પેપર નંબર :- 3
પેપર નંબર :- 2 ગુજરાત પંચાયત અધિનિયમ,1993 ના પ્રશ્ન નંબર 1 થી 10
(1).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર ગ્રામ પંચાયત સભ્ય સંખ્યા કેટલી હોય છે?
A.5 થી 7. B.8 થી 16. C.10 થી 20. D.12 થી 24
જવાબ :- B.8 થી 16.
(2).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર તાલુકા પંચાયત સભ્ય સંખ્યા કેટલી હોય છે?
A.8 થી 16 B.10 થી 20 C.16 થી 32. D.20 થી 40
જવાબ :- C.16 થી 32
(3) ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર જિલ્લા પંચાયત સભ્ય સંખ્યા કેટલી હોય છે?
A.ઓછા મા ઓછા 6. B ઓછા મા ઓછા 12.
C.ઓછા મા ઓછા 18 D.ઓછા મા ઓછા 24
જવાબ :- C.ઓછા મા ઓછા 18
(4).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર ગ્રામ પંચાયત ની વસ્તી કેટલી હોય છે?
A.1000 થી 20000 B.2000 થી 22000
C.3000 થી 25000 D.4000 થી 30000
જવાબ :- C.3000 થી 25000
(5).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર તાલુકા પંચાયત ની વસ્તી કેટલી હોય છે?
A.50000 B. 1લાખ C.2લાખ D.4લાખ
જવાબ :- B. 1લાખ
(6).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર જિલ્લા પંચાયત ની વસ્તી કેટલી હોય છે? A.1લાખ B.2લાખ C.3લાખ D.4 લાખ
જવાબ :- D.4 લાખ
(7).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર ગ્રામ પંચાયતમાં કેટલા સભ્ય સંખ્યામાં વધારો કરી શકાય?
A.દર 3000 ની વસ્તીએ 2 સભ્યો ઉમેરવામાં આવે
B.દર 1000 ની વસ્તીએ 1 સભ્યો ઉમેરવામાં આવે
C.દર 2000 ની વસ્તીએ 2 સભ્યો ઉમેરવામાં આવે
D.દર 5000 ની વસ્તીએ 2 સભ્યો ઉમેરવામાં આવે
જવાબ :- A.દર 3000 ની વસ્તીએ 2 સભ્યો ઉમેરવામાં આવે
(8).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર તાલુકા પંચાયતમાં કેટલા સભ્ય સંખ્યામાં વધારો કરી શકાય?
A.દર 15000 ની વસ્તીએ 1 સભ્યો ઉમેરવામાં આવે
B.દર 20000 ની વસ્તીએ 2 સભ્યો ઉમેરવામાં આવે
C.દર 25000 ની વસ્તીએ 5 સભ્યો ઉમેરવામાં આવે
D. દર 25000 ની વસ્તીએ 2 સભ્યો ઉમેરવામાં આવે
જવાબ :- D. દર 25000 ની વસ્તીએ 2 સભ્યો ઉમેરવામાં આવે
(9).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર જિલ્લા પંચાયતમાં કેટલા સભ્ય સંખ્યામાં વધારો કરી શકાય?
A.દર એક લાખની વસ્તીએ 1 સભ્યો ઉમેરવામાં આવે
B.દર એક લાખની વસ્તીએ 2 સભ્યો ઉમેરવામાં આવે
C.દર એક લાખની વસ્તીએ 5 સભ્યો ઉમેરવામાં આવે
D. દર પાંચ લાખની વસ્તીએ 2 સભ્યો ઉમેરવામાં આવે
જવાબ :- B.દર એક લાખની વસ્તીએ 2 સભ્યો ઉમેરવામાં આવે
(10) ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર પંચાયત ના વડા કોણ હોય છે?
A.સરપંચ B. ઉપચરપંચ C. ત.ક.મં. D. સભ્ય
જવાબ :- A.સરપંચ
પેપર નંબર :- 2 ગુજરાત પંચાયત અધિનિયમ,1993 ના પ્રશ્ન નંબર 11 થી 20
(11) ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર પંચાયત ના વડા કોણ હોય છે?
A.TDO B.DDO C.તાલુકા પ્રમખ D.જિલ્લા પ્રમખ
જવાબ :- C.તાલુકા પ્રમખ
(12) ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર પંચાયત ના વડા કોણ હોય છે?
A.DDO B.TDO C.તાલુકા પ્રમખ D.જિલ્લા પ્રમખ
જવાબ :- D.જિલ્લા પ્રમખ
(13).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર OBC અનામત કેટલા ટકા મળી?
A.5 ટકા. B.7 ટકા. C.10ટકા. D.27ટકા
જવાબ :- C.10ટકા.
(14).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર SC અનામત કેટલા ટકા મળી?
A.7 ટકા. B.15. C.27. D.વસ્તી આધારે
જવાબ :- D.વસ્તી આધારે
(15).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર ST અનામત કેટલા ટકા મળી?
A.7 ટકા. B.15. C.27. D.વસ્તી આધારે
જવાબ :- D.વસ્તી આધારે
(16).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર ગ્રામ/તાલુકા/જિલ્લા પંચાયત ની ચુંટણીની તારીખ કોણ નક્કી કરી શકે?
A. મુખ્યમંત્રી. B. રાષ્ટ્રપતિ. C.વડાપ્રધાન D રાજ્ય ચૂંટણી પંચ
જવાબ :- D રાજ્ય ચૂંટણી પંચ
(17).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર ગ્રામ પંચાયત ની ચુંટણી લડવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ?
A.18 B.21 C.25 D.35
જવાબ :- B.21
(18).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર તાલુકા પંચાયત ની ચુંટણી લડવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ?
A.18 B.21 C.25 D.35
જવાબ :- B.21
(19).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર જિલ્લા પંચાયત ની ચુંટણી લડવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ?
A.18 B.21 C.25 D.35
જવાબ :- B.21
(20).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર ગ્રામ પંચાયતની મુદત જે તારીખે પૂર્ણ થાય છે તેની ચૂંટણી કઈ તારીખે કરવી તે કઈરીતે નક્કી થાય છે?
A.મુદત પૂરી થયાના 15 દિવસ સુધીના
B.પંચાયતની મુદત જે તારીખે પૂર્ણ થાય છે તે તારીખના 2 મહિના પહેલા
C.પંચાયતની મુદત જે તારીખે પૂર્ણ થાય છે તે તારીખના 2 મહિના પહેલા અને મુદત પૂરી થયાના 15 દિવસ સુધીમા
D. ગમ્મે ત્યારે ચૂંટલી કરી શકાય.
જવાબ :- C.પંચાયતની મુદત જે તારીખે પૂર્ણ થાય છે તે તારીખના 2 મહિના પહેલા અને મુદત પૂરી થયાના 15 દિવસ સુધીમા
પેપર નંબર :- 2 ગુજરાત પંચાયત અધિનિયમ,1993 ના પ્રશ્ન નંબર 21 થી 25
(21).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર તાલુકા પંચાયતની મુદત જે તારીખે પૂર્ણ થાય છે તેની ચૂંટણી કઈ તારીખે કરવી તે કઈરીતે નક્કી થાય છે?
A.પંચાયતની મુદત જે તારીખે પૂર્ણ થાય છે તે તારીખના 2 મહિના પહેલા અને મુદત પૂરી થયાના 15 દિવસ સુધીમા
B.મુદત પૂરી થયાના 15 દિવસ સુધીના
C.પંચાયતની મુદત જે તારીખે પૂર્ણ થાય છે તે તારીખના 2 મહિના પહેલા
D. ગમ્મે ત્યારે ચૂંટલી કરી શકાય.
જવાબ :- A.પંચાયતની મુદત જે તારીખે પૂર્ણ થાય છે તે તારીખના 2 મહિના પહેલા અને મુદત પૂરી થયાના 15 દિવસ સુધીમા
(22).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર જિલ્લા પંચાયતની મુદત જે તારીખે પૂર્ણ થાય છે તેની ચૂંટણી કઈ તારીખે કરવી તે કઈરીતે નક્કી થાય છે?
A.પંચાયતની મુદત જે તારીખે પૂર્ણ થાય છે તે તારીખના 2 મહિના પહેલા અને મુદત પૂરી થયાના 15 દિવસ સુધીમા
B.પંચાયતની મુદત જે તારીખે પૂર્ણ થાય છે તે તારીખના 2 મહિના પહેલા
C.મુદત પૂરી થયાના 15 દિવસ સુધીના
D. ગમ્મે ત્યારે ચૂંટલી કરી શકાય.
જવાબ :- A.પંચાયતની મુદત જે તારીખે પૂર્ણ થાય છે તે તારીખના 2 મહિના પહેલા અને મુદત પૂરી થયાના 15 દિવસ સુધીમા
(23).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર ગ્રામ પંચાયત /તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત ની પ્રથમ બેઠક કેટલાં સમયમાં બોલવવી શકાય?
A.1અઠવાડિયે. B.2અઠવાડિયે.
C.3અઠવાડિયે. D.4અઠવાડિયે
જવાબ :- D.4અઠવાડિયે
(24).ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર ગ્રામ પંચાયત /તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત ની ચૂંટણી મા જો ઉપસરપંચ, પ્રમુખ, ઉપપ્રમુખની પસંદગી સરખા મત પડે તો?
A. મોટી ઉમરના વ્યક્તિ પસંદગી થાય. B. ફરી ચુંટણી થાય
C. ચુંટણીપંચ નક્કી કરે. D.ચિઠ્ઠી ઉપાડીને
જવાબ :- D.ચિઠ્ઠી ઉપાડીને
(25). ગુજરાતમાં ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 નો અમલ શરૂ થયો, ત્યારે મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની સરકાર શાસનમાં હતી.
A. માધવસિંહ સોલંકી. B.ચીમનભાઈ પટેલ.
C.છબીલદાસ મહેતા. D.કેશુભાઈ પટેલ
જવાબ :- B.ચીમનભાઈ પટેલ.
ખાતાકીય પેપર ડાઉનલોડ કરવા માટે.
ખાતાકીય પરીક્ષા પેપર નંબર 2 ના ઉપર મુજબના પ્રશ્નો PDF માં ડાઉનલોડ કરવા હોય તો અહીં ક્લિક કરો.
ખાતાકીય whatsapp ગ્રુપ લિંક.
મહત્વપૂર્ણ નોંધ :-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.