Jamnagar Municipal Corporation Health Recruitment 2023 | જામનગર મહાનગર પાલિકાઆરોગ્ય શાખા ભરતી 2023 |

Jamnagar Municipal Corporation Health Recruitment 2023 | જામનગર મહાનગર પાલિકાઆરોગ્ય શાખા ભરતી 2023 |

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

  • આરોગ્ય શાખા –Jamnagar Municipal Corporation Health Recruitment 2023 મહાનગરપાલિકા ખાતે તદન હંગામી ધોરણે કરાર આધીન જગ્યાઓ ભરવા અંગે ની જાહેરાત 2023
  • જામનગર મહાનગરપાલિકા આરોગ્ય Jamnagar Municipal Corporation Health Recruitment 2023 શાખા હસ્તક ૧૫ મા નાણાપંચ હેઠળ તદન હંગામી ધોરણે મેડીકલ ઓફીસર (MBBS), સ્ટાફનર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુ. ૧૧ માસ માટે કરાર આધારીત ભરતી કરવાની થાય છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો જામનગર મહાનગર પાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com પર પ્રદર્શિત કરેલ છે. ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૫/૦૩/૨૦૨૩ સુધીમાં વેબ સાઈટ પર દર્શાવેલ પધ્ધતિથી અરજી કરવા જણાવવામાં આવે છે.

જાહેરાતની અગત્યની બાબતો

  • જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય Jamnagar Municipal Corporation Health Recruitment 2023 શાખા હસ્તક ૧૫ મા નાણાપંચ હેઠળ તદ્ન હંગામી ધોરણે મેડીકલ ઓફીસર (MBBS), સ્ટાફનર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુ. ૧૧ માસ માટે કરાર આધારીત માસિકફિકસ વળતરથી ભરવા માટે અરજીઓ દર્શાવેલ ગુગલ લીંકમાં તા.૧૫/૦૩/૨૦૨૩ સુધીમાં કરવાની રહેશે.

Jamnagar Municipal Corporation Health Recruitment 2023

સંસ્થાનું નામJamnagar Municipal Corporation Health Recruitment 2023
પોસ્ટનું નામમેડીકલ ઓફીસર (MBBS),
સ્ટાફનર્સ તથા
એમ.પી.એચ.ડબલ્યુ.
કુલ જગ્યાઓ36
છેલ્લી તારીખ15/02/2023
અરજી નો પ્રકાર ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://www.
mcjamnagar.com/
What’s App અહીં ક્લિક કરો

જગ્યાનું નામ

  • મેડીકલ ઓફીસર
  • સ્ટાફ નર્સ
  • એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ)

ખાલી જગ્યા ની સંખ્યા

  • મેડીકલ ઓફીસર :- 12
  • સ્ટાફ નર્સ :- 12
  • એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ) :- 12

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત
  • મેડીકલ ઓફીસર :- MBBS તથા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન
  • સ્ટાફ નર્સ :- બી.એસ.સી.(નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઈન જનરલ નીંગ એન્ડ મીડવાઈફરી ઈન્ડીયન નર્સીંગ કાઉન્સેલીગ ઘ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ ગુજરાત નર્સીંગ કાઉન્સેલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ.
  • એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ) :- ધોરણ-૧૨ પાસ એમ.પી.એચ.ડબલ્યુ. બેઝીક ટ્રેનીંગ કોર્ષ ૧ વર્ષ અથવા સેનેટરી ઈન્સપેકટર કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ હોવો જોઈએ બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ.

માસીક ફિકસ પગાર

  • માસીક ફિકસ પગાર
  • મેડીકલ ઓફીસર :- બેઝ પે ૭૦,૦૦૦/– પ્રતિ માસ
  • સ્ટાફ નર્સ :- બેઝ પે ૧૩૦૦૦/– પ્રતિ માસ
  • એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ) :- બેઝ પે ૧૩૦૦૦/– પ્રતિ માસ

SMC સુરત MPHW પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ 2023

Jamnagar Municipal Corporation Health Recruitment 2023 ફોર્મમાં અપલોડ કરવાના થતા ડોકયુમેન્ટસની યાદીમેડીકલ ઓફીસર(MBBS) માટે :-

  • ૧) સ્નાતક ડીગ્રીની ફાયનલ વર્ષની માર્કશીટ,
  • ૨)ડીગ્રી સર્ટીફીકેટ,
  • ૩) એટેમ્પ્ટ સર્ટીફીકેટસ,
  • ૪) ઉંમરનો પુરાવો,
  • ૫) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ
  • ૬) વિદેશથી તબીબી સ્નાતક હોવાના કિસ્સામાં MCI-FMG માર્કશીટ

સ્ટાફ નર્સ માટે :-

  • ૧) સ્નાતક ડીગ્રી/નર્સીંગ ડીપ્લોમાની ફાયનલ વર્ષની માર્કશીટ,
  • ૨) એટેમ્પ્ટ સર્ટીફીકેટસ,
  • ૩) ઉંમરનો પુરાવો,
  • ૪) ગુજરાત નર્સીંગકાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ
  • ૫) બેઝીકકોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ

એમ.પી.એચ.ડબલ્યુ. માટે :-

  • ૧) એમ.પી.એચ.ડબલ્યુ. બેઝીક ટ્રેનીંગ કોર્સ / સેનેટરી ઈન્સપેકટર કોર્સની ફાઈનલ વર્ષની માર્કશીટ
  • ૨)એટેમ્પ્ટ સર્ટીફીકેટસ
  • ૩) ઉમરનો પુરાવો
  • ૪)બેઝીકકોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ

Jamnagar Municipal Corporation Health Recruitment 2023 માં ઉમેદવારો માટે અગત્ય ની માહિત

  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન લીંક https://bit.ly/3Zcv5bw પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.
  • ઉપરોકત લીંક આ સાથે પ્રદર્શિત કયુ.આર. કોડ ઘ્વારા પણ access કરી શકાશે.
  • આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ઘ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
  • જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહીં.-
  • ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે.
  • જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટના આધારે વધારો કે ધટાડો કરી શકાશે.
  • જાહેરાતમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન આવેલ અરજીઓ જ માન્ય ગણવામાં આવશે તેમજ ઉપર દર્શાવેલ ડોકયુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.

Jamnagar Municipal Corporation Health Recruitment 2023 ની પસંદગીના ધોરણો :-

૧) મેડીકલ ઓફીસર (MBBS):-

  • એમ.બી.બી.એસ.માં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે
  • વિદેશથી મેડીકલ સ્નાતક થયેલ ઉમેદવારોના કિસ્સામાં વિદેશની તથા ભારતીય ગુણ પધ્ધતિમાં વિસંગતતા હોઈ સમાનતા જળવાય તે હેતુ થી MCI-FMG સ્ક્રીનીંગ ટેસ્ટમાં મેળવેલ ગુણને ધ્યાને લેવામાં આવશે.

૨)સ્ટાફ નર્સ :-

  • સ્ટાફનર્સમાં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક થી વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩ માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.

૩) એમ.પી.એચ.ડબલ્યુ. :-

  • એમ.પી.એચ.ડબલ્યુ.માં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક થી વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
  • ઉક્ત જગ્યાઓ પર નિમણૂંકનો સમયગાળો ૧૧ માસ માટે રહેશે, જે મુદતમાં જરૂરીયાતના આધારે વધારો કે ઘટાડો કરી શકાશે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ની સામાન્ય માહિતી

Jamnagar Municipal Corporation Health Recruitment 2023

JMC Web Site https://www.
mcjamnagar.com
સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
What’s App અહીં ક્લિક કરો

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

Leave a Comment