Junior Clerk Exam Date Announced 2023 | જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર 2023 | @gpssb.gujarat.gov.in | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |

Junior Clerk Exam Date Announced 2023 | જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર 2023 | @gpssb.gujarat.gov.in

જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર 2023

Junior Clerk Exam Date Announced 2023

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળબ્લોક નં.ર પાંચમો માળ કર્મયોગી ભવન, સેકટર-૧૦/એ, ગાંધીનગર

જા.ક્ર. ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ, હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૯-એપ્રિલ -૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટરાહોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ http://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
  • જાહેરાત ક્રમાંક :- ૧૨૨૦૨૧-૨૨
  • સંવર્ગનું નામ :- જુનીયર કલાર્ક (વહીવટ હિસાબ)
  • પરીક્ષાની તારીખ :- તા.૦૯-૦૪-૨૦૧૩ (રવિવાર)
  • પરીક્ષાનો સમય :- ૧૨-૩૦ કલાક થી ૧૩-૩૦ કલાક
  • કોલલેટર હોલટીકીટાપ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો :- તા. ૩૧-૦૩-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાક થી તા.૦૯-૦૪-૨૦૨૩ ૧૨-૩૦ કલાક સુધી

જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની પરીક્ષાના સમય અંગેની અગત્યની સુચના

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨-૩૦ કલાકથી ૧૩-૩૦ કલાક દરમ્યાન મંડળ ધ્વારા યોજવામાં આવશે,જેની તમામ ઉમેદવારોએ નોધ લેવા વિનંતી છે.

સુચનાઓ

  • (૧) ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  • (૨) ઉપરોકત રીતે, ઉપરોકત સમયગાળામાં ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
  • (૩) જનરલ કેટેગરીના ઉમેદવારો મણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ,ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.૦૭-૦૪-૨૦૨૩ સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.

નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરજા.ક્ર:૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગના ઉમેદવારો માટેની સુચના

Admit Cardઅહિં ક્લિક કરો
કન્ફર્મેશન નંબરઅહિં ક્લિક કરો / Without OTP
Call Letter Notificationઅહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જીલ્લા વાઈઝ
What’s App ગ્રુપ
અહિં ક્લિક કરો
  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક:૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ નિયત કરાયેલ કેન્દ્રો ખાતે યોજાનાર છે. સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેની તારીખો મંડળ ધ્વારા હવે પછી જાહેર કરવામાં આવનાર છે. પરંતુ ટેકનીકલ ખામીને કારણે જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) ની અગાઉની પરીક્ષાના કોલલેટર બ્રાઉઝરમાં જુની લીંક ઉપરથી અમુક ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ હોવાની બાબત મંડળના ધ્યાનમાં આવેલ છે. જેથી મંડળ દ્વારા સ્પષ્ટતાં કરવામાં આવે છે કે નિયત તારીખ પહેલા બ્રાઉઝરમાં જુની લીંક ઉપરથી જે ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કરેલ છે, તે તમામ કોલલેટર તા.૦૯-૦૪-૨૦૨૩ની પરીક્ષા માટે માન્ય ગણાશે નહિ, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. મંડળ દ્વારા તા.૦૯-૦૪-૨૦૨૩ની પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ નિયત થયેથી તે તારીખ દરમિયાન જ પોતાનો કોલલેટર ડાઉનલોડ કરવાનો રહેશે, જેની પણ તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર 2023 | junior clerk exam date 2023 |

  • જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર 2023 | Junior Clerk Exam Date Announced 2023 | ગુજરાત પંચાયત વિભાગ દ્વારા મોકૂફ થયેલ જુનિયર કલાર્ક પરીક્ષા તારીખની તારીખ જાહેર કરી દેવામાં આવી છે તેથી જે પણ વિધાથી મિત્રો આ ભરતી માટે લાયક હોય તે પરીક્ષા વિશે ની માહિતી નીચે આપેલ PDF દ્વારા મેળવી શકે છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર

ઉમેદવારો માટેની સુચના

  • તા.૨૮-૦૨-૨૦૨૩ નાં રોજ (https://gpgpssbjujarat.gov.in ) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” રાખવામાં આવેલ હતી. જેથી હવે જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૯-૦૪-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન મંડળ ધ્વારા યોજવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોધ લેવી.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર

SMC સુરત MPHW પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ 2023

જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 ની સામાન્ય માહિતી

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક
જુનિયર ક્લાર્ક નવી પરીક્ષા તારીખ09 એપ્રિલ 2023
જોબનો પ્રકારસરકારી નોકરી
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટhttps://ojas.
gujarat.gov.in/
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.
gujarat.gov.in/
What’s App ગ્રુપ અહિં ક્લીક કરો
જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2023

જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2023

  • જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા અંગે ની સામાન્ય માહિતી

  • પ્રશ્નની કુલ સંખ્યા – 100
  • પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
  • કુલ ગુણ – 100

જુનિયર ક્લાર્કની પરીક્ષા નો અભ્યાસક્રમ

સામાન્ય જાગૃતિ
અને સામાન્ય જ્ઞાન
50 માર્કસ
ગુજરાત ભાષા
અને વ્યાકરણ-
20 માર્કસ
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ20 માર્કસ
સામાન્ય ગણિત10 માર્કસ

મહત્વ ની લિંક્સ

GPSSB જુનિયર સત્તાવાર વેબસાઇટ ક્લાર્કનીhttp://gpssb.
gujarat.gov.in/
નવી તારીખ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
What’s App અહીં ક્લિક કરો

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

Leave a Comment