ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ઉમેદવારો માટેની સુચના તા.૦૨-૦૩-૨૦૨૩
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક:-૧૭/૨૦૨૧-૨૨ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુ) સંવર્ગની સીધી ભરતી પ્રક્રિયા અન્વયે ઉમેદવારોના પ્રમાણપત્ર અને દસ્તાવેજોની ખરાઇ/ચકાસણીની પ્રક્રિયા તેમજ તે અંગેની આનુષંગિક કાર્યવાહી તેમજ અમુક ઉમેદવારોના પ્રમાણપત્ર/દસ્તાવેજોની ચકાસણી અંગે મળેલ રજુઆતો અંગે વધુ ખરાઇની કાર્યવાહી ચાલુમાં છે. પરંતુ તે પરત્વે અમુક માહિતી પૂર્તતા હજુ સુધી મળેલ ન હોઇ, તે પરત્વે મંડળ ધ્વારા હજુ આખરી નિર્ણય કરી શકાયેલ નથી. જેથી સદર ભરતી પ્રક્રિયાનું FINAL SELECT LIST પ્રસિધ્ધ કરવામાં હજુ થોડો સમય જાય તેમ છે. મંડળ ધ્વારા FINAL SELECT LIST વહેલામાં વહેલી તકે પ્રસિધ્ધ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. જેની સર્વે ઉમેદવારશ્રીઓને જાણ થવા વિનંતી છે.
officially notification જોવા માટે અહી ક્લિક કરો.
ઉમેદવારો માટેની સૂચના
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક:-૧૭/૨૦૨૧-રર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુ) સંવર્ગની સીધી ભરતી પ્રક્રિયા અન્વયે ઉમેદવારોના પ્રમાણપત્ર અને દસ્તાવેજોની ખરાઇ ચકાસણીની આવે તેમજ તે અંગેની આનુગક કાર્યવાહી આખરી તબક્કામાં છે. જેથી જાહેરાત ક્રમાંકઃ-૧૭/૨૦૨૧-૨૨ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુ) સંવર્ગનું FINAL SELECT LIST તા.૨૧-૦૨-૨૦૨૩ સુધીમાં મંડળ ધ્વારા પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોંધ લેવી,
officially notification જોવા માટે અહી ક્લિક કરો.
Vadodara Municipal Corporation Recruitment 2023
whatsapp ગ્રુપ લિંક
મહત્વપૂર્ણ નોંધ.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે કૃપા