Khatakiy Paper | Khatakiy Pariksha | MCQ Quiz | Online Test | Khatakiya Pariksha Study Material | Paper no.2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 |

Table of Contents

પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993

નમસ્કાર મિત્રો અહી લેવામા આવેલી ખાતાકીય પરીક્ષા ની ઓનલાઈન Quiz ની માહિતી આપવામાં આવેલી છે જેમાં examination બોર્ડ દ્વારા લેવામાં આવતી પરિક્ષા પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993, ની માહિતી તેમજ પ્રેક્ટિસ માટે MCQ ટાઈપ પ્રશ્ર્નો ની પ્રેક્ટિસ ક્વિઝ માહિતી આપેલ છે.

પેપર વિશે માહિતી

Khatakiy Exam :- પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993,ખાતાકીય પરીક્ષા Online Quiz

Khatakiy Exam Pepar No.4

અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પરીક્ષા પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993, ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી પેપર નંબર:-4 ભારતનું બંધારણ, ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.

ખાતાકીય પરીક્ષા પેપર બાબત

આજ ની આ ટેસ્ટ જેમાં પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993,ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 Online Quiz

પેપર નંબર:- પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993,ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન MCQ ટેસ્ટ

📚 પેપર નંબર:- પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993, માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.

ઓનલાઈન ટેસ્ટ ની વિગત.

📚 પેપર નંબર:- પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993,ઓનલાઈન ટેસ્ટ ની વિગત.

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 02પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993
MARK’S :- 10
MCQ :- 10
CUT-OFF:- 05

ખાતાકીય પરીક્ષા What’sApp ગ્રુપ Links

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

ખાતાકીય ઓનલાઈન ટેસ્ટ આપવા બાબત

Results

Congratulation

please Try Again

#1. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ક્યાં ક્રમાંક આધારિત છે?

#2. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 નો છેલ્લો સુધારો કયારે કરવામા આવ્યો?

#3. સરકારી અધિકારી કઈ કલમ અનુસાર જિલ્લા પંચાયતમાં નિમાયેલા સરકારી અધિકારીનો સમાવેશ થાય છે?

#4. ભારતના સંવિધાન ની કઈ કલમ હેઠળ અનુસુચિત જાતિ, આદિજાતિ ને જ્ઞાતિ કે જાતિ તરીકે ગણવામા આવી?

#5. રાજ્ય ચૂંટણી કમિશન સંવિધાન ની કઈ કલમ મા ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

#6. ગ્રામ સભા, પંચાયત વિસ્તાર, વસતી, અને ગામ એ શબ્દોનો અર્થ સંવિધાનના ક્યાં ભાગ માં કરવામાં આવ્યો છે?

#7. પંચાયતની રચના કરવા માટે ચૂંટણી ક્યારે કરી શકાય?

#8. કઈ કલમ હેઠળ પંચાયતની મુદત પૂરી થાય તે તારીખ પહેલા બે મહિના કરતાં મોડા નહીં તેવા કોઈ પણ સમયે અથવા તેની મુદત પૂરી થઈ હોય તે સિવાય અન્યથા ફરી રચવાની હોય તે પહેલાં કોઈ પણ સમયે?

#9. કોઈ વ્યક્તિ ચૂંટણી કર્યો નુ ઉલ્લંઘન કરે તો તેને કેટલા રૂપિયા નો દંડ થઈ શકે?

#10. જો કોઈ વ્યક્તિ કલમ44 અથવા કલમ 46 હેઠળ કરેલ કોઈપણ હુકમનુ ઉલ્લંઘન કરે અને ગુનો સાબિત થાય તો તેને કેટલી સજા થઈ શકે?

Finish

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment