khatakiy Exam Pepar No. :- 4 Quiz 07/01/2023

Table of Contents

પેપર નંબર 4 ભારત મા પંચાયતી રાજ

નમસ્કાર મિત્રો અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પેપર નંબર 4 ભારત મા પંચાયતી રાજ જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત મા પંચાયતી રાજ ની ઓનલાઈન ટેસ્ટ.

આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત મા પંચાયતી રાજ ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.

📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ 2002‌( વોલ્યુમ 1 થી 8) નિયમો ની 10 માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 04પેપર નંબર 4 ભારત મા પંચાયતી રાજ
MARK’S :- 10
MCQ :- 10
CUT-OFF:- 05

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

Results

🥳🥳 Congratulations 👍👍

🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻

#1. ગ્રામ પંચાયતમાં આવતી બધી ટપાલ આવકોની નોંધણી શેમાં કરવામાં આવે છે ?

#2. પંચાયતના કર્મચારીના કામની તપાસણી ક્યારે કરવામાં આવે છે ?

#3. પંચાયતની ઉપલી કચેરીના પડતર પ્રકરણોનો નિકાલ થયો છે કે નહીં તેની ચકાસણી ક્યારે કરવામાં આવે છે ?

#4. પંચાયત રેકર્ડ, પુસ્તક, દસ્તાવેજ, આલેખ, આકૃતિ, રેખાકૃતિ વગેરેનો નાશ કરતાં પહેલા શું કરવું જરૂરી છે ?

#5. પંચાયતમાં બંધ થયેલા પ્રકરણ અને નમૂનાઓને યોગ્ય પ્રકારના મથળા ઉપરાંત શું આપવામાં આવે છે ?

#6. પંચાયતો માટે કયા વિભાગની વર્ગીકરણ યાદી અપનાવવામાં આવે છે ?

#7. સુધી પંચાયતમાં જાળવણીની મુદત માટે વર્ગ (ખ-1) શું સૂચવે છે ?

#8. મકમ-1081માં 10 શું દર્શાવે છે ?

#9. વહીવટી વ્યવસ્થા અંગે ત્રિવર્ણ શબ્દ કયો છે ?

#10. અરજીઓ માટે ત્રિવર્ણ શબ્દ કયો છે ?

Finish

Leave a Comment