આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા પેપર નંબર:- 4 ના પંચાયતી રાજ અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.
📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 4 પંચાયતી રાજ અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ.
MARK’S :- 10
MCQ :- 10
CUT-OFF :-05
29-12-2022 ની ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ
#1. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી મનરેગા ક્યારે અમલમાં આવી?
#2. સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદ વચ્ચે સમાવાયેલ છે?
#3. બંધારણના કયા અનુચ્છેદમાં શ્રદ્ધા અનુસાર ઉપવાસ કરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે?
#4. ભારતનું બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો?
#5. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
#6. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી મનરેગા ના મુખ્ય ઉદ્દેશો શું છે?
#7. મનરેગા યોજના હેઠળ કેટલા દિવસની રોજગારી મળે છે?
#8. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી મનરેગા ના લક્ષ્યો શુ છે?
#9. મનરેગા જોબ કાર્ડ (MNREGA Job Card) ધારકોને મહેનતાણું કેટલું ચુકવવામાં આવે છે?
#10. ‘મારે ગાંધીજીનું પુસ્તક વાંચવું છે’ : વાક્યમાં કૃદંત ઓળખાવો.
#11. ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂરું થયું હતું?
Like this:
Like Loading...