ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 3 | khatakiy Exam Pepar No. :- 3

પેપર નંબર 2 ગુજરાત પંચાયત અધિનિયમ 1993

નમસ્કાર મિત્રો અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પેપર નંબર 3 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 3

વાચક મિત્રો જો આપને આગામી ખાતાકીય પરીક્ષાઓના હોય તો તેમાં અતિ મહત્વના પ્રશ્નો હોય જેમાં ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ના અતિ મહત્વ ના 25 ”MCQ” ના પ્રશ્નો અત્રે મૂકવામાં આવેલ છે અને કર્મચારીઓ ને લગત પ્રશ્નોત્તરી પણ આપવામાં આવેલી છે જે પ્રશ્નોતરી અમારા દ્વારા ”PDF”ફાઈલમાં આપેલ છે તો આ ખાતકીય પરીક્ષા પેપર નંબર 3 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ના પ્રશ્નપત્રો ની ”PDF” ની ફાઈલ ડાઉનલોડ કરવા વિનંતી.

ખાતાકીય પરીક્ષા ના 25 MCQ પ્રશ્નપત્ર

ખાતાકીય પરીક્ષા ના અતી મહત્વની હોય પેપર નંબર 1 ગુજરાત પંચાયત અધિનિયમ 1993 જેમાં ના 25 MCQ પ્રશ્નો આપવામાં આવેલ છે જે આવનાર ખાતાકીય પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે જેથી કરીને આપેલી ”PDF” ને ડાઉનલોડ કરી પ્રશ્નોની તૈયારી કરો જેથી કરીને આવનાર પરીક્ષા સરળતાથી આપી શકાય.

25 MCQ પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે…..

જો તમારે ખાતર પરીક્ષા અંગ્રેજી વ્યાકરણની MCQ પ્રશ્નોની ”PDF” ડાઉનલોડ કરવી હોય તો👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 ક્લિક કરો

જો ખાતાકીય પરીક્ષા પેપર નંબર 1 ના પ્રશ્નો ના જવાબો સહિત ”PDF” કાઈલ ડાઉનલોડ કરવી હોય તો અહી આપેલ લીંક પર ક્લિક કરો.

Leave a Comment

%d bloggers like this: