પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
નમસ્કાર મિત્રો અહી લેવામા આવેલી ખાતાકીય પરીક્ષા ની ઓનલાઈન Quiz ની માહિતી આપવામાં આવેલી છે જેમાં examination બોર્ડ દ્વારા લેવામાં આવતી પરિક્ષા પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની માહિતી તેમજ પ્રેક્ટિસ માટે MCQ ટાઈપ પ્રશ્ર્નો ની પ્રેક્ટિસ ક્વિઝ માહિતી આપેલ છે.
પેપર વિશે માહિતી
Khatakiy Exam :- પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ખાતાકીય પરીક્ષા Online Quiz
Khatakiy Exam Pepar No.3
અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પરીક્ષા પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 , ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.
ખાતાકીય પરીક્ષા પેપર બાબત
આજ ની આ ટેસ્ટ જેમાં પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.
ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 Online Quiz
પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.
ખાતાકીય પરીક્ષા ઓનલાઈન MCQ ટેસ્ટ
📚 પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.
ઓનલાઈન ટેસ્ટ ની વિગત.
📚 પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ઓનલાઈન ટેસ્ટ ની વિગત.
ખાતાકીય પરીક્ષા | સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા |
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 02 | પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 |
MARK’S | :- 10 |
MCQ | :- 10 |
CUT-OFF | :- 05 |
ખાતાકીય પરીક્ષા What’sApp ગ્રુપ Links
ખાતાકીય ઓનલાઈન ટેસ્ટ આપવા બાબત
Results
Please Try Again
#1. નગર પંચાયત માટે વસતીનું ધોરણ કેટલું હોવું જોઈએ?
#2. પંજાબ રાજ્ય કઈ પંચાયતી રાજ પ્રણાલી ધરાવે છે ?
#3. લક્ષદ્વિપ રાજ્ય કઈ પંચાયતી રાજ પ્રણાલી ધરાવે છે?
#4. આદિઅલી સમિતિ નીચેનામાંથી કયા રાજ્યમાં હતી?
#5. ગ્રામ પંચાયત અંતર્ગત ગ્રામ વન ઉભું કરવા કલેકટર કેટલી જમીનની મર્યાદામાં રહીને મંજૂરી આપી શકે ?
#6. “વહીવટ એક સામાજીક પ્રક્રિયા છે.” આ પંક્તિ કોણે ઉચ્ચારેલી છે ?
#7. ગ્રામ પંચાયત માટે ગામની વસતી ઓછામાં ઓછી કેટલી હોય છે ?
#8. જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત કેટલી સમિતિઓ આવે છે?
#9. વર્ષ ૧૯૫૯ માં રાજસ્થાન પછી પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યમાં થઈ ?
#10. અનુચ્છેદ-૨૪૩ (ઝેડ) (ડી) માં શેના વિશે દર્શાવવામાં આવ્યું છે ?
મહત્વપૂર્ણ નોંધ :-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.