Linking Aadhaar Card with PAN Card 2023 | આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક |

Linking Aadhaar Card with PAN Card 2023 | આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક |

નમસ્કાર મિત્રો,

  • આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક | Linking Aadhaar Card with PAN Card 2023 | PAN ને આધાર સાથે લિંક કરવાની ઉપયોગીતા આપણે બધા જાણીએ છીએ. સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરતા, તો તમે ચોક્કસ લાભોથી વંચિત રહી શકો છો.
  • આ લેખમાં અમે તમને PAN ને આધાર સાથે કેવી રીતે લિંક કરવું તેની તમામ માહિતી આપીશું.
  • તાજેતરમાં, સરકાર દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. જો તમે આ સમય મર્યાદામાં PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમારું PAN નિષ્ક્રિય થઈ શકે છે. તમારું PAN 30 સપ્ટેમ્બર, 2021 પહેલા આધાર કાર્ડ સાથે લિંક કરવું આવશ્યક છે.
  • પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેના મહત્વપૂર્ણ પગલાં
  • Linking Aadhaar Card with PAN Card 2023 નવા ઈ-ફાઈલિંગ પોર્ટલ 2.0 પર જાઓ.અમારી સેવાઓની ટેબ શોધો અને તેના પર ક્લિક કરોપછી ‘ લિંક આધાર ‘ બટન પર ક્લિક કરો અને નીચેની વિગતો દાખલ કરો: PAN નંબર, આધાર નંબર, આધાર મુજબ નામ અને મોબાઈલ નંબર.ઉપરોક્ત વિગતો ઉમેર્યા પછી માન્ય બટન પર ક્લિક કરો અને સબમિટ કરો.

Linking Aadhaar Card with PAN Card 2023 લિંકિંગ સ્ટેટસ તપાસવા માટેના મહત્ત્વના પગલાં

  • નવા ઈ-ફાઈલિંગ પોર્ટલ 2.0 પર જાઓ.અમારી સેવાઓની ટેબ શોધો અને તેના પર ક્લિક કરોપછી ‘ જુઓ લિંક આધાર સ્ટેટસ ‘ બટન પર ક્લિક કરો અને નીચેની વિગતો દાખલ કરો: PAN અને આધાર નંબર.ઉપરોક્ત વિગતો ઉમેર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો..
  • આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક | Linking Aadhaar Card with PAN Card 2023 |: સરકાર આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 આપે છે. તેથી આ તારીખ પહેલાં, બધાએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું આવશ્યક છે .હવે તમારી પાસે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ નંબર કેવી રીતે લિંક કરવો તે અંગેના પ્રશ્નો છે તેથી આજે આપણે આધાર કાર્ડ અને પાન કાર્ડને ઑનલાઇન લિંક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણીએ.
  • આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક | Linking Aadhaar Card with PAN Card 2023 | લિંક કરવાના સ્ટેપ PAN and Aadhar Link, પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવા માટે નીચે આપેલ સરળ સ્ટેપનો ઉપયોગ કરો. પહેલા NSDL પોર્ટલ પર જઈને ફી ભરવાની રહેશે. ફી ભરવાની તમામ માહિતી લેખની પૂરો થાય પછી એક લિંક આપેલ છે. ત્યાર બાદ નીચેના સ્ટેપ જુઓ.
  • સ્ટેપ 1 :- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in પર જાઓ.
  • સ્ટેપ 2 :- જો નવા યુઝર છો તો રજીસ્ટ્રેશન કરો અથવા રજીસ્ટ્રેશન કરેલ હોય તો લોગીન બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 :- પાનકાર્ડ નંબર / આધારકાર્ડ નંબર / અન્ય યુઝર ID નો ઉપયોગ કરીને લોગીન કરો.
  • સ્ટેપ 4 :- આપેલ વિકલ્પમાંથી Link Aadhaar વિકલ્પ પર જાઓ.
  • સ્ટેપ 5 :- પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર લખો.
  • સ્ટેપ 6 :- Validate બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 7 :- તમે પેમેન્ટ કર્યું હશે એનું વેરીફીકેશન બોક્સ ખુલશે જેમાં ચલણ નંબર એ બધી માહિતી આપેલ હશે.
  • સ્ટેપ 8 :- Continue બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 9 :- આધારકાર્ડ પ્રમાણે નામ અને મોબાઈલ નંબર લખો.
  • સ્ટેપ 10 :- મોબાઈલ નંબર પર 6 આંકડાનો OTP આવશે.
  • સ્ટેપ 11 :- OTP નંબર લખી Validate બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 12 :- પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સફળ થયેલ બોક્સ મેસેજ આવશે.

Linking Aadhaar Card with PAN Card 2023 લિંક સ્ટેટ્સ ચેક કરો

Linking Aadhaar Card with PAN Card 2023 | લિંક સ્ટેટ્સ ચેક કરવા માટે નીચેના સ્ટેપ જુઓ.

  • સ્ટેપ 1 :- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in પર જાઓ.
  • સ્ટેપ 2 :- ડાબી બાજુએ આપેલ લિસ્ટમાંથી Link Aadhaar Status વિકલ્પ પસંદ કરો.
  • સ્ટેપ 3 :- પાનકાર્ડ અને આધારકાર્ડ નંબર લખો.
  • સ્ટેપ 4 :- View Link Aadhaar Status બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 5 :- જો પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક હશે તો Successfully લિંક મેસેજ બોક્સ આવશે.

આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક | Linking Aadhaar Card with PAN Card 2023 | સાથે લિંક કરો પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની બે રીત છે.

  • (1) :- એસએમએસ
  • (2) :- બીજું ઓનલાઈન થ્રો ધ ઓફિશિયલ વેબસાઈટ દ્વારા.

(1) :- એસએમએસ :-

  • આજે આપણે આધાર અને પાન કાર્ડ લિંક કરવા માટેની SMS પદ્ધતિની ચર્ચા કરીશું. તો ચાલો આ સૂચનાનું પાલન કરીએ અને બધી પ્રક્રિયા સરળતાથી કરીએ.
  • SMS દ્વારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવુંપહેલા તમારા ફોનમાં મેસેજ બોક્સ ખોલો અને મેસેજ મોકલવાનો વિકલ્પ ખોલો.
  • હવે આ ટેક્સ્ટને સંપૂર્ણ ફોર્મેટમાં દાખલ કરો UIDPAN <આધાર કાર્ડ નંબર> <પાન કાર્ડ નંબર>
  • ઉદાહરણ: UIDPAN 123456789123 AKPLM2124Mતે પૂર્ણ કર્યા પછી ફરીથી તપાસો અને આ સંદેશ મોકલો567678 અથવા 56161 નંબર.

Linking Aadhaar Card with PAN Card 2023 આધાર નંબરને પાનકાર્ડ સાથે જોડવાની મર્યાદા

  • Linking Aadhaar Card with PAN Card 2023 12 આંકડાના બાયોમેટ્રિક આધાર નંબરને પાનકાર્ડ સાથે જોડવાની મર્યાદા પૂર્ણ થવાના આરે છે. આવકવેરા વિભાગા નવા આદેશ અનુસાર, આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો પાનકાર્ડ 1 એપ્રિલથી ઓપરેટ નહીં કરી શકાય.પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાથી અનેક લાભ થાય છે. બેન્ક ખાતુ ખોલાવવા માટે KYC ખૂબ જ જરૂરી છે, જેનાથી તમે સરળતાથી આવકવેરા રિટર્ન માટે ફાઈલ કરી શકો છો.આવકવેરા અધિનિયમની ધારા 139AA હેઠળ જે લોકોને પાનકાર્ડ આપવામાં આવ્યું છે, જે લોકો આધાર કાર્ડ મેળવવા માટે પાત્ર છે, તેઓએ આધાર કાર્ડની જાણકારી આપવાની રહેશે. આ તમામ લોકોએ નિર્ધારિત સમય મર્યાદા પહેલા આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાનું રહેશે.
  • Linking Aadhaar Card with PAN Card 2023 આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા માટેની સમય મર્યાદામાં અનેકવાર વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે.ફિસડમ કંપની Tax2winના કો-ફાઉન્ડર અને CEO અભિષેક સોનીએ જણાવ્યું કે, સમગ્ર ભારતમાં પાનકાર્ડને ઓળખ કાર્ડ તરીકે સ્વીકારવામાં આવે છે. મોટાભાગની નાણાંકીય લેવડ દેવડ માટે પાનકાર્ડની જરૂરિયાત હોય છે. IT વિભાગ પાન કાર્ડની મદદથી નાણાંકીય લેવડ દેવડ જાણી શકે છે. આધાર કાર્ડ કોઈપણ વ્યક્તિના બાયોમેટ્રિક વેરિફિકેશનની સાથે સાથે તમામ જાણકારી પણ રાખે છે. કાયદાકીય બાબતો માટે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે.

વ્યક્તિગતરૂપે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની રીત

  • તમામ પ્રકારની લેવડ દેવડ કરવા માટે આધાર કાર્ડ એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાથી તમામ પ્રકારની લેવડ-દેવડનો ઓડિટ રિપોર્ટ મળી રહે છે.આગામી વર્ષથી જ્યાં સુધી આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવામાં ન આવે ત્યાં સુધી ITR ફાઈલ નહીં કરી શકાય.આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાથી ITR ફાઈલ કરવાની પ્રોસેસ સરળ બની જશે. IT વિભાગને કોઈ પણ પ્રકારની રસીદ જમા કરાવવાની નહીં રહે.ઉપરાંત ઈ-સિગ્નેચરની પણ જરૂરિયાત નહીં રહે. આધાર ઈ-વેરિફિકેશનનો ઉપયોગ કરીને તમામ પ્રકારની પ્રોસેસ ઓટોમેટીક થશે.
  • આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાથી લેટર કેન્સલેશન પણ રોકી શકાય છે.આધાર કાર્ડનો ઉપયોગ કરવાથી તમામ પ્રકારના અન્ય ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી નથી.આધાર કાર્ડ ઓળખ પ્રમાણપત્ર અને રહેઠાણના પ્રમાણ તરીકે પણ કામ કરે છે. આ કારણોસર તમામ બાબતો માટે આ ડોક્યુમેન્ટ ખૂબ જ જરૂરી છે.

Linking Aadhaar Card with PAN Card 2023 સરકારને આ ડોક્યુમેન્ટ કેવી રીતે ઉપયોગી છે?

  • જે પણ લેવડ દેવડ થઈ રહી છે, તે આધાર કાર્ડની મદદથી સરળતાથી ટ્રેક કરી શકાય છે.
  • આધાર કાર્ડ આધારિત ઓથેન્ટીકેશન ખૂબ જ જરૂરી છે. જે લોકો કરચોરી કરી રહ્યા છે, તે લોકો પર પણ સરળતાથી નજર રાખી શકાય છે.
  • આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાથી જે લોકો પાસે એક કરતા વધુ પાનકાર્ડ છે, તેમના પર પણ નજર રાખી શકાય છે અને છેતરપિંડી રોકી શકાય છે.અગાઉ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 31 માર્ચ 2022 હતી, જે રૂ .500ના દંડ સાથે 30 જૂન 2022 સુધી વધારવામાં આવી હતી.
  • હવે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 31 માર્ચ 2023 કરવામાં આવી છે. હવે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, તો તે માટે રૂ. 1,000 ફી ભરવાની રહેશે.
  • જો 31 માર્ચ 2023 સુધીમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવામાં નહીં આવે તો પાનકાર્ડ અમાન્ય ગણાશે.
  • આ કારણોસર કોઈપણ પ્રકારનું નુકસાન ના થાય તે માટે 31 માર્ચ 2023 સુધીમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે.
  • આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં તે ચેક કરવાની રીત– આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે, નહીં તે ચેક કરવા માટે તમારે https://www.incometax.gov.in/iec/foportal/ વેબસાઈટની મુલાકાત લેવી પડશે.–
  • ત્યાર બાદ તમને ડાબી બાજુ ‘ક્વિક લિંક્સ’ જોવા મળશે, જ્યાં ‘લિંક આધાર’ પર ક્લિક કરવાનું રહેશે.– જેના પર ક્લિક કરવાથી તમે બીજા પેજ પર પહોંચી જશો.–
  • જ્યાં તમારે પાનકાર્ડ નંબર અને આધાર કાર્ડ એન્ટર કરવાનો રહેશે.
  • હવે વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરવાથી તમને લિંક સ્ટેટસની જાણકારી મળી જશે.

આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક | Linking Aadhaar Card with PAN Card 2023 | મહત્વપૂર્ણ લિંક:

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક
કરવા માટે
અહિં ક્લિક કરો
પાનકાર્ડ સાથે
આધાર કાર્ડ લિંક ચેક કરવા માટે
અહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જીલ્લા વાઈઝ What’s Aap ગ્રુપ અહિં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment