MPHW Questions Paper With Answer | જવાબ સાથે MPHW પ્રશ્ન પેપર | MPHW Question Paper (12-02-2017)

MPHW Questions Paper With Answer | જવાબ સાથે MPHW પ્રશ્ન પેપર |

અહીં નીચે આપવામાં આવેલ પ્રશ્ન પેપર MPHW QUESTION PAPER (12-02-2017) ના રોજ લેવાયેલ પરીક્ષા નુ પ્રશ્ન પેપર ના 1 થી 50 પ્રશ્નો મૂકવામાં આવ્યા છે.

MPHW Question Paper (12-02-2017) 51 thi 70 પ્રશ્નો

51 ‘ ; ‘ આ વિરામચિહ્નને શું કહેવાય ?

(A) અલ્પવિરામ. (B) ગુરુવિરામ.

(C) અર્ધવિરામ. (D) અવતરણચિહ્ન.

(E) Not Attempted

જવાબ :- (C) અર્ધવિરામ.

52. Select the correct passive form of the sentence: She ………. good job, but she refused.’

(A) is offered. (B) was offered.

(C) has been offered. (D) had been offered.

(E) Not Attempted

જવાબ :- (B) was offered.

53. પોલીઓ રવિવારના દિવસે કઈ ઉંમર સુધીના બાળકોને પોલીઓના ટીપાં પીવડાવવામાં આવે છે ?

(A) જન્મથી 1 વર્ષ. (B) 1 થી 3 વર્ષ.

(C) 3 થી 5 વર્ષ. (D) જન્મથી 5 વર્ષ.

(E) Not Attempted

જવાબ :-(D) જન્મથી 5 વર્ષ.

54. Fill in the blank with proper passive form : ‘He ……. never been interviewed’.

(A) has. (B) will. (C) at.

(D) was. (E) Not Attempted

જવાબ :-(A) has

55.ભારત અને પાકીસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું ?

(A) 1962. (B) 1965.

(C) 1968. (D) 1971.

(E) Not Attempted

જવાબ :-(B) 1965.

56. I am tired……….. waiting for people who never turn up.

(A) of. (B) with. (C) at.

(D) for. (E) Not Attempted

જવાબ :-(A) of.

57. I was ………. in India.

(A) borne. (B) bourn. (C) burn.

(D) born. (E) Not Attempted

જવાબ :-(D) born.

58. નિરોધનો ઉપયોગ શેનાં માટે થાય છે ?

(A) એચ.આઈ.વી. અટકાવવા. (B) ગર્ભધાન અટકાવવા.

(C) ગોનોરીયા રોગ અટકાવવા. (D) અહીં દર્શાવેલ તમામ માટે.

(E) Not Attempted

જવાબ :-(D) અહીં દર્શાવેલ તમામ માટે.

59. Identify the adjective in this sentence: ‘The thirsty crow drank water.’

(A) Thirsty (B) Water. (C) Crow

(D) None of three mentioned here.

(E) Not Attempted

જવાબ :-

60. Choose the correct word for the jumbled: ‘Saliey’.

(A) Easily (B) Saleiy. (C) Yalies.

(D) Asliey. (E) Not Attempted

જવાબ :-(A) Easily

61. Identify the type of adverb: ‘Write your answers carefully.’

(A) Adverb of degree (C) Adverb of time

(B) Adverb of manner. (D) None of these

(E) Not Attempted

જવાબ :-(A) Adverb of degree

62. નીચેના પૈકી કયો હાથીપગાનો પરોપજીવી છે ?

(A) પ્લાસમોડીયમ વાઈવેક્ષ. (C) વીબ્રીયો કોલેરી

(B) વુચેરીરચા બોનકોફટાઈ (D) પ્લાઝમોડીયમ ફાલસીફેરમ.

(E) Not Attempted

જવાબ :-(B) વુચેરીરચા બોનકોફટાઈ

63. કયા પ્રકારનો રક્તપિત્ત સમુદાય માટે વધુ જોખમી છે ?

(A) પોસિબેસીલરી. (B) મલ્ટીબેસીલરી.

(C) લેક્ટોબેસીલરી. (D) અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં.

(E) Not Attempted

જવાબ :-(B) મલ્ટીબેસીલરી

64. વિટામીન-એ ની ઉણપથી કયો રોગ થાય છે ?

(A) રીકેટ્સ (B) રતાંધણાપણું

(C) બેરીબેરી (D) સ્કર્વી.

(E) Not Attempted.

જવાબ :-(B) રતાંધણાપણું

65.સ્વાઇન ફલુ શેનાં દ્વારા ફેલાય છે ?

(A) હવાથી (B) પાણીથી

(C) બેક્ટેરીયાથી (D) મચ્છરથી.

(E) Not Attempted

જવાબ :-(A) હવાથી

66. શાળામાં અભ્યાસ કરતાં બાળકને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ ૨સી મુકવામાં આવે છે ?

(A) બી.સી.જી. (B) મેનેજાઈટીસ.

(C) ટી.ટી. (D) પેન્ટાવેલેન્ટ

(E) Not Attempted

જવાબ :-(C) ટી.ટી.

67, ‘પરોણો’ એટલે શું ?

(A) સાપ (B) પારેવું.

(C) અતિથિ (D) યજમાન.

(E) Not Attempted

જવાબ :-(C) અતિથિ

68. ‘નયનબાણ કરતાં પણ જિહ્વાબાણ વધારે કાતિલ નીવડે છે.’ અહીં પ્રયોજાયેલ અલંકાર જણાવો.

(A) ઉપમા. (B) ઉત્પ્રેક્ષા.

(C) રૂપક. (D) વ્યતિરેક.

(E) Not Attempted

જવાબ :-(D) વ્યતિરેક.

69. ‘ડાયાલીસિસ’ની પદ્ધતિ કયા અંગનાં રોગમાં અપનાવવામાં આવે છે ?

(A) હૃદય. (B) કિડની.

(C) ફેફસા. (D) લીવર.

(E) Not Attempted

જવાબ :-(B) કિડની.

70. દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ કઈ સાલમાં થયો હતો ?

(A) 1940. (B) 1945.

(C) 1939. (D) 1942.

(E) Not Attempted

જવાબ :-(C) 1939.

MPHW Question Paper (12-02-2017) 71 thi 90 પ્રશ્નો

71. પાણી શુદ્ધિકરણ માટે કયો પાઉડર વપરાય છે ?

(A) મેલેથીયોન. (B) ડેલ્ટામેથ્રિન.

(C) ટી. સી. એલ. (D) ચોક પાઉડર.

(E) Not Attenpted

જવાબ :-(C) ટી. સી. એલ.

72. તમીલનાડુમાં રમાતી ‘આખલાને કાબુમાં કરવાની રમત’ કયા નામે ઓળખાય છે ?

(A) દંગલ. (B) પોંગલ.

(C) જલ્લીકટ્ટુ. (D) આખલાકઢુ.

(E) Not Attempted

જવાબ :-(C) જલ્લીકટ્ટુ.

73. સાનિયા મિર્ઝા કઈ રમતની પ્રખ્યાત ખેલાડી છે ?

(A) બેડમિન્ટન. (B) શતરંજ

(C) ટેનિસ. (D) હોકી.

(E) Not Attempted

જવાબ :-(C) ટેનિસ.

74.તા. 10 થી 13 જાન્યુઆરી 2017 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં કયા સમિટનું આયોજન થયું હતું ?

(A) વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, 2017

(B) વાયબ્રન્ટ ગુજરાત ટ્રેડ સમિટ, 2017.

(C) વાયબ્રન્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સમિટ, 2017

(D) વાયબ્રન્ટ ગુજરાત એજ્યુકેશનલ સમિટ, 2017

(E) Not Attempted

જવાબ :-(A) વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, 2017

75. પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કોણ હતાં ?

(A) પી. ટી. ઉષા (C) કલ્પના ચાવલા

(B) અનીતા સૂદ (D) આરતી સહા

(E) Not Attempted

જવાબ :- (C) કલ્પના ચાવલા

76. ‘ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મ કયા ક્રિકેટરના જીવન પર આધારિત છે ?

(A) સચિન તેંદુલકર (C) સુનીલ ગાવસ્કર

(B) કપિલ દેવ (D) એમ. એસ. ધોની.

(E) Not Attempted

જવાબ :-(D) એમ. એસ. ધોની.

77. ટી.બી. માટે નીચે પૈકી કઈ કેટેગરી સૌથી વધુ જોખમી હોય છે ?

(A) MDR (B) XDR.

(C) DDR (D) NDR.

(E) Not Attempted

જવાબ :-(B) XDR.

78.‘તરણું લેવડાવવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

(A) નિશ્ચય કરવો. (B) હાર કબુલાવવી.

(C) મૂંગા રહેવું. (D) કાયર હોવું.

(E) Not Attempted

જવાબ :-(B) હાર કબુલાવવી.

79. એકવચનમાં વપરાતી સંજ્ઞા જણાવો.

(A) ઘઉં. (B) ચોખા.

(C) વાલ. (D) વ્હાલ.

(E) Not Attempted

જવાબ :-(D) વ્હાલ.

80. ફ્રી-સ્ટાઈલ’ શબ્દ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે?

(A) સ્વિમિંગ. (B) બોક્સિંગ.

(C) બેડમિન્ટન. (D) બડ્ડી.

(E) Not Attempted

જવાબ :-(A) સ્વિમિંગ.

81. ચાહો યા તિરસ્કારો’માં ‘યા’…………. સંયોજક છે.

(A) વિકલ્પવાચક. (B) વિરોધવાચક.

(C) અનુમાનવાચક. (D) સહસબંધવાચક.

(E) Not Attempted

જવાબ :-(A) વિકલ્પવાચક.

82. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?

(A) બુધ (B) શનિ.

(C) શુક્ર (D) ગુરુ.

(E) Not Attempted

જવાબ :- (D) ગુરુ.

83. Fill in the blank with article: ‘Ashok is………. honourable man.’

(A) a (B) an.

(C) the (D) None of three mentioned here.

(E) Not Attempted

જવાબ :-(B) an.

84. ABER એટલે શું?

(A) Annual Blood Examination Rate

(B) Annual Blood Examination Ratio

(C) Actual Blood Examination Rate

(D) Actual Blood Examination Ratio

(E) Not Attempted

જવાબ :-(A) Annual Blood Examination Rate

85. Turn this sentence into indirect speech: ‘She said; “The sky is blue””.

(A) She said that the sky is blue.

(B) She says that the sky is blue.

(C) She told that the sky is blue.

(D) She said that the sky were blue.

(E) Not Attempted

જવાબ :-(A) She said that the sky is blue.

86.નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે ?

(A) ચક્રવાત. (B) ભૂકંપ.

(C) પૂર. (D) હુલ્લડ.

(E) Not Attempted

જવાબ :-(D) હુલ્લડ.

87. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિયુક્તિ કોણ કરે છે ?

(A) વડાપ્રધાન. (B) રાષ્ટ્રપતિ.

(C) ઉપરાષ્ટ્રપતિ. (D) રાજ્યપાલ.

(E) Not Attempted

જવાબ :-(B) રાષ્ટ્રપતિ.

88. વિશ્વ એઇડ્સ દિવસ ક્યા દિવસે ઉજવાય છે ?

(A) 1 નવેમ્બર. (B) 1 ડિસેમ્બર.

(C) 31 એપ્રિલ. (D) 5 ઓગષ્ટ.

(E) Not Attempted

જવાબ :-(B) 1 ડિસેમ્બર.

89. Look ………. the mirror before you go out.

(A) at. (B) in.

(C) about. (D) for.

(E) Not Attempted

જવાબ :-(B) in.

90 સાચી સંધી જણાવો.

(A) નિર્ + રય = નિર્ણય

(B) અધો + મુખ = અધોમુખ

(C) તંતુ + મય = તન્મય

(D) રજની + ઇન્દુ = રજનીન્દ્

(E) Not Attempted

જવાબ :-(C) તંતુ + મય = તન્મય

MPHW Question Paper (12-02-2017) 91 thi 100 પ્રશ્નો

91.‘હૂંફ’ સંશાનો પ્રકાર કયો ?

(A) દ્રવ્યવાચક (B) જાતિવાચક.

(C) સમૂહવાચક (D) ભાવવાચક.

(E) Not Attempted

જવાબ :-(D) ભાવવાચક.

92. વિશ્વમાંથી કયો રોગ સંપૂર્ણ નાબૂદ થયેલ છે ?

(A) બાળ લકવો. (B) શીતળા

(C) અછબડા (D) ઓરી.

(E) Not Attempted

જવાબ :-(B) શીતળા

93. મેલેરીયાના નિદાન માટે લોહીનો નમૂનો કઈ આંગળીમાંથી લેવામાં આવે છે ?

(A) ડાબા હાથની અનામીકા

(B) જમણાં હાથની ટચલી

(C) ડાબા હાથનો અંગૂઠો

(D) જમણા હાથનો અંગૂઠો

(E) Not Attempted

જવાબ :-(A) ડાબા હાથની અનામીકા

94. એ.આર.ટી. સેન્ટર પર શેની સારવાર આપવામાં આવે છે

(A) એચ.આઈ.વી. (B) ડાયાબીટીસ.

(C) રક્તપિત્ત (D) અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં.

(E) Not Attempted

જવાબ :-(A) એચ.આઈ.વી.

95. મેલેરીયાના દર્દીની રેડીકલ સારવાર માટે …..

(A) ડાઇથાઇલ કાર્બામેથ્રીન સાયટ્રેટ.

(B) પીપરાઝીન સાયટ્રેટ.

(C) પ્રીમાક્વીન. (D) આલબેન્ડાઝોલ.

(E) Not Attempted

જવાબ :-(C) પ્રીમાક્વીન.

96. હીપેટાઇટીસ-એ ના વાયરસ શરીરના કયા અંગને અસર કરે છે ?

(A) યકૃત. (B) મૂત્રપિંડ.

(C) બરોળ. (D) ફેફસાં.

(E) Not Attempted

જવાબ :-(A) યકૃત.

97. વાહકજન્ય રોગ નિયંત્રણ માટે સ૨કા૨શ્રીનો હાલ કાર્યરત કાર્યક્રમ કયો છે ?

(A) NLEP. (B) NVBDCP.

(C) RNTCP (D) NPCDS.

(E) Not Attempted

જવાબ :-(B) NVBDCP.

98. ‘કંઠે ભુજાઓ રોપવી’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

(A) હિંમત આપવી (C) આંખમાં અશ્રુઓ ઊભરાવાં

(B) ભાવભીનું સ્વાગત કરવું (D) ગુપ્ત વાત કરવી

(E) Not Attempted

જવાબ :-(B) ભાવભીનું સ્વાગત કરવું

99. ઇસરોએ એક સાથે કેટલા સેટેલાઈટ પ્રક્ષેપિત કરવાનો રેકોર્ડ બનાવ્યો ?

(A) 10. (B) 20.

(C) 15 (D) 05.

(E) Not Attempted

જવાબ :-(B) 20.

100. ૫દ્ + હિત =…….

(A) પદોન્નતિ (B) પદ્ધતિ.

(C) પન્નતિ (D) પદ્હૂતી.

(E) Not Attempted

જવાબ :-(B) પદ્ધતિ.

ઉપર ના પ્રશ્નો 51 થી 100 પ્રશ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

MPHW Paper ના 1 થી 50 ની pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

MPHW ઓનલાઈન ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે વધુ માહિતી માટે Officially Website નો સંપર્ક કરવો.

Leave a Comment