Khatakiya Quiz Date :-30/12/2022

આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા પેપર નંબર:- 1 ગુજરાતી વ્યાકરણ જેમાં શબ્દભેદ, તળપદા શબ્દો, વાક્યના પ્રકારો, રૂઢિપ્રયોગો, સમાનાર્થી અને પર્યાયવાસી શબ્દો તેમજ ગુજરાતી ફકરા નો સારાંશ ની 10 માર્ક્સ ની MCQ પ્રશ્નો ક્વિઝ આપવામાં આવેલ છે જે ઓનલાઈન ક્વિઝ ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

📚 ગુજરાતી વ્યાકરણ જેમાં શબ્દભેદ, તળપદા શબ્દો, વાક્યના પ્રકારો, રૂઢિપ્રયોગો, સમાનાર્થી અને પર્યાયવાસી શબ્દો તેમજ ગુજરાતી ફકરા નો સારાંશ ની 10 માર્ક્સ ની MCQ પ્રશ્નો ક્વિઝ આપવામાં આવેલ છે

📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 1 ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી ફકરા નો સારાંશ માટેની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ.

MARK’S :- 10

MCQ :- 10

CUT-OFF :-05

29-12-2022 ની ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ

Results

🥳🥳 Congratulations 👍👍

🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻

#1. નીચે આપેલા અર્થભેદઃ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

#2. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : પંથક

#3. નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. વચ્ચે પ્રજ્ઞા આવી.

#4. રૂઢિપ્રયોગનો અર્થ આપો. – ગળે ટાંટિયા ભરાવવા

#5. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો. ઘાંખ

#6. નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો :

#7. દેશભક્તિનાં પાંચ ગીત તૈયાર કરો.’ આ વાક્યમાં ક્રિયાપદનો અર્થ કયો છે ?

#8. ભૂસુર શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.

#9. તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : આળિયો

#10. રૂઢિપ્રયોગનો અર્થ આપો. – મહેર ચડવું

Finish

વધુ વાંચો….

Leave a Comment