પેપર નંબર:- 2
પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ના પ્રશ્ન નંબર 1 થી 10
(1). ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ક્યાં ક્રમાંક આધારિત છે?
A.ક્રમાંક 17. B.ક્રમાંક 18. C.ક્રમાંક 19. D. ક્રમાંક 20
જવાબ :- B.ક્રમાંક 18.
(2). ગુજરાત પંચાયત અધિનિયમ 1993 નો અમલ કયારે કરવામા આવ્યું
A.26 ઓગસ્ટ 1993. B.12 માર્ચ 1963. C.18 નવેમ્બર 1958. D.31 ડિસેમ્બર 2003
જવાબ :- A.26 ઓગસ્ટ 1993.
(3). ગુજરાત પંચાયત અધિનિયમ 1993 નો છેલ્લો સુધારો કયારે કરવામા આવ્યો?
A.26 ઓગસ્ટ 1993. B.12 માર્ચ 1963. C.18 નવેમ્બર 1958. D.31 ડિસેમ્બર 2003
જવાબ :- D.31 ડિસેમ્બર 2003
(4). ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અનુસાર ગ્રામપંચાયત કઈ કલમ મુજબ સભ્ય બનાવી શકે?
A.પેટા કલમ4. B.પેટા કલમ5. C. પેટા કલમ6. D.પેટા કલમ3
જવાબ :- A.પેટા કલમ4.
(5). સરકારી અધિકારી કઈ કલમ અનુસાર જિલ્લા પંચાયતમાં નિમાયેલા સરકારી અધિકારીનો સમાવેશ થાય છે?
A. કલમ 136. B. કલમ 161. C. કલમ 232. D.તમામ
જવાબ :- D.તમામ
(6). ગુજરાત પંચાયત અધિનિયમ 1993 નાણાં કમિશન સંવિધાન રચાયેલી કઈ કલમ અનુસાર છે?
A.243-ટ ના ખંડ (2) B.243-ડ ના ખંડ (1) C.243-ટ ના ખંડ (1). D.243-ડ ના ખંડ (2)
જવાબ :-B.243-ડ ના ખંડ (1)
(7). ગ્રામ પંચાયત ના કર્યો ની યાદી કઈ અનુસૂચિ મા દર્શાવવામાં આવ્યું છે.
A.અનુસૂચિ 1. B.અનુસૂચિ2. C.અનુસૂચિ 3. D.તમામ
જવાબ :-D.તમામ
(8). ભારતના સંવિધાન ની કઈ કલમ હેઠળ અનુસુચિત જાતિ, આદિજાતિ ને જ્ઞાતિ કે જાતિ તરીકે ગણવામા આવી?
A.કલમ 340 B.કલમ 342 C.કલમ 341. D.કલમ 344
જવાબ :- C.કલમ 341.
(9). રાજ્ય ચૂંટણી કમિશન સંવિધાન ની કઈ કલમ મા ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
A.243-ટ ના ખંડ (2) B.243-ડ ના ખંડ (1) C.243-ટ ના ખંડ (1). D.243-ડ ના ખંડ (2)
જવાબ :- B.243-ડ ના ખંડ (1)
(10). કઈ કલમ હેઠળ ગ્રામ પંચાયત ને વોર્ડ તરીકે વિભાજન કરવામાં આવ્યું ?
A.કલમ16. B.કલમ15. C.કલમ14. D.કલમ13
જવાબ :- A.કલમ16
પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ના પ્રશ્ન નંબર 11 થી 20
(11). ગ્રામ સભા, પંચાયત વિસ્તાર, વસતી, અને ગામ એ શબ્દોનો અર્થ સંવિધાનના ક્યાં ભાગ માં કરવામાં આવ્યો છે?
A.ભાગ 7 માં B.ભાગ 8 માં C.ભાગ 9 માં. D.ભાગ 10 માં
જવાબ :- C.ભાગ 9 માં
(12). રાજ્ય સરકારના અભિપ્રાય મુજબ ગ્રામ પંચાયત સામાજીક અને શૈક્ષણિક રીતે પસાર વર્ગોની વસ્તીઓ ત્યારે રાજ્ય સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર થવું માટે ગ્રામ પંચાયતની બેઠકોની કુલ સંખ્યા ના કેટલા ટકા બેઠકો નમક રાખવી જોઈએ?
A.1/3. B.1/5. C.1/7. D.1/10
જવાબ :- D.1/10
(13). ક્યાં ખંડ મુજબ ગ્રામ પંચાયત ની બેઠક ની અમુક બેઠક અનામત રાખવામાં આવે છે?
A.ખંડ (ક). B.ખંડ (ખ). C.ખંડ (ગ). D.ખંડ (ઘ)
જવાબ :- A.ખંડ (ક).
(14). અનામત રાખી બેઠકોની કુલ કેટલી બેઠકો ને રાજ્ય સરકારે અનુસૂચિત જાતિઓ અનુસૂચિત આદિજાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્ત્રીઓ માટે અનામત રાખેલી છે?
A.1/3. B.1/5. C.1/7. D.1/10
જવાબ :-A.1/3.
(15). પંચાયતની રચના કરવા માટે ચૂંટણી ક્યારે કરી શકાય?
A.પેટા કલમ એકમાં નિર્દિષ્ટ કરેલ તેની મુદત પૂરી થાય તે પહેલા
B.તેના વિસર્જન ની તારીખથી છ મહિનાની મુદત પૂરી થાય તે પહેલા
C. બંને. D. એક પણ નહી
જવાબ :-C. બંને
(16). ગ્રામ પંચાયત ના સભ્યો ની ચૂંટણી આયોજન કોણ કરી શકે?
A. વડાપ્રધાન B.રાજ્ય ચૂંટણી કમિશન. C. રાષ્ટ્રપતિ. D. મુખ્યમંત્રી
જવાબ :-B.રાજ્ય ચૂંટણી કમિશન
(17). કઈ કલમ હેઠળ પંચાયતની મુદત પૂરી થાય તે તારીખ પહેલા બે મહિના કરતાં મોડા નહીં તેવા કોઈ પણ સમયે અથવા તેની મુદત પૂરી થઈ હોય તે સિવાય અન્યથા ફરી રચવાની હોય તે પહેલાં કોઈ પણ સમયે?
A.કલમ16. B.કલમ15. C.કલમ14. D.કલમ13
જવાબ :-D.કલમ13
(18). દરેક મતદાર વિભાગ માટે મતદારોની યાદી રાજ્ય ચૂંટણી કમિશનરની દેખરેખ માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ કઈ કલમની જોગવાઈઓ અનુસાર તૈયાર કરી જાળવણી કરવી જોઈએ?
A.કલમ 12 થી 14. B.કલમ 15 થી 17. C.કલમ 18 થી 22. D.કલમ 23 થી 25
જવાબ :-C. કલમ 18 થી 22.
(19).કેન્દ્રીય અધિનિયમ હેઠળ ગુજરાત વિધાનસભાની મતદાર યાદી સંબંધીત દરેક વ્યક્તિ કઈ કલમ માં મતદાર વિભાગ માટે મતદાર યાદી તરીકે નોંધણી કરવા માટે હકદાર રહેશે.
A.કલમ 12 . B.કલમ 15 C.કલમ 18 D.કલમ 20
જવાબ :-C. કલમ 18
(20) કેન્દ્રીય અધિનિયમની જોગવાઈઓ હેઠળ તૈયાર કરેલ વિધાનસભા મતદાર યાદી મુજબ કઈ કલમ હેઠળ મતદાર નામ સુધારાની, નામ કમી કરવાની અથવા નામ દાખલ કરવામાં આવશે?
A..પેટા કલમ (4) B.પેટા કલમ (3). C.પેટા કલમ (2). D.પેટા કલમ (1)
જવાબ :- B.પેટા કલમ (3).
પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ના પ્રશ્ન નંબર 21 થી 25
21). કોઈ મતદાન મથકમાં જે તારીખ અથવા તારીખોએ કોઈ વ્યક્તિએ મતદાન મથક ની અંદર અથવા મતદાન મથકની 100 મીટરના અંદરમાં આવેલ કોઈ જાહેર અથવા ખાનગી સ્થળે ક્યાં કર્યો કરી શકે નહીં
A..કોઈ મતદાનના મત માટે માગણી કરી શકે નહીં.
B.ચૂંટણી વખતે મત નહીં આપવા માટે કોઈ મતદાનને સમજાવી શકે નહીં
C.મત માટે પ્રચાર કરી શકે નહીં. D. તમામ
જવાબ :- D. તમામ
(22). કોઈ વ્યક્તિ ચૂંટણી કર્યો નુ ઉલ્લંઘન કરે તો તેને કઈ કલમ ની જોગવાઈ મા દંડ કે શિક્ષા થઈ શકે?
A.પેટા કલમ (4) B.પેટા કલમ (3). C.પેટા કલમ (2). D.પેટા કલમ (1)
જવાબ :- D.પેટા કલમ (1)
(23). કોઈ વ્યક્તિ ચૂંટણી કર્યો નુ ઉલ્લંઘન કરે તો તેને કેટલા રૂપિયા નો દંડ થઈ શકે?
A.100 રૂપિયા B.1000 રૂપિયા. C.10000 રૂપિયા. D.100000 રૂપિયા
જવાબ :- B.1000 રૂપિયા
(24). કઈ કલમ અનુસાર ચૂંટણી મા રોકાયેલા અધિકારી/કર્મચારીઓ ને વળતર આપવામાં આવ્યું?
A.કલમ 44 B.કલમ 42. C.કલમ 44. D.કલમ 46
જવાબ :- C.કલમ 44.
(25). જો કોઈ વ્યક્તિ કલમ44 અથવા કલમ 46 હેઠળ કરેલ કોઈપણ હુકમનુ ઉલ્લંઘન કરે અને ગુનો સાબિત થાય તો તેને કેટલી સજા થઈ શકે?
A.1 વર્ષ B.3 વર્ષ. C.5 વર્ષ. D.10 વર્ષ
જવાબ :- A.1 વર્ષ
ખાતાકીય પેપર ડાઉનલોડ કરવા માટે.
ખાતાકીય પરીક્ષા પેપર નંબર 2 ના ઉપર મુજબના પ્રશ્નો PDF માં ડાઉનલોડ કરવા હોય તો અહીં ક્લિક કરો.
ખાતાકીય whatsapp ગ્રુપ લિંક.
મહત્વપૂર્ણ નોંધ :-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.