પેપર નંબર:-3 આકસ્મિક ખર્ચના નિયમો, 1959 ના પ્રશ્ન નંબર 1 થી 10
(1)આકસ્મિત ખર્ચ નિયમ સંગ્રહમાં સમાવિષ્ટ નિયમોનું ગુજરાતમાં ક્યારથી લાગુ પાડ્યું?
A.1લી મે 1960. B.1લી ઓગસ્ટ 1960. C.1લી નવેમ્બર 1960. D.1લી મે 1960
જવાબ :- A.1લી મે 1960.
(2).આકસ્મિત ખર્ચ નિયમ સંગ્રહનો સમાવિષ્ટ ની પ્રથમ આવૃત્તિ કઈ ભાષામાં બનાવવામાં આવેલી હતી?
A. ગુજરાતી B. સંસ્કૃત C.અંગ્રેજી D. હિન્દી
જવાબ :- C.અંગ્રેજી
(3). મુંબઈ આકસ્મિત ખર્ચ ની ગુજરાતી અનુવાદ ની આવૃત્તિ ક્યારે બહાર પાડવામાં આવેલી હતી.?
A. મેં 1963 B.ડિસેમ્બર 1981. C. ઓગસ્ટ 1960. D. એપ્રિલ 1993
જવાબ :- B.ડિસેમ્બર 1981
(4). ભારતના બંધારણની કઈ કલમમાં આકસ્મિત ખર્ચનો નિયમન માટેની મંજૂરી આપવામાં આવી?
A.કલમ 165. B.કલમ 166. C.કલમ 167. D.કલમ 168
જવાબ :- B.કલમ 166
(5). આકસ્મિક ખર્ચના નિયમન માટેના નિયમોનું મંજૂરી કોણે આપી?
A. મુંબઈના મુખ્યમંત્રીએ B.મુંબઈના કાયદા મંત્રીએ C.મુંબઈ ના રાજ્યપાલે. D. આમાંથી એક પણ નહીં
જવાબ :- C.મુંબઈ ના રાજ્યપાલે
(6). મુંબઈ આકસ્મિત ખર્ચ ના નિયમોનું રાજ્યપત્રમાં ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે?
A.3જી એપ્રિલ 1993 B.1લી ઓગસ્ટ 1960. C. 1લી મે 1965 D.3જી સપ્ટેમ્બર 1959
જવાબ :-D.3જી સપ્ટેમ્બર 1959
(7). મુંબઈ આકસ્મિત ખર્ચને ક્યાં જાહેરનામાં નંબર મા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે?
A. એફએનઆર-1259/એસ-8. B.એફએનઆર-1259. C.એફએનઆર/એસ-8. D. ઉપર ના તમામ
જવાબ :-A. એફએનઆર-1259/એસ-8
(8). મુંબઈ આકસ્મિત ખર્ચના કેટલા પ્રકાર છે?
A.1 B.2. C.3. D.4
જવાબ :-B.2
(9). નીચેનામાંના માંથી ક્યો પ્રકાર મુંબઈ આકસ્મિત ખર્ચ પ્રકારના છે?
A.પુરવઠો B.સેવાઓ. C. બંને. D. એક પણ નહી
જવાબ :- C. બંને
(10). મુંબઈ આકસ્મિત ખર્ચને કેટલા વર્ગોમાં વહેંચી શકાય?
A.2 B.3. C.4. D5
જવાબ :- D. 5
ઓનલાઈન ટેસ્ટ આપવા માટે અહિ ક્લિક કરો
પેપર નંબર:-3 આકસ્મિક ખર્ચના નિયમો, 1959 ના પ્રશ્ન નંબર 11 થી 20
(11). આકસ્મિત ખર્ચ તરીકે ગણી શકાય તેવા નીચેનામાંથી કયું ઉદાહરણ છે?
A. ગરમીની મોસમ અંગેનો કર્મચારીવર્ગ B. મોજણી અને જમાબંધીના ક્ષેત્રકાર્ય અંગે હંગામી કર્મચારીવર્ગ
C.મુલ્કી ખાતામાં મજૂરી પર રોજિંદા કે માસિક વેતનથી રોકવામાં આવેલા મજૂરો. D. ઉપરના તમામ
જવાબ :- D. ઉપરના તમામ
(12). આકસ્મિત ખર્ચની ખરેખર ચુકવણી થઈ હોય તેની નોંધ ખર્ચ તરીકે હિસાબમાં ક્યારે કરવામાં આવે છે?
A.તે જ મહિનામાં. B.ત્રી-માસીક C.છ-માસીક. D.બાર માસીક
જવાબ :-A.તે જ મહિનામાં
(13). જુદા આકસ્મિત ખર્ચનો વર્ગીકરણ દર્શાવતી યાદી કયા પરિશિષ્ટમાં સમાવેશ કરવામાં આવે છે?
A.પરિશિષ્ટ-1. B.પરિશિષ્ટ-2. C.પરિશિષ્ટ-3. D.પરિશિષ્ટ-4
જવાબ :- A.પરિશિષ્ટ-1
(14). નાના પુરવઠા તરીકે વર્ગીકૃત ચીજો ની યાદી પરિશિષ્ટમાં સમાવેશ કરવામાં આવેલું છે?
A.પરિશિષ્ટ-1. B.પરિશિષ્ટ-2. C.પરિશિષ્ટ-3. D.પરિશિષ્ટ-4
જવાબ :- D.પરિશિષ્ટ-4
(15). ચુકવણી કરતા સામે સહી કરતા અને નિયંત્રણ અધિકારીઓની યાદી ક્યાં પરિશિષ્ટમાં સમાજ કરવામાં આવેલ છે?
A.પરિશિષ્ટ-1. B.પરિશિષ્ટ-2. C.પરિશિષ્ટ-3. D.પરિશિષ્ટ-4
જવાબ :- C.પરિશિષ્ટ-3
(16). નિયત અનુદાન અપાતું હોય તેવા અધિકારીની યાદીનો ક્યાં પરિશિષ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે?
A.પરિશિષ્ટ-1. B.પરિશિષ્ટ-2. C.પરિશિષ્ટ-3. D.પરિશિષ્ટ-4
જવાબ :- B.પરિશિષ્ટ-2
(17). પરિશિષ્ટ પાંચમાં શેનો સમાવેશ કરવામાં આવેલો છે?
A.નિયત અનુદાન અપાતું હોય તેવા અધિકારીની યાદીનો ક્યાં પરિશિષ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે
B.ચુકવણી કરતા સામે સહી કરતા અને નિયંત્રણ અધિકારીઓની યાદી ક્યાં પરિશિષ્ટમાં સમાજ કરવામાં આવેલ છે
C.આંતર ખાતાકીય તબદીલીઓ વિનિયમીત કરતી સૂચનાઓ
D.રાજભવન ના કર્મચારીઓના પોશાક માટે ખર્ચની વિગતો
જવાબ :- C.આંતર ખાતાકીય તબદીલીઓ વિનિયમીત કરતી સૂચનાઓ
(18). પરિશિષ્ટ-5 ક માં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે?
A.નિયત અનુદાન અપાતું હોય તેવા અધિકારીની યાદીનો ક્યાં પરિશિષ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે
B.ચુકવણી કરતા સામે સહી કરતા અને નિયંત્રણ અધિકારીઓની યાદી ક્યાં પરિશિષ્ટમાં સમાજ કરવામાં આવેલ છે
C.અંતર ખાતાકીય તબદીલીઓ વિનિયમીત કરતી સૂચનાઓ
D.રાજભવન ના કર્મચારીઓના પોશાક માટે ખર્ચની વિગતો
જવાબ :- D.રાજભવન ના કર્મચારીઓના પોશાક માટે ખર્ચની વિગતો
(19). રાજ્ય સેવા માટે ખરીદવાની થતી ચીજ વસ્તુઓના પુરવઠા માટેના નિયમોનું કયા પરિશિષ્ટમાં સમાસ કરવામાં આવ્યું છે?
A.પરિશિષ્ટ-2 B.પરિશિષ્ટ-3 C.પરિશિષ્ટ-5. D.પરિશિષ્ટ-6
જવાબ :- D.પરિશિષ્ટ-6
(20). પરિશિષ્ટ એક માં કેટલા પત્રકનો સમાવેશ થાય છે?
A.2 B.3. C.4. D5
જવાબ :- D. 5
ઓનલાઈન ટેસ્ટ આપવા માટે અહિ ક્લિક કરો
પેપર નંબર:-3 આકસ્મિક ખર્ચના નિયમો, 1959 ના પ્રશ્ન નંબર 21 થી 25
21). પત્રક-1 ક્યાં ખર્ચ ની વિગત આપવામાં આવી છે?
A.નિયમ આકસ્મિક ખર્ચ. B.સમી સહી કરેલા અકસ્મિત ખર્ચ. C.પુરવઠો અને સેવાઓ. D.ખાસ અકસ્મિત ખર્ચ.
જવાબ :-A.નિયમ આકસ્મિક ખર્ચ.
(22). પત્રક-2 ક્યાં ખર્ચ ની વિગત આપવામાં આવી છે?
A.સમી સહી કરેલા અકસ્મિત ખર્ચ. B.પુરવઠો અને સેવાઓ.
C.ખાસ અકસ્મિત ખર્ચ. D.સમી સહી ન કરેલ અકસ્મિત ખર્ચ.
જવાબ :- A.સમી સહી કરેલા અકસ્મિત ખર્ચ.
(23). પત્રક-3 ક્યાં ખર્ચ ની વિગત આપવામાં આવી છે?
A.સમી સહી ન કરેલ અકસ્મિત ખર્ચ. B.ખાસ અકસ્મિત ખર્ચ.
C.પુરવઠો અને સેવાઓ. D.સમી સહી કરેલા અકસ્મિત ખર્ચ.
જવાબ :- A.સમી સહી ન કરેલ અકસ્મિત ખર્ચ.
(24). પત્રક-4 ક્યાં ખર્ચ ની વિગત આપવામાં આવી છે?
A.ખાસ અકસ્મિત ખર્ચ. B.પુરવઠો અને સેવાઓ.
C.સમી સહી કરેલા અકસ્મિત ખર્ચ. D.નિયમ આકસ્મિક ખર્ચ
જવાબ :- A.ખાસ અકસ્મિત ખર્ચ
(25). પત્રક-5 ક્યાં ખર્ચ ની વિગત આપવામાં આવી છે.?
A.પુરવઠો અને સેવાઓ. B.સમી સહી કરેલા અકસ્મિત ખર્ચ.
C.નિયમ આકસ્મિક ખર્ચ D.ખાસ અકસ્મિત ખર્ચ.
જવાબ :- A.પુરવઠો અને સેવાઓ
ઓનલાઈન ટેસ્ટ આપવા માટે અહિ ક્લિક કરો
ખાતાકીય પેપર ડાઉનલોડ કરવા માટે
ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ના ઉપર મુજબના પ્રશ્નો PDF માં ડાઉનલોડ કરવા હોય તો અહીં ક્લિક કરો
ખાતાકીય whatsapp ગ્રુપ લિંક
મહત્વપૂર્ણ નોંધ :-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.