khatakiy Exam Pepar No. :- 2 Quiz 05/01/2023

Table of Contents

પેપર નંબર 2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993

નમસ્કાર મિત્રો અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પેપર નંબર 2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન ટેસ્ટ.

આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પેપર નંબર 2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

ખાતાકીય પરીક્ષા ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ

📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની 10 માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 01પેપર નંબર 2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993
MARK’S :- 10
MCQ :- 10
CUT-OFF:- 05

આજની ખાતાકીય પેપર નંબર 2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની ઓનલાઇન MCQ ટેસ્ટ 👇🏻👇🏻

Results

🥳🥳 Congratulations 👍👍

🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻

#1. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોના નામો કઈ કલમ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવે છે?ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોના નામો કઈ કલમ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવે છે?

#2. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો કેટલા અઠવાડિયાની અંદર બેઠક બોલવામાં આવે છે

#3. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યો સરપંચ નો હોદ્દો લેવા માંગતા ના હોય તો આવી ગ્રામ પંચાયતની પહેલી બેઠકનું અધ્યસ્થાને કોણ હોય છે?

#4. કઈ પેટા કલમ માં નિવૃત્ત થતા તેનો સભ્યોનો ચાર્જ સોપવા બાબતનો ઉલ્લેખ કર્યો છે

#5. ઉપસરપંચ પોતાનો રાજીનામું કોને આપી શકે?

#6. રાજીનામ અમલમાં આવી એની તારીખથી કેટલા દિવસની મુદત પૂરી થયા પછી કોઈ તકરાર સ્વીકારી શકાશે નહી?

#7. ગ્રામ પંચાયત ઉપર અવિશ્વાસની પ્રસ્તાવ થાય તો કેટલા દિવસની અંદર બેઠક બોલાવી શકાય?

#8. તાલુકો પંચાયતના પ્રમુખના ખુદા મટે કેટલા ટકા સામાજિક અને સેશનક રીતે પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવે છે?

#9. કઈ કલમ હેઠળ અનામત રાખી જગ્યાને વારાફરતી ફાળવી શકાય

#10. કઈ કલમ હેઠળ અમુક સભ્યોની ફરીથી ચૂંટણી લડવા માટે પાત્રતા થશે?

Finish

Leave a Comment