મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) સંસદનો અધિનિયમ છે, જે ગ્રામીણ કુટુંબના પુખ્ત સભ્યો જેમને રોજગારની જરૂર હોય અને જેઓ બિનકુશળ શ્રમ કરવા માગતા હોય તેમને નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી પુરી પાડવાની કાયદેસર બાંહેધરી આપે છે. મનરેગાએ રજી ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજથી અમલમાં આવ્યો છે. આ અધિનિયમ સમગ્ર દેશમાં અમલમાં છે.
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 4
નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલ માહિતી સરકારી કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષા ના પેપર નંબર :-4 પંચાયતી રાજ માટે ની માત્ર અભ્યાસ અને પ્રેક્ટિસ માટે (pdf) પેપર નંબર મૂકવામાં આવેલ છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ડાઉનલોડ કરી શકે જેમાં પ્રશ્ન પેપર નંબર મુજબ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 4 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા)
વાચક મિત્રો જો આપને આગામી ખાતાકીય પરીક્ષા આવનાર હોય તો જેમાં અતી મહત્વની હોય તે માટે ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 4 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) ને લગત પ્રશ્નોત્તરી પણ આવતી હોય જે પ્રશ્નોતરી માટે અમારી દ્વારા નીચે pdf ફાઈલ આપેલ છે. તો આ ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 4 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) pdf ફાઈલ ડાઉનલોડ કરવા વિનંતી
જો તમારે ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 4 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) pdf કાઈલ ડાઉનલોડ કરવી હોય તો નીચે આપેલ લિંક પર જાવ.
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 4 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા)