Khatakiy Exam Weekly Test
નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલી વિકલી ટેસ્ટ જે ખાતાકીય પરીક્ષા અનુલક્ષી હોય સરકારી કર્મચારીઓને પ્રમોશન તથા ગ્રેડેશન માટે ખૂબ જ ઉપયોગી છે જે વિક્લી ટેસ્ટ 25 માર્ક્સને MCQ ટાઈપ પ્રશ્નોની ટેસ્ટ છે જેમાં અઠવાડિયા દરમિયાન PDF સ્વરૂપે આપને પૂછવામાં આવેલ પ્રશ્નોમાંથી 25 માર્ક્સની વિકલી ટેસ્ટ લેવામાં આવશે
Khatakiy Exam Weekly Test
જે પ્રશ્નો સરકારી કર્મચારીઓ માટે પરીક્ષા અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ 25 માર્ક્સ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને પણ ઉપયોગી થઈ શકે.આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પેપર તમામ ના પ્રશ્નોમાંથી ની 25 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.
ખાતાકીય પરીક્ષા Weekly Test No.2 Date :- 08/01/2023 ની 25 માર્ક્સ ની MCQ ઓનલાઈન ટેસ્ટ
ખાતાકીય પરીક્ષા | સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા |
ખાતાકીય પરીક્ષા | Weekly Test No.2 Date :- 08/01/2023 ની 25 માર્ક્સ ની MCQ ઓનલાઈન ટેસ્ટ |
MARK’S | :- 26 |
MCQ | :- 26 |
CUT-OFF | :- 13 |
Results
🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻
#1. ગુજરાત મુલ્કી સેવા નિયમોમાં રાજ્યેતર સેવા એટલે............
#2. ફરજમોકૂફી એ કયા પ્રકારની શિક્ષા ગણાય છે ?
#3. સરકારી સેવકની બદલી કરવામાં આવે ત્યારે ફરજ પર જોડાવાના સમયની જોગવાઈ સાથે નીચે પૈકી કર્યો વિકલ્પ સુસંગત નથી ?
#4. કર્મચારીઓને દંડ કરેલી અથવા વસુલ કરેલી દંડની રકમને કયા જમા કરવામાં આવે છે
#5. સરકાર દ્વારા સરકારી લેણા તરીકે અથવા થાપણ પ્રેરણા કે બીજા કોઈ કારણોસર સ્વીકારેલા બધા જ નાણા સંવિધાનની કઈ કલમ હેઠળ બહાર પાડવામાં આવે છે?
#6. અનુદાન લેનાર સંસ્થા અને સત્તા ધરાવતા અધિકારી દ્વારા રાખવામાં આવતા ક્યા પ્રકારના રજીસ્ટરો પોતાની પાસે ઉપલબ્ધ હોવા જોઈએ?
#7. સરકારી નોકરીમાં પ્રથમ નિમણક વખતે કર્મચારીની નિયત પગાર ર્ધારણમાં કર્યા પગાર નક્કી કરવાનો થાય. ?
#8. કાયદા વિભાગની મુદતી જગાઓ તરીકે સરકારે જાહેર કરેલી જગ્યાઓની મુદતર્ના સમયગાળા કેટલો છે ?
#9. નીચેમાંથી ક્યું વિધાન ખોટું છે?
#10. There is an old temple...,........temple is very ancient. ત્યાં એક જુનું મંદિર છે. મંદિર ખુબ જ પ્રાચીન છે.
Ans: C (એક ને એક નામનો બીજી વખત ઉલ્લેખ થાય ત્યારે ચોક્કસતા માટે the લાગે છે.)