિસ્ત અને અપીલ નિયમ મુજબ 1971 નું સુધારેલ ગુજરાતી અનુવાદ ક્યારે કરવામાં આવ્યું?

Finish

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment