MPHW Questions Paper With Answer | જવાબ સાથે MPHW પ્રશ્ન પેપર | MPHW Question Paper (12-02-2017)

MPHW Questions Paper With Answer | જવાબ સાથે MPHW પ્રશ્ન પેપર |

અહીં નીચે આપવામાં આવેલ પ્રશ્ન પેપર MPHW QUESTION PAPER (12-02-2017) ના રોજ લેવાયેલ પરીક્ષા નુ પ્રશ્ન પેપર ના 1 થી 50 પ્રશ્નો મૂકવામાં આવ્યા છે.

MPHW Question Paper (12-02-2017) 1 thi 20 પ્રશ્નો

1. CCHF નો વાહક નીચે પૈકી કયો છે ?

(A) મચ્છર (B) ઇતરડી. (c) માખી.

(D) અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહી.

(E) Not Attempted

જવાબ :- (B) ઇતરડી

2. ‘પૂર્વજ’ એ કયો સમાસ છે ?

(A) તત્પુરુષ (B) કર્મધારય. (C) દ્વિગુ.

(D) ઉપપદ. (E) Not Attempted

જવાબ :- (D) ઉપપદ.

3. ‘સવાઈ ગુજરાતી’ હોવાનું બિરુદ કયા સર્જકને મળ્યું છે ?

(A) ગાંધીજી. (B) કાકાસાહેબ કાલેલકર.

(C) દલપતરામ (D) ચંદ્રકાન્ત બક્ષી.

(E) Not Attempted

જવાબ :-(B) કાકાસાહેબ કાલેલકર.

4. નરસિંહ મહેતા કયા સમયના કવિ છે ?

(A) મધ્યકાલીનયુગ. (B). સુધારકયુગ

(C) પંડિતયુગ. (D).ગાંધીયુગ

(E) Not Attempted

જવાબ :-(A) મધ્યકાલીનયુગ.

5. Identify the type of adjective: ‘Mercedes Benz is his fourth car.”

(A) Descriptive adjective (B) Adjective of quantity.

(C) Possessive adjective (D) None of these.

(E) Not Attempted

જવાબ :-(B) Adjective of quantity.

6. હિમાચલ પ્રદેશની રાજધાનીનું નામ શું છે ?

(A) શિમલા (B) દહેરાદૂન

(C) શ્રીનગર (D) રાંચી.

(E) Not Attempted

જવાબ :-(A) શિમલા

7.તમાકુનું કોઈપણ પ્રકારનું સેવન કરવાથી કયા-કયા પ્રકારના રોગો થઈ શકે ?

(A) હૃદય રોગ. (B) મોઢાનું કેન્સર.

(C) ફેફસાનું કેન્સર (D) અહીં દર્શાવેલ તમામ.

(E) Not Attempted

જવાબ :-(D) અહીં દર્શાવેલ તમામ.

8. કાઠમાંડુ કયા દેશની રાજધાની છે ?

(A) ભૂતાન (B) શ્રીલંકા.

(C) નેપાળ. (D) બાંગ્લાદેશ.

(E) Not Attempted

જવાબ :-(C) નેપાળ.

9. અપંગતાના પ્રમાણપત્ર ક્યાંથી કાઢી આપવામાં આવે છે ?

(A) જિલ્લા હોસ્પીટલ. (B) સી.એચ.સી. પરથી

(C) પી.એચ.સી. પરથી (D) અહીં દર્શાવેલ તમામ જગ્યાઓ પરથી

(E) Not Attempted

જવાબ :-(D) અહીં દર્શાવેલ તમામ જગ્યાઓ પરથી

10. 15 મી ઓગષ્ટે દિલ્હીમાં કયા સ્થળેથી ધ્વજવંદન થાય છે ?

(A) ચાંદની ચોક. (C) દિલ્લી ગેઇટ.

(B) કુતુબ મિનાર. (D) લાલ કિલ્લા

(E) Not Attempted

જવાબ :-(D) લાલ કિલ્લા

MPHW ઓનલાઈન ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો

MPHW QUESTION PAPER 26 -06-2022 ની pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

11. શિકાગોમાં મળેલ ‘વિશ્વધર્મ પરિષદ’માં કોણે ભારતીય સંસ્કૃતિનું જયગાન કર્યું હતું ?

(A) સ્વામી ધર્મબંધુ. (C) પ્રમુખ સ્વામી.

(B) સ્વામી વિવેકાનંદ. (D) પરમાત્માનંદ સ્વામી

(E) Not Attempted

જવાબ :-(B) સ્વામી વિવેકાનંદ

12. ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે ?

(A) શિવ મૂર્તિ. (B) વૃષભની મૂર્તિ.

(C) ઘોડાની મૂર્તિ. (D) સિંહ મૂર્તિ.

(E) Not Attempted

જવાબ :-(D) સિંહ મૂર્તિ.

13. પ્રિયે તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો’ અહીં કયો છંદ છે ?

(A) મંદાક્રાન્તા. (B) પૃથ્વી

(C) શિખરિણી. (D) હરિણી

(E) Not Attempted .

જવાબ :-(B) પૃથ્વી

14. Tomorrow at this time, I …..a film.

(A) watch. (B) will be watching

(C)am watching (D) have been watching

(E) Not Attempted

જવાબ :-(B) will be watching

15. ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે ?

(A) દલ દલના વિસ્તારોમાં (B) પશ્ચિમ ઘાટનાં ગીચ વનોમાં.

(C) કચ્છના મોટા રણમાં. (D) ગીરના જંગલોમાં.

(E) Not Attempted

જવાબ :-(B) પશ્ચિમ ઘાટનાં ગીચ વનોમાં.

16. ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે ?

(A) અફઘાનિસ્તાન → ઉત્તર-પશ્ચિમ

(B) બાંગ્લાદેશ → પશ્ચિમ

(C) ચીન → ઉત્તર

(D) નેપાળ → ઉત્તર-પૂર્વ.

(E) Not Attempted

જવાબ :-(B) બાંગ્લાદેશ → પશ્ચિમ

17. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એ કોના માટેનો કાર્યક્રમ છે ?

(A) સગર્ભા માતા (B) લાયક દંપતિ.

(C) બાળકો. (D) વયસ્કો.

(E) Not Attempted

જવાબ :-(C) બાળકો.

18. શાળા આરોગ્ય કાર્યક્રમ કઈ શાળાઓમાં લાગુ પડે છે ?

(A) પ્રાથમિક શાળાઓ. (B) માધ્યમિક શાળાઓ.

(C) ખાનગી શાળાઓ. (D) અહીં દર્શાવેલ તમામ શાળાઓ.

(E) Not Attempted

જવાબ :-(D) અહીં દર્શાવેલ તમામ શાળાઓ.

19.પોલીઓ વેક્સીનમાં VVM ના કેટલા સ્ટેજ છે ?

(A) ત્રણ (B) ચાર

(C) બે. (D) એક.

(E) Not Attempted

જવાબ :-(B) ચાર

20. Select the correct synonym of ‘Unique’.

(A) Uniform. (B) Singular.

(C) Numerous. (D) Good.

(E) Not Attempted

જવાબ :-(B) Singular.

MPHW ઓનલાઈન ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો

MPHW Question Paper (12-02-2017) 21 thi 40 પ્રશ્નો

21. બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે ?

(A) સ્ફીગ્મોમેનોમીટર. (B) બેરોમીટર.

(C) નેબ્યુલાઈઝર. (D) એક પણ નહીં.

(E) Not Attempted

જવાબ :-(A) સ્ફીગ્મોમેનોમીટર.

22. ડેન્ગ્યુ ફીવર કયા પ્રકારના મચ્છરથી થઈ શકે ?

(A) એનોફીલીસ. (B) એડીસ.

(C) ક્યુલેક્સ. (D) પ્લાઝમોડીયન.

(E) Not Attempted

જવાબ :-(B) એડીસ.

23. Fill in the blank: ‘I was sitting………. my mother and Father.

(A) within. (B) by

(C) between. (D) among

(E) Not Attempted .

જવાબ :-(C) between.

24. Select the correct synonym of Juvenile’

(A) Apathetic. (B) Painful.

(C) Immature. (D) Nassent.

(E) Not Attempted

જવાબ :-(C) Immature.

25. મચ્છરદાનીમાં વપરાતી મચ્છરવિરોધી દવા કઈ છે ?

(A) મેલીથિયોન. (B) ડી.ડી.ટી.

(C) અલ્હા સાઇફર મેથ્રિન. (D) ડેલ્ટા મેથ્રિન.

(E) Not Attempted

જવાબ :-(D) ડેલ્ટા મેથ્રિન.

26. લાંબાગાળે ડાયાબીટીસ શરીરના કર્યાં-કયાં અંગોને અસર કરી શકે છે ?

(A) આંખ. (B) હૃદય.

(C) કિડની. (D) અહીં દર્શાવેલ તમામ.

(E) Not Attempted

જવાબ :-(D) અહીં દર્શાવેલ તમામ.

27. Choose the odd pair.

(A) Doctor: Stethoscope. (B) Carpenter : Hammer

(C) Mason : Scissors. (D) Teacher: Chalk.

(E) Not Attempted

જવાબ :-(C) Mason : Scissors.

28. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રજા સાથે દર મહિને કઈ વાત કરે છે ?

(A) દિલ કી બાત. (B) મન કી બાત.

(C) અપની બાત. (D) રાષ્ટ્ર કી બાત.

(E) Not Attempted

જવાબ :-(B) મન કી બાત.

29.એડીસ ઇજપ્તી મચ્છરનું બ્રિડિંગ કયા સ્થળે વધુ પ્રમાણમાં થાય છે ?

(A) ગંદા પાણીમાં. (B) ગટરમાં.

(C) ઘરની અંદરના પાણીના સ્ત્રોતમાં. (D) તળાવમાં.

(E) Not Attenpted

જવાબ :-(C) ઘરની અંદરના પાણીના સ્ત્રોતમાં.

30 ‘પરિમાણ’ શબ્દનો અર્થ આપો.

(A) માપ. (B) પરિણામ.

(C) લંબાઈ. (D) ત્રિજ્યા.

(E) Not Attempted

જવાબ :-(A) માપ.

MPHW ઓનલાઈન ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો

MPHW QUESTION PAPER 26 -06-2022 ની pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

31. API એટલે શું ?

(A) 1000 ની વસ્તીએ એક વર્ષમાં થતાં મેલેરીયાના કેસ.

(B) 500 ની વસ્તીએ એક વર્ષમાં થતાં મેલેરીયાના કેસ

(C) 100 ની વસ્તીએ એક મહીનામાં થતાં મેલેરીયાના કેસ

(D) 500 ની વસ્તીએ એક મહીનામાં થતાં મેલેરીયાના કેસ

(E) Not Attempted.

જવાબ :-(A) 1000 ની વસ્તીએ એક વર્ષમાં થતાં મેલેરીયાના કેસ.

32. રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ માટે કયો કાર્યક્રમ અમલમાં છે

(A) RNTCP. (B) NTCP.

(C) NCD. (D) NPCDS.

(E) Not Attempted

જવાબ :-(A) RNTCP.

33. ‘તોખાર’ એટલે શું ?

(A) તુરંગ. (B) સરોજ.

(C) અરિ. (D) તોફાન.

(E) Not Attempted

જવાબ :-(A) તુરંગ.

34. Find the letter which will end the first word and start the second one : PE……….. ECK

(A) R. (B) T.

(C) N. (D) K.

(E) Not Attempted

જવાબ :-(C) N.

35. ‘લેપ્ટોસ્પાયરોસિસ’ ગુજરાતના કયા ભાગમાં વધુ જોવા મળે છે ?

(A) સૌરાષ્ટ્ર. (B) ઉત્તર ગુજરાત.

(C) મધ્ય ગુજરાત. (D) દક્ષિણ ગુજરાત.

(E) Not Attempted

જવાબ :-(D) દક્ષિણ ગુજરાત.

36. નીચેના પૈકી કયો મેલેરીયાનો પરોપજીવી છે ?

(A) માદા એનોફિલીસ. (B) વુચેરીરચા બોનકોફટા.

(C) પ્લાસમોડીયા. (D) માદા ક્યુલેક્સ.

(E) Not Attempted

જવાબ :-(C) પ્લાસમોડીયા.

37. Choose the correct antonym of ‘expensive’,

(A) Costly. (B) Cheap.

(C) Wealthy. (D) Overpriced.

(E) Not Attempted

જવાબ :-(B) Cheap.

38 કોનો જન્મદિવસ ‘યુવા દિન’ તરીકે ઓળખાય છે ?

(A) સ્વામી વિવેકાનંદ. (B) ભગત સિંહ.

(C) સુભાષચંદ્ર બોઝ. (D) લાલબહાદુર શાસ્ત્રી.

(E) Not Attempted

જવાબ :-(A) સ્વામી વિવેકાનંદ.

39. ‘ઊંચીનીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાળ.’ અહીં પ્રયોજાયેલ અલંકાર જણાવો.

(A) ઉપમા (B) શ્લેષ.

(C) દેષ્ટાંત (D) અતિશયોક્તિ ચોપ.

(E) Not Attempted

જવાબ :-(C) દેષ્ટાંત

40.Arjun is……….. than his brother.

(A) tallest. (B) taller.

(C) tall. (D) as tall as.

(E) Not Attempted

જવાબ :- (B) taller.

MPHW ઓનલાઈન ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો

MPHW Question Paper (12-02-2017) 41 thi 50 પ્રશ્નો

41. ‘ચોઘડિયું’ શબ્દનો સમાસ જણાવો.

(A) તત્પુરુષ. (B) અવ્યયી.

(C) દ્વિગુ (D) બહુવ્રીહિ

(E) Not Attempted

જવાબ :-(C) દ્વિગુ

42. નીચેનામાંથી પાણીજન્ય રોગો કયા છે ?

(A) કોલેરા (B) ઝાડા ઉલ્ટી

(C) કમળો (D) અહીં દર્શાવેલ ત્રણેય

(E) Not Attempted

જવાબ :-(D) અહીં દર્શાવેલ ત્રણેય

43. Find the correct word for: ‘One who does not believe in god’.

(A) Theist. (B) Atheist.

(C) Sinner. (D) Priest.

(E) Not Attempted

જવાબ :-(B) Atheist.

44. ધીરા ભગતે કયા સ્વરૂપનું ખેડાણ કર્યું હતું ?

(A) પદ (B) કાફી.

(C) ચાબખા. (D) આખ્યાન.

(E) Not Attempted

જવાબ :-(B) કાફી.

45. ભારતના નવા ‘ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા’ કોણ બન્યાં ?

(A) જગમોહન. (B) જગદિશસિંહ ખેહર.

(C) પ્રશાંત ભૂષણ. (D) સુભાષ રેડ્ડી.

(E) Not Attempted

જવાબ :-(B) જગદિશસિંહ ખેહર.

46. તાજેતરમાં જ વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કોનાં હસ્તે કરાયું હતું ?

(A) ઓ. પી. કોહલી. (B) વિજયભાઈ રૂપાણી.

(C) નરેન્દ્રભાઈ મોદી. (D) જીતુભાઈ વાઘાણી.

(E) Not Attempted

જવાબ :-(C) નરેન્દ્રભાઈ મોદી.

47 ડૉ. અબ્દુલ કલામની આત્મકથાનો ગુજરાતી ભાષામાં અનુવાદ કયા નામે થયો છે ?

(A) ‘અગનવિદ્યા’. (B) ‘અગનપંખ’.

(C) ‘અગ્નિજ્વાળા’. (D) ‘પાણીકળો’.

(E) Not Attempted

જવાબ :-(B) ‘અગનપંખ’.

48. વ્યક્તિના શરીરનું સામાન્ય બાહ્ય તાપમાન કેટલું હોય તો તાવ આવ્યો ગણાય ?

(A) 32ડીગ્રી સેલસિયસ. (B) 34ડીગ્રી સેલસિયસ.

(C) 36ડીગ્રી સેલસિયસ (D) 37.5 ડીગ્રી સેલસિયસ.

(E) Not Attempted

જવાબ :-(D) 37.5 ડીગ્રી સેલસિયસ.

49. મચ્છરોનાં પોરાનાશક કામગીરી માટે શું-શું વાપરી શકાય ?

(A) ઓઈલ (B) એબેટ.

(C) કેરોસીન (D) અહીં દર્શાવેલ તમામ.

(E) Not Attempted

જવાબ :-(D) અહીં દર્શાવેલ તમામ.

50. સ્પેશિયલ મેરેજ એક્ટ કયા વર્ષે ઘડાયો ?

(A) 1956 (B) 1958.

(C) 1954 (D) 1960.

(E) Not Attempted

જવાબ :-(C) 1954

ઉપર ના 1 થી 50 ની pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે વધુ માહિતી માટે Officially Website નો સંપર્ક કરવો.

Leave a Comment