Vadodara Municipal Corporation Recruitment 2023, Last Date to Apply 13 March 2023 | વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 13 માર્ચ 2023

Vadodara Municipal Corporation Recruitment 2023, Last Date to Apply 13 March 2023 | વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 13 માર્ચ 2023

 • વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન Vadodara Municipal Corporation Recruitment 2023 દ્વારા વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે

SMC સુરત MPHW પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ 2023

Vadodara Municipal Corporation Recruitment 2023

સંસ્થાનું નામવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામવિવિઘ વીભાગ માં એપ્રેન્ટિસ
નોકરી સ્થળવડોદરા
અરજી કરવાની
છેલ્લી તારીખ
13/03/2022
સતાવાર વેબસાઈટhttps://vmc.gov.in/
What’s App અહીં ક્લિક કરો
જિલ્લા વાઈઝ
What’s App ગ્રુપ
અહિં ક્લીક કરો

પોસ્ટનું નામ

ક્રમપોસ્ટ નું નામ
1.ઓફીસ ઓપરેશન્સ એકઝીકયુટી (બેક ઓફીસ)
2.કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસી. (COPA)
3.હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
4.સર્વેયર
5.વાયરમેન
6.ફીટર
7.ઇલેકટ્રીશ્યન
8.રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મીકેનીક
9.ડ્રાફટસમેન સિવિલ
10મીકેનીક અર્થ મુવીંગ મશીનરી
11મીકેનીક મોટર વ્હિકલ
12મીકેનીક ડીઝલ
13બુક બાઇન્ડર
14હોર્ટીકલ્ચર આસી.
Vadodara Municipal Corporation Recruitment 2023

VMC ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

 • વડોદરા મહાનાગપાલિકા ભરતી Vadodara Municipal Corporation Recruitment 2023 માટે ITI પાસ, 10 પાસ ઉમેદવારો અને સ્નાતક (Graduate) ઉમેદવારો અરજી કરી શકે છે.
 • અન્ય જરૂરી સૂચનાસરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
 • એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે. અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઇ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
 • વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
 • એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી આઇ.ટી.આઇ./સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
 • આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 આવેદન કઈ રીતે કરવું?

 • અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
 • ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ નીચે આપેલા સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૧૩/૦૩/૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે.
 • નોંધ: (અરજી પત્રક સાથે નીચે જણાવેલ દસ્તાવેજની સ્વપ્રમાણિત (Self Attested) ક્રમાનુસાર નકલ જોડવી.)
 1. લીવીંગ સર્ટીફીકેટ
 2. એસ.એસ.સી./એચ.એસ.સી. માર્કશીટ
 3. આઇ.ટી.આઇ./સ્નાતક કક્ષાની માર્કશીટ તથા પ્રમાણપત્ર
 4. આધાર કાર્ડ
 5. જાતિ અંગેનું પ્રમાણપત્ર(લાગુ પડે તો)

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી આવેદન કરવા માટે સરનામું

 • Vadodara Municipal Corporation Recruitment 2023 માં અરજી મોકલવાનું સ્થળ:
 • સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧
 • Vadodara Municipal Corporation Recruitment 2023 ની મહત્વપૂર્ણ નોંધ :
 • Vadodara Municipal Corporation Recruitment 2023 માં અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

મહત્વપૂર્ણ તારીખો:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 આવેદન કરવાની છેલ્લી તારીખ :- 13/03/2023 છે જે દરેક ઉમેદવારી ધ્યાને લેવી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની મહત્વપૂર્ણ links

VMC નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
VMC ma રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
What’s App અહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

(1) વડોદરા મહાનગરપાલિકા ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જવાબ :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 13 માર્ચ 2023 છે.

(2) વડોદરા મહાનગરપાલિકા ભરતી ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

જવાબ :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ છે

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

Leave a Comment