RECOMMENDATION CUM DISTRICT ALLOTMENT LIST 2023
MPHW DISTRICT SELECTION LIST 2023 | GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD | GANDHINAGAR FINAL SELECT LIST & RECOMMENDATION CUM DISTRICT ALLOTMENT LIST 2023 | MPHW DISTRICT SELECTION LIST 2023
MPHW DISTRICT SELECTION LIST 2023
ADVT NO.17/2021-22 MULTI PURPOSE HEALTH WORKER (Male) Class-III
- (૧) પંચાયત વિભાગના પત્ર ક્રમાંક-મકમ/૨૦૨૦૨/૨૦૯૨મ ન.૧૯૦૧/૨૦૨૩થી મંડળને આપવામાં આવેલા રીવાઇઝ માંગણાપત્રક મુજબ માંગણાપત્રકમાં દર્શાવેલ જિલ્લા પંચાયત વાઇઝ કેટેગરી વાઇઝ, જગ્યાની સંખ્યાને ધ્યાને લઇને તેમજ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં ઉમેદવારો ધ્વારા કરવામાં આવેલ રૂબરૂ ઓનસ્ક્રીન જિલ્લા પસંદગી અનુસાર ઉમેદવારને ફાળવેલ જિલ્લા અનુસાર આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પડવામાં આવે છે
- (2) આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ આ સવર્ગના પચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને તેમજ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા ક્રમાંક:-૩પ/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦૨૦૧૪/૧૦૬/KH તા.૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીટુમેન્ટ (એકઝમીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
- (3) સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૧૦/૨૦૧૮ના ઠરાવ ક્રમાંક:-CRR/102018/461239/G-2 થી અનુસુચિત જનજાતિના ઉમેદવારોને જે તે સંવર્ગમાં નિમણુંક આપતા પહેલા તેઓના અનુસુચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની આદિજાતિ વિકાસ વિભાગ હૅઠળની વિશ્લેષ્ણ સમિતિ/સક્ષમ સત્તાધિકારી ધ્વારા ખરાઇ ચકાસણી કરાયા બાદ જ નિમણુંક આપવાની રહેશે. તેવું ઠરાવેલ હોઇ, સંબંધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા આ લીસ્ટમાં સમાવિષ્ટ અનુસુચિત જનજાતિના ઉમેદવારોના અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરા ચકાસણીને આધીન મંડળ ધ્વારા આ ઇનલ સીલકેટ લીસ્ટ એન્ડ રેકમેન્ટેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે જેથી નિમણુંક સત્તાધિકારી ધ્વારા આ પ્રકારની ખરાઇચકાસણી કરાવ્યા બાદ જ અનુસુચિત જન જાતિના ઉમેદવારોને નિમણૂંક આપવાની રહેશે.
- (૪) સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના તા.૨૫/૦૨/૨૦૨૨ના પરીપત્ર ક્રમાંક:-સક્ષપ૧૨૨૦૨૨૮૬૩૫.૨ થી ઠરાવ્યા મુજબ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC) ના ઉમેદવારોને નિમણુક આપતા પૂર્વે તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ, ચકાસણી નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની
કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવા માટેની કાર્ય પધ્ધતિ નક્કી કરવામાં આવેલ છે. જેથી આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ટેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં સમાવિષ્ટ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના તમામ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ ચકાસણી સંબંધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવાની રહેશે, ત્યારબાદ જ નિમણુંક સત્તાધિકારી ધ્વારા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC) વર્ગના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે - (5) The Gujarat Scheduled Castes, Scheduled Tribes and Other Backward Classes (Regulation of Issuance and Verification of Certificates) Act,2018ની જોગવાઇ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને નિમણુંક આપતા પહેલા જાતિ પ્રમાણપત્રની ખરાઇચકાસણી કરવાની રહે છે. જે અન્વયે આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ અનુસૂચિત જાતિ (SC) કેટેગરીના ઉમેદવારોને નિમણૂંક આપતા પહેલા તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઈ ચકાસણી સંબંધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, બ્લોક નં.૪, ડો.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતેથી કરાવી લેવાની રહેશે, ત્યારબાદ જ નિમણુંક સત્તાધિકારી ધ્વારા અનુસુચિત જાતિ (sc) વર્ગના ઉમેદવારોને નિમણૂંક આપવાની રહેશે
- (૬) આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ટેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ, જાતિ વિગેરે અંગેના અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી સંબંધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા કરી લેવાની રહેશે. અને ત્યાર બાદ જ સંબંધિત ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
- [8 આ જાહેરાતના હેતુ માટે Person with Benchmark Disability (દિવ્યાંગ) ઉમેદવારો તથા માજી સૈનિક (Ex-Serviceman) ઉમેદવારો માટે લઘુત્તમ લાયકી ધોરણ (Miniruri Qualifying Standard) મંડળ ધ્વારા 15.567/100 માર્કસ નિર્ધારીત કરવામાં આવેલ છે
- (C) આ જાહેરાતના હેતુ માટે દિવ્યાંગ ઉમેદવારો તથા માજી સૈનિક ઉમેદવારો સિવાયના અન્ય કેટેગરી (Geners!EWS/SEBC/SC/ST)ના તમામ ઉમેદવારો માટે લઘુતમ લાયકી ધોરણ (Minimum qualifying Standard) મંડળ ધ્વારા મંડળ ધ્વારા 33.333100 માર્કસ નિર્ધારીત કરવામાં આવેલ છે.
- (૯) આ જાહેરાતના હેતુ માટેના આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટના કેટેગરી વાઇઝ કટ-ઓફ માર્કસ આ લીસ્ટના અંતમાં દર્શાવવામાં આવેલ છે.
- (૧૦) આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં કોઇપણ ઉમેદવારનો સમાવેશ થવા માત્રથી નિમણુંક માટેનો ક્રેઇપણ પ્રકારનો હક્ક કે અધિકાર ઉમેદવારની તરફેણમાં થયેલ હોવાનું ગણાશે નહી કે ઉમેદવાર આ અંગે નિમણૂંક માટેનો દાવો કરી શકશે નહી.
- (૧૧) આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ટેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ નામદાર હાઇકોર્ટમાં પડતર SCA No 104890?? માં નામદાર લઇકોર્ટના તા.૨૪- ૦૬-૨૦૨૨ ના ઓરલ ઓર્ડર મુજબ કુલ ૦૫ પીટીશનરશ્રીઓને મંડળ ધ્વારા તા. ૨૬-૦૬-૨૦૨૨ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રોર્વીઝનલ એડમીશન આપવામાં આવેલ છે. નામદાર હાઇકોર્ટના ઉપરોકત હુકમ મુજબ સદર ૦૫ પીટીશનરશ્રીઓનું પરિણામ સીલબંધ કવરમાં રાખવાનું હોઇ. આ ૭૫ પીટીશનરશ્રીઓનું પરિણામ અલગથી સીલબંધ કવરમાં રાખવામાં આવેલ છે. જે મુજબ આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ટેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ નામદાર હાઇકોર્ટમાં પડતર SCA NO 104892022 ના આખરી ચુકાદાને આધીન રહેશે તેવી શરત સાથે પ્રસિધ્ધ કરવામાં આવે છે.
- (૧૨) આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ નામદાર હાઇકોર્ટમાં પડતર SCA No 197992022 માં નામદાર હાઇકોર્ટના તા ૩૦- ૦૯-૨૦૨૨ ના ઓરલ ઓર્ડર મુજબ આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્શન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ અને તેના આધારે થનાર નિમણકો નામદાર હાઇકોર્ટના આગળના આદેશોને આધીન રહેશે. તેવી શરત સાહ્ય પ્રસિધ્ધ કરવામાં આવે છે. વધુમાં આ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ નામદાર બ્રેઇકોર્ટમાં દખલ થયેલ SCA No.4741/2023, SCA No.4731/2023 અને SCA No.473023માં નામદાર હાઇકોર્ટના આગળના આદેશોને આધીન રહેશે, તેની શરત સાથે પ્રસિધ્ધ કરવામા આવે છે.
MPHW DISTRICT SELECTION LIST 2023 મહત્વપૂર્ણ લિંક:
MPHW RECOMMENDATION CUM DISTRICT ALLOTMENT LIST 2023 | અહિં ક્લિક કરો |
GSSSB MPHW Final Merit List 2022/23 | અહિં ક્લિક કરો |
What’s App ગ્રુપ | અહિં ક્લિક કરો |
જીલ્લા વાઈઝ What’s Aap ગ્રુપ | અહિં ક્લિક કરો |
મહત્વપૂર્ણ લિંક:
વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો