Rajkot Municipal Corporation Walk in Interview 2023 | રાજકોટ મહાનગરપાલિકા વોક ઇન ઈન્ટરવ્યુ 2023 |

રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા/રોશની શાખા દ્વારા ભરતી 2023

  • રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા/રોશની શાખાની નીચેની વિગતે તદ્દન હંગામી ધોરણ ૧૧ (અગિયાર) માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટવ્યુ તા.૨૨/૦૨/૨૦૨૩, બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ૧૨:૦૦ કલાક સુધી ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે જેથી સબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા જાણ કરવામાં આવે છે.

જગ્યાનું નામ

  • લાઈનમેન

કુલ ખાલી જગ્યા

  • કુલ ખાલી જગ્યા 08 છે.

માસિક પગાર

  • માસિક પગાર Rs.12,000/- છે.

લાયકાત

  • લાયકાત:-ઔદ્યોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.) માં વાયરમેનનો કોર્ષ પાસ અથવા આઈ.ટી.આઈ.નો ઈલેક્ટ્રીશ્યન કોર્ષ પાસ અને ૦૧ વર્ષની એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોવી જોઇએ.અનુભવ: વાયરમેનની કામગીરીનો ૨(બે) વર્ષનો સરકારી કચેરી/સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા/ પબ્લિક લીમીટેડ કંપની/પ્રાઈવેટ લીમીટેડ કંપની/ એન.જી.ઓ./બેંકનો અનુભવ માન્ય ગણવામાં આવશે.

વયમર્યાદા:-

  • ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધુ નહે

મહત્વ ની નોંધ

  • ઉમેદવારે વોક ઇન ઈન્ટરવ્યુ સમયે લાયકાત સબંધીત પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રોસાથે રાખવાના રહેશે.
  • ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટwww.rmc.gov.in પરથી ડાઉનલોડકરી વિગતો સંપૂર્ણ ભરી સાથે રાખવાનું રહેશે.
  • ભરતી અંગેના નિર્ણયની આખરી સત્તા કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.
  • ૧૧ માસ બાદ ઉમેદવાર આપો-આપ છુટ્ટા થયેલા ગણાશે.

મહત્ત્વ ની links

નોટિફિકેશન અને અરજી ફોર્મજોવા માટે અહીં ક્લિક કરો
What’s
App
જોઈન્ટ થવા માટે અહીં ક્લિક કરો

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

Leave a Comment