ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 03 Khatakiya Quiz Date :-01/01/2023

આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા પેપર નંબર:- 3 ગુજરાત મુલ્કી સેવા નિયમો (પગાર), 2002 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર:- 3 ગુજરાત મુલ્કી સેવા નિયમો (પગાર) ,2002 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ.

જે પ્રશ્નો સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને પણ ઉપયોગી થઈ શકે.

જેથી MCQ પ્રકાર ની ટેસ્ટ 10 માર્કસ ની રહેશે જેમાં દિવસ દરમિયાન આપવામાં આવેલા તમામ પ્રશ્નો માંથી પુશવામાં આવશે.

📚 ખાતાકીય પરીક્ષા માટે 10 માર્ક્સ ની MCQ પ્રશ્નો ક્વિઝ આપવામાં આવેલ છે.

📚 ખાતાકીય પરીક્ષા માટે ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ.

MARK’S :- 10

MCQ :- 10

CUT-OFF :- 05 (Questions)

01-01-2023 ની ઓનલાઈન ટેસ્ટ આપવામાં માટે

Table of Contents

Results

🥳🥳 Congratulations 👍👍

🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻

#1. કર્મચારીની નિમણૂક કામચલાઉ બઢતી દ્વારા થઈ હોય ત્યારે પગાર બાંધણી કયા નિયમ હેઠળ કરવામાં આવે છે ?

#2. જુદા જુદા સંવર્ગના પગાર ધોરણોમાં લઘુત્તમ પગાર, ઈજાફાનો દર અને ઈજાફાનો સમય સમાન હોય તેવા પગાર ધોરણોને કેવા પગાર ધોરણ કહેવાય ?

#3. જે પગાર ધોરણોનો લઘુત્તમ પગાર અધિકતમ પગાર ઈજાફાનો દર અને ઈજાફાનો સમય સમાન હોય પરંતુ એક જ સંવર્ગમાં આવતા ન હોય તો તે પગાર ધોરણોને શું કહેવાય ?

#4. ઈજાફો એટલે શું ?

#5. પગાર ધોરણ એટલે શું ?

#6. મર્યાદિત સમય માટે મંજુર કરાયેલ નિશ્ચિત દર ધરાવતી જગ્યાને શું કહેવાય છે?

#7. કર્મચારીના વધારાના પરિશ્રમના પ્રકારને અને કામમાં કે જવાબદારીમાં થતા વધારાને ધ્યાનમાં રાખીને આપવામાં આવતા પગારને શું કહેવાય ?

#8. હંગામી જગ્યા એટલે શું?

#9. કર્મચારીના વધારાના પરિશ્રમના પ્રકારને અને કામમાં કે જવાબદારીમાં થતા વધારાને ધ્યાનમાં રાખીને આપવામાં આવતાં પગારને શું કહેવાય ?

#10. નીચેમાંથી ક્યું વિધાન ખોટું છે?

Finish

Leave a Comment