પેપર નંબર 2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993
નમસ્કાર મિત્રો અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પેપર નંબર 2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.
ખાતાકીય પરીક્ષા ઓનલાઈન ટેસ્ટ.
આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પેપર નંબર 2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.
ખાતાકીય પરીક્ષા ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ
📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની 10 માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.
ખાતાકીય પરીક્ષા | સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા |
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 01 | પેપર નંબર 2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 |
MARK’S | :- 10 |
MCQ | :- 10 |
CUT-OFF | :- 05 |
આજની ખાતાકીય પેપર નંબર 2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની ઓનલાઇન MCQ ટેસ્ટ 👇🏻👇🏻
Results
🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻