આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા પેપર નંબર:- 3 ગુજરાત મુલ્કી સેવા નિયમો,2002 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.
ખાતાકીય પરીક્ષા પેપર નંબર:- 3 ગુજરાત મુલ્કી સેવા નિયમો,2002 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ.
MARK’S. :- 10
MCQ :- 10
CUT-OFF :- 05
28-12-2022 ની ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ
Results
Congratulation
Like this:
Like Loading...
Please Try Again
Like this:
Like Loading...
#1. નીચેનામાંથી શાનો સમાવેશ મુસાફરી ભથ્થામાં થાય છે ?
#2. જે સરકારી કર્મચારીનું કાર્યક્ષેત્ર તાલુકા પુરતું મર્યાદિત હોય તેમના કિસ્સામાં કાયમી મુસાફરી ભથ્થાની રકમ નક્કી કરવા માટે જરૂરી પ્રવાસ કરવાના સરેરાશ માઈલેઝની ધારણા માટે દૈનિક - આશરે કેટલા કિ.મી. ગણવામાં આવે છે
#3. પુનઃનિયુક્તિ પેન્શનરને મુસાફરી ભથ્થુ આપવા કયો પગાર ધ્યાને લેવાય
#4. કર્મચારીને પ્રથમ વખત વાહન ભથ્થું મંજૂર કરતી વખતે કર્મચારીએ કેટલા સમયની લોગબુક નિભાવવી જોઈએ ?
#5. કાયમી મુસાફરી ભથ્થુ સંકળાયેલું હોય તેવી બે કે તેથી વધુ જગાઓનો હવાલો સંભાળતા કર્મચારીને કેટલું કાયમી મુસાફરી ભથ્થુ મળે ?
#6. ગુજરાત મુલ્કી સેવા નિયમો ૨૦૦૨ કયા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે ?
#7. શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર ગુજરાત મુલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002 ના કયા નમૂનામાં રજૂ કરવાનું છે?
#8. તબીબી તપાસમાં નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવેલ હોય તેવા કર્મચારીએ કેટલા સમયમાં અપીલ કરવી જોઈએ?
#9. ગુજરાત મુલ્કી સેવા નિયમોના અર્થઘટનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય તો....
#10. તબીબી તપાસ માટે મોકલવામાં આવતા ઉમેદવાર કરવાના એકરારેર્નો નમૂનો કયો છે ?
Like this:
Like Loading...