Khatakiy Paper | Khatakiy Pariksha | MCQ Quiz | Online Test | Khatakiya Pariksha Study Material | Paper no 3 |

Table of Contents

પેપર નંબર:-3 આકસ્મિક ખર્ચના નિયમો, 1959

નમસ્કાર મિત્રો અહી લેવામા આવેલી ખાતાકીય પરીક્ષા ની ઓનલાઈન Quiz ની માહિતી આપવામાં આવેલી છે જેમાં examination બોર્ડ દ્વારા લેવામાં આવતી પરિક્ષા પેપર નંબર:-3 આકસ્મિક ખર્ચના નિયમો, 1959 ની માહિતી તેમજ પ્રેક્ટિસ માટે MCQ ટાઈપ પ્રશ્ર્નો ની પ્રેક્ટિસ ક્વિઝ માહિતી આપેલ છે.

પેપર વિશે માહિતી

Khatakiy Exam :- પેપર નંબર:-3 આકસ્મિક ખર્ચના નિયમો, 1959 ખાતાકીય પરીક્ષા Online Quiz

Khatakiy Exam Pepar No.3

અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પરીક્ષા પેપર નંબર:-3 આકસ્મિક ખર્ચના નિયમો, 1959, ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.

ખાતાકીય પરીક્ષા પેપર બાબત

આજ ની આ ટેસ્ટ જેમાં પેપર નંબર:-3 આકસ્મિક ખર્ચના નિયમો, 1959 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 Online Quiz

પેપર નંબર:-3 આકસ્મિક ખર્ચના નિયમો, 1959 ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન MCQ ટેસ્ટ

📚 પેપર નંબર:-3 આકસ્મિક ખર્ચના નિયમો, 1959 માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.

ઓનલાઈન ટેસ્ટ ની વિગત.

📚 પેપર નંબર:-3 આકસ્મિક ખર્ચના નિયમો, 1959 ઓનલાઈન ટેસ્ટ ની વિગત.

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 03પેપર નંબર:-3 આકસ્મિક ખર્ચના નિયમો, 1959
MARK’S :- 10
MCQ :- 10
CUT-OFF:- 05

ખાતાકીય પરીક્ષા What’sApp ગ્રુપ Links

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

ખાતાકીય ઓનલાઈન ટેસ્ટ આપવા બાબત

Results

Congratulation

Please Try Again

#1. મુંબઈ આકસ્મિત ખર્ચ ની ગુજરાતી અનુવાદ ની આવૃત્તિ ક્યારે બહાર પાડવામાં આવેલી હતી.?

#2. આકસ્મિક ખર્ચના નિયમન માટેના નિયમોનું મંજૂરી કોણે આપી?

#3. આકસ્મિત ખર્ચ તરીકે ગણી શકાય તેવા નીચેનામાંથી કયું ઉદાહરણ છે?

#4. જુદા આકસ્મિત ખર્ચનો વર્ગીકરણ દર્શાવતી યાદી કયા પરિશિષ્ટમાં સમાવેશ કરવામાં આવે છે?

#5. નિયત અનુદાન અપાતું હોય તેવા અધિકારીની યાદીનો ક્યાં પરિશિષ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે?

#6. પરિશિષ્ટ પાંચમાં શેનો સમાવેશ કરવામાં આવેલો છે?

#7. પત્રક-1 ક્યાં ખર્ચ ની વિગત આપવામાં આવી છે?

#8. પરિશિષ્ટ-5 ક માં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે?

#9. આકસ્મિત ખર્ચ નિયમ સંગ્રહનો સમાવિષ્ટ ની પ્રથમ આવૃત્તિ કઈ ભાષામાં બનાવવામાં આવેલી હતી?

#10. ભારતના બંધારણની કઈ કલમમાં આકસ્મિત ખર્ચનો નિયમન માટેની મંજૂરી આપવામાં આવી?

Finish

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment